Home »Ajab-Gajab »Interesting» Have You Seen Hidden Nude Women In This Photographs

ફોટોમાં છુપાયેલી છે એક નગ્ન યુવતી, સરખી રીતે જોશો તો જ દેખાશે

divyabhaskar.com | May 13, 2017, 20:13 PM IST

  • આર્ટિસ્ટ જોર્ગ ડસ્ટરવૉલ્ડ જે જગ્યાએ ફોટો પાડવાનો હોય એ મુજબ મોડલને પેઇન્ટ કરે છે
 
 
અજબ-ગજબ ડેસ્ક:જર્મન બોડી પેન્ટર અને આર્ટિસ્ટ જોર્ગ ડસ્ટરવૉલ્ડ (Jorg Dusterwald ) એ ક્લિક કરેલા આ ફોટોમાં એક નગ્ન યુવતી છુપાયેલી છે. જોર્ગ છેલ્લાં 20 વર્ષથી આવું આર્ટવર્ક લોકો સામે મુકી રહ્યાં છે જેમાં કંઇક છુપાયેલું હોય. આ વસ્તુઓ પહેલી નજરે દેખાતી જ નથી હોતી.
 
 
- જોર્ગે આ ફોટોમાં જર્મનીની લાંજેનફેલ્ડ (Langenfeld)માં પાડ્યો છે. તે પોતાના દરેક પ્રોજેક્ટમાં પહેલા મોડલને પેઇન્ટ કરે છે અને પછી એને આ રીતે સંતાડીને ક્લિક કરે છે. જેથી એ કોઈને સરળતાથી ના દેખાય.
 
- જોર્ગ કહે છે કે જે જગ્યાએ ફોટો પાડવાનો હોય એ મુજબ મોડલને પેઇન્ટ કરે છે. એમનું કહેવું છે કે ક્લાઈમેટ મુજબ બૉડી પેન્ટ કરવામાં એમને એક કલાક લાગે છે.

- શું તમને આ ફોટોમાં છુપાયેલી સ્ત્રી દેખાઈ. જો ના તો ચાલા આજે અમે તમને બતાવી દઈએ. પથ્થરો વચ્ચે જરા ધ્યાનથી જોશો તો મોડલના પગ અને હાથ તમને દેખાઈ જશે.
 
-આગળની સ્લાઈડમાં જુઓ ઝૂમ કરેલો ફોટો...
(Interesting Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Have You Seen Hidden Nude Women In This Photographs
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended