Home »Ajab-Gajab »Interesting» Interesting Facts About India

મગજની સ્વિચ ઓન કરી દેશે આ 10 Facts, ભાગ્યે જ જાણતા હશો

divyabhaskar.com | Apr 19, 2017, 15:10 PM IST

  • સેટેલાઈટને નુકસાન થાય એ માટે બળદગાડામાં લઈ જવાયુ હતુ
અજબ-ગજબ ડેસ્ક:ભારત અને આખી દુનિયામાં એવા ઘણાં ફેક્ટ્સ છે જેનાથી ઘણાં લોકો અજાણ હોય છે. આવા લોકોમાં આપણે પણ હોઈ શકીએ છીએ. કેટલાક ફેક્ટ એવા હોય છે જેના વિશે જાણીને આપણને નવાઈ લાગે છે. આપણે બધા હવે સેટેલાઈટ શું છે એ બરાબર જાણીએ છીએ. આજે તો એને સ્પેસ સ્ટેશન સુધી લઇ જવા માટે પૂરતી વ્યવસ્થા છે તમને નવાઈ લાગશે પહે્લા સેટેલાઇટને  બળદગાડીમાં મુકીને લૉન્ચ સ્ટેશને લઈ જવામાં આવ્યું હતું.
બળદગાડામાં લૉન્લચ સ્ટેશન લઇ જવાયું સેટેલાઈટ
તમે પહેલા સેટેલાઈટ વિશે તો ચોક્કસ જાણતા હશો પણ એ નહીં જાણતા હોવ કે ભારતમાં બનેલા એક સેટેલાઈટને બળદગાડીમાં મુકીને લઈ જવામાં આવ્યું હતું. તમને આ વાત કદાચ ખોટી લાગે પણ છે તો સો ટકા સાચી. વર્ષ 1981માં એપલ નામના ભારતીય સેટેલાઈને એક બળદગાડીમાં મુકીને લૉન્ચ સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યું હતું. કારણ કે તેને ટ્રકમાં લઈ જવાનું શકય નહોતું અને કે યોગ્ય વાહનો ઉપલબ્ધ ના હોવાથી સાયન્ટિસ્ટોએ બળદગાડાનો ઉપયોગ કરવાનુ નક્કી કર્યું હતુ.
 
 
આગળની સ્લાઈડમાં જુઓ કે ભારતના આવા જ બીજા ફેક્ટ.....
(Interesting Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Interesting Facts About India
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended