Home »Ajab-Gajab »Funny» Embarrassing Photo Fails Clicked Post By Photo Crazy

ફોટો પોસ્ટ કરતી વખતે ના કરશો આ ભૂલ, વાયરલ થઈ જશે તો પસ્તાશો

divyabhaskar.com | Feb 12, 2017, 00:10 AM IST

  • આ છોકરીઓનો બીજો ફોટો પણ તો હશે. પાછળના ભાઈએ આખો ફોટો બગાડ્યો છે
અજબ-ગજબ ડેસ્ક: મોકો મળે કે તરત જ યુવતીઓ પોતાના ફોટો પાડીને સોશિયલ મીડિયામાં શેર કરવા લાગે છે. પણ ઘણીવાર આવા ફોટો પોસ્ટ કર્યાં પછી ખબર પડે છે એમાં સુંદરતા નહીં પણ બીજું જ કઇ ક્લિક થયુ હોવાથી ફોટો વધારે વાયરલ થયા છે. આજે અમે તમને ઇન્ટરનેટ પર વાયરલ થયેલા આવા ફોટોઝ બતાવીશું.
 
ચેક કરો બેકગ્રાઉન્ડ
લોકો સેલ્ફી કે ફોટો પડાવતી વખતે બેકગ્રાઉન્ડનું ધ્યાન નથી રાખતાં. વાત એટલાથી પૂરી નથી થતી આ લોકો એવા ખામીવાળા બેકગ્રાઉન્ડ સાથેના ફોટો સોશિયલ સાઈટ પર વાયરલ પણ કરી દે છે. જેના લીધે ફોટો અપલોડ થતાં જ વાયરલ થવા લાગે છે.
 
આગળ જુઓ આવા જ બીજા ફોટોઝ....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Embarrassing Photo Fails Clicked Post By Photo Crazy
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext