Home »Ajab-Gajab »Photo Stories» Amazing Illusion Photo With 12 Hidden Objects

136 વર્ષ જૂના આ ફોટોમાં સંતાયેલી છે 12 સામાન્ય વસ્તુઓ, શોધવી છે અશક્ય

divyabhaskar.com | Apr 15, 2017, 16:11 PM IST

  • આ ફોટામાં છુપાયેલી 13 વસ્તુઓ તમારે શોધવાની છએ.
 
અજબ-ગજબ ડેસ્ક : આ ફોટો 1881નો છે, જેને Playbuzzએ શેર કર્યો છે. ઇન્ટરનેટ પર આ ફોટો આજકાલ બહુ શેર થઇ રહ્યો છે. ઝડપથી વાયરલ થઈ રહેલા આ ફોટોમાં કહેવાયું છે કે આ ફોટોમાં કુલ 12 વસ્તુઓ એ રીતે મુકવામાં આવી છે કોઈને ના દેખાય. આમાની એકાદ બે વસ્તુઓ તો કોઈ શોધી પણ લે પરંતુ બારેબાર વસ્તુઓ શોધવાનું કામ લગભગ અશક્ય જ છે. જો તમે એ 12 વસ્તુઓ શોધી શકો તો આનંદની વાત છે નહીં તો અમે તમને દરેક સ્લાઈડમાં એક એક વસ્તુ બતાવીશું. 
 
આ વસ્તુઓ છે છુપાયેલી
આમાં માછલી, પુસ્તક, વાંદરો, ઉંદર, મોર, ખોપડી, માણસનો ચહેરો, બતક, બરકો, ગાય, હાથી અને મગર છુપાયેલા છે. જો તમે ના શોધી શકો તો આગળની સ્લાઈડમાં મળી જશે જવાબ.
 
આગળની સ્લાઈડમાં જુઓ ક્યાં શું છુપાયેલું છે.....
(Photo Stories Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Amazing Illusion Photo With 12 Hidden Objects
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended