Home »Ajab-Gajab »Photo Stories» Photos Of American Women Enjoying Bachelorette Parties

લગ્ન પહેલાં છોકરીઓ કરે છે આવા જલસા, તસ્વીરોમાં જુઓ 'બેચરલ પાર્ટી'

divyabhaskar.com | Mar 20, 2017, 07:00 AM IST

  • પાર્ટીમાં મસ્તી કરતી છોકરીઓ, દારુ પણ પીવે છે અને ડાન્સ પણ કરે છે
 
અજબ-ગજબ ડેસ્ક:આજની લાઈફસ્ટાઈલમાં બેચલર પાર્ટી રૂટીન શબ્દ બની ગયો છે. યંગસ્ટર્સમાં લગ્ન પહેલાં બેચલર પાર્ટી એન્જોય કરવાનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે. ભારતમાં આ ટ્રેન્ડ છેલ્લાં થોડાં વર્ષોથી ચલનમાં આવ્યો છે પરંતુ વિદેશમાં તો આ ઘણી જૂની પ્રથા છે. બેચલર પાર્ટીને તમે બેચલર લાઈફને ફેરવેલ આપવાની પાર્ટી પણ કહી શકો છો. ઘણાં લોકો આને લાસ્ટ વિલ્ડ નાઈટ પણ કહે છે. લગ્ન નક્કી થાય એ પછી યુવક અને યુવતી પોતપોતાના ગ્રૂપમાં આવી પાર્ટી એન્જોય કરતાં હોય છે. ઼
 
વાયરલ થયા છે ફોટોઝ...
ન્યૂયૉર્કમાં રહેતી ફોટોગ્રાફર ડિના લિટોવસ્કીએ દુલહન બનતા પહેલાં યુવતીઓએ માણેલી બેચલર પાર્ટીના ફોટોઝ ક્લિક કર્યાં છે.  તેણે ન્યૂયોર્ક સિટી, એટલાન્ટિક સિટી અને ન્યૂ જર્સીમાં થયેલી આવી બેચલર પાર્ટીના આ ફોટો ક્લિક કર્યાં છે. આ મહિલા ફોટોગ્રાફર એક વેબસાઈટ થકી બેચલર પાર્ટી કરતી યુવતીઓના સંપર્કમાં આવી હતી અને તેણે એમની સાથે એવી ડિલ કરી હતી કે એને લગ્નમાં પણ ઇન્વાઇટ કરવામાં આવે.
 
અહીં યોજાતી બેચલર પાર્ટીમાં યુવતીઓ મનભરીને દારૂ પીવે છે અને ભરપૂર મોજ મસ્તી કરે છે. આ પાર્ટીના કેટલાક ફોટોઝ તો એવા હોય છે કે અમે તમને બતાવી પણ ના શકીએ. 
 
આગળ જુઓ પાર્ટીના બીજા ફોટોઝ...
(Photo Stories Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Photos Of American Women Enjoying Bachelorette Parties
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended