Home »Ajab-Gajab »Interesting» Workers Finding Dinosaurs Eggs While Digging Road In China

રસ્તાના ખોદકામમાં દરમિયાન હાથ લાગ્યું કઈંક આવું, જોનારના ઉડ્યાં હોશ

divyabhaskar.com | Mar 15, 2017, 07:00 AM IST

  • હિયુઆનને ડાયનાસોરનું ઘર કહેવાય છે.
અજબ-ગજબ ડેસ્ક:ઘણીવાર અજાણતાં જ માણસના હાથમાં એવી વસ્તુઓ આવી જાય છે જેની એણે કલ્પના ના કરી હોય. ચીનમાં આવી જ ઘટના બની. રસ્તાનું ખોદકામ કરતા લોકોના હાથમાં અજુગતી વસ્તુઓ આવી.
 
હજારો વર્ષથી દટાયેલી હતી આ વસ્તુ
સાઉથ ચીનની હિયુઆન શહેરમાં રસ્તાના ખોદકામમાં મજુરોને પ્રાચીન પથ્થર જેવી વસ્તુઓ મળી. પહેલા એમને લાગ્યું કે આ પ્રાચીન પથ્થરો હશે. જેમ જેમ ખોદકામ કરતા ગયા તેમ એમના હોશ ઉડતા ગયા. તપાસ પછી ખબર પડી કે એ જમીનમાં દબાયેલા હજારો વર્ષ જુના ઇંડા હતા. 13 સેમી મોટા ઇંડા જોઈને મજદુરો સમજી ગયા કે આ સામાન્ય પ્રાણીના ઇંડા નથી. રિસર્ચર્સને બોલાવ્યા પછી ખબર પડી કે આ તો ડાયનાસોરના ઇંડા છે. આમાંથી 19 ઇંડા આજે પણ સુરક્ષિત છે.
 
આગળની સ્લાઈડમાં વાચો જ્યારે શોધાયા 17 હજાર ઇંડા...
(Interesting Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Workers Finding Dinosaurs Eggs While Digging Road In China
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended