Home »Ajab-Gajab »Photo Stories» Eyes Now Aware Of How Sexy You!

કેટલી સેક્સી છે સામે વાળી વ્યક્તિ, જાણવા માટેનો એક સૌથી સરળ રસ્તો

Agency | Feb 18, 2013, 08:00 AM IST

આંખોની કીકીઓનો આકાર જોઈ, કોઈ વ્યક્તિની યૌન પ્રવૃત્તિઓ અંગે જાણી શકાય છે. આ વાત અમે નહીં, એક અધ્યયનમાં સામે આવી છે.

કૉર્નેલ વિશ્વવિદ્યાલયના સંશોધકોએ, એક ખાસ પ્રકારના ઇન્ફ્રારેડ લેન્સનો પ્રયોગ કર્યો છે. તેમણે આ પ્રયોગ દ્વારા, ઉત્તેજક વીડિયો જોતા સમયે લોકોની કીકીઓમાં થનારા ફેરફારોને નોંધ્યા અને આ નિષ્કર્ષ તારવ્યો.

કેવી રીતે જાણી શકાતું હશે આગળની તસવીરોમાં તેની વિગતે ચર્ચા કરીએ..

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Eyes now aware of how sexy you!
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext