Home »Ajab-Gajab »Strange» WhatsApp Friend Asked For Nude Photo Girls Hilarious Reply

WhatsApp પર છોકરાએ કરી બીભત્સ ડિમાન્ડ, ગર્લફ્રેન્ડે આપ્યો આવો Reply

divyabhaskar.com | Mar 20, 2017, 11:52 AM IST

  • ચેટિંગમાં ફોટો શેર કરતી વખતે દરેકે સાવધાની રાખવી જોઈએ
 
 
અજબ-ગજબ ડેસ્ક:સ્માર્ટફોન્સ આવ્યાં પછી લોકોનું જીવન ખાસ્સું સોશિયલ થઈ ગયુ છે. હજારો એપ્સ દ્વારા તમે ઇચ્છો ત્યારે સ્વજનો સાથે વાત કરી શકો છો. આમાં સૌથી વધારે વોટસએપનો ઉપયોગ થાય છે. જો કે સમજદારીથી એનો ઉપયોગ ના કરવામાં આવે તો એ મુશ્કેલીરૂપ પણ બની શકે છે.
 
 
છોકરાઓ ડિમાન્ડ કરી આવા ફોટોની
આમ તો એપ્સ લોકોને નજીક લાવવા માટે બનાવાઈ છે પરંતુ કેટલાક લોકો એનાથી બેહુદુ વર્તન કરતાં પણ ખચકાતા નથી. કેટલાક છોકરાઓ મીઠી મીઠી વાતો કરીને છોકરીઓને ફંસાવીને ચેટિંગ દરમિયાન એવા ફોટોની ડિમાન્ડ કરે છે જેને પૂરી કર્યાં પછી છોકરીઓએ પસ્તાવું પણ પડે છે. સોશિયલ સાઈટ પર એક છોકરીએ પોતાની સાથે બનેલી આવી જ એક ઘટના શેર કરી છે. જો કે છોકરીએ પોતાની ઓળખ ગુપ્ત રાખી છે. તેણે પોતાના મિત્ર સાથેની ચેટના સ્નેપશૉટ શેર કર્યાં છે. જેમાં છોકરાએ હાય-હેલોથી વાત શરી કરીને અશ્લીલ વાતો કરવાનું શરૂ કર્યું છે. વાત વાતમાં એણે છોકરી પાસે એનો નહાતો ફોટો માંગ્યો. જેના જવાબમાં છોકરીએ એને પોતાનો બાથટબમાં બેઠેલો ફોટો મોકલ્યો.
 
આગળ જાણો છોકરીઓ આવો ફોટો જોયા પછી છોકરાએ શું કર્યું...
(Strange Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: WhatsApp Friend Asked For Nude Photo Girls Hilarious Reply
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended