Home »Ajab-Gajab »Photo Stories» Dug The Ground For House, People Crowd To See Mira

મકાન બનાવવા ખોદી જમીન, અંદર આ જોઈને બધા ચોંક્યા

bhaskar.com | Apr 27, 2012, 10:42 AM IST

land-256.jpgશિમલા, પતલીકૂહલથી 15 કિલોમીટર દૂર સ્થિત કશેરી ગામમાં મકાન માટે ખોદકામ દરમિયાન બ્રહ્મ, વિષ્ણુ અને મહેશની મૂર્તિ નીકળવાથી લોકોની ભારે પ્રમાણમાં ભીડ એક્ઠી થઈ ગઈ. - નવુ મકાન બનાવવા માટે પોતાનું જુનુ મકાન તોડી તેનો કાટમાળ હટાવી રહ્યો હતો. - દેવતા વાસુકી નાગ સાથે રથમાં લાગેલા મોહરામાં એક મોહરૂ હૌરા હૌરષૂનું. કશેરી ગામનો એક વ્યક્તિ રેવત રામ નવુ મકાન બનાવવા માટે પોતાનું જુનુ મકાન તોડી તેનો કાટમાળ હટાવી રહ્યો હતો. જમીન ખોદતા વખતે જ આ પત્થરોની મૂર્તિ, એક ઘંટી જેની ઉપર બ્રહ્મ, વિષ્ણુ અને મહેશ કોતરેલા છે, બે શંખ, ચિપિયો અને તાંબાના વાટકા મળી આવ્યા. માનવામાં આવી રહ્યું છે કે આ દેવતા હૌરા હૌરષૂ છે. ગ્રામજનો દેવી સિંહ ઠાકુર, મોહર સિંહ, દયાલૂ રામ અને શિવરામે જણાવ્યું કે દેવતા વાસુકી નાગ સાથે રથમાં લાગેલા મોહરામાં એક મોહરૂ હૌરા હૌરષૂનું પણ છે. નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.
(Photo Stories Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dug the ground for House, people crowd to see mira
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended