Home »Ajab-Gajab »Interesting» College Friends Finds INR 2627600 In Old Sofa Purchased

મફતના ભાવે ખરીદ્યો જૂનો સોફા, અંદરથી નીકળી ધાર્યા કરતી અલગ વસ્તુ

divyabhaskar.com | Mar 19, 2017, 00:10 AM IST

  • સોફામાંથી મળ્યાં અનેક રૂપિયા
અજબ-ગજબ ડેસ્ક :નસીબ પર કોઈનો વશ નથી હોતો. એ ક્યારે અને કેવી રીતે ફરી જાય એ વિશે કોઈ કહી નથી શકતું. આવું જ કંઇક ન્યુયોર્કના પાલ્ટજમાં આવેલી State Universityમાં ભણતાં ત્રણ સ્ટુડન્ટ સાથે બન્યું. સોશિયલ મીડિયામાં આ ત્રણેય સાથે બનેલી ઘટના વાયરલ થઇ રહી છે.
 
આ જુના સોફાએ બદલ્યું આમનું જીવન
આ ઘટના 2014ની છે. સ્ટેટ યૂનિવર્સિટીની ત્રણ અલગ-અલગ કોલેજોમાં ભણતાં રીસે વેરખોવૈ, કૉલી ગાસ્ટી અને લારા રુસ્સોને શું ખબર કે એમણે ખરીદેલો  સોફો એમની લાઈફ બદલી નાંખશે અને જોતજોતામાં એ લોકો ફેમસ થઈ જશે. વાત એમ છે કે આ ત્રણેયે ન્યુયોર્કમાં એક ફ્લેટ ખરીદ્યો. ફર્નીચર તરીકે તેમણે 13 સો રૂપિયામાં એક જુનો સોફા ખરીદ્યો. આ જુના સોફાને ઘરે લાવીને ત્રણેય એના પર બેસવાની તૈયારી જ કરતાં હતા ત્યાં એમને સોફાના કિનારે કંઇક ફીલ થયું. જેવું એમણે ત્યાંની ગાદી ખસેડી કે ત્રણેયની આંખો ખુલ્લીને ખુલ્લી રહી ગઈ. ત્યાં એક જુનું કવર પડેલું હતું, જેની અંદર આશરે 46 હજાર રૂપિયા મુકેલા હતા. પરંતુ વાત એટલેથી અટકી નહોતી જેમ જેમ એમણે ગાદલા ખસેડ્યાં રહસ્ય ખુલતું ગયુ.

આગળ વાંચો તેરસોના સોફામાં આ ત્રણને કેટલા પૈસા મળ્યાં? આખરે એમણે ફ્રીમાં મળેલા પૈસાનું શું કર્યું?
 
આગળની સ્લાઈડમાં વાંચો સોફામાં કેટલા પૈસા હતા...
(Interesting Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: College Friends Finds INR 2627600 In Old Sofa Purchased
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended