Home »Ajab-Gajab »Photo Stories» Blinded By Lust Crossed All Limits, Sex Relation With Animal

હવસમાં આંધળા બનીને પશુઓ જોડે તોડી નાખી લાજશરમની તમામ હદો!

divyabhaskar.com | Feb 10, 2013, 15:33 PM IST

દુનિયાભરમાં પ્રાણીઓ સાથે સેક્સના અજીબોગરીબ કિસ્સાઓ સામે આવતા રહે છે. તેમાં મોટા ભાગના કિસ્સાઓમાં પ્રાણીઓ સાથે સેક્સના આરોપમાં પોલીસ દ્વારા ઘરપકડ થવી, કેસ દાખલ થવા જેવા કિસ્સાઓઓ સામેલ રહ્યાં છે. કેટલાય કિસ્સામાં પ્રાણીઓનાં મૃત્યું પણ થયા છે. થોડા દિવસ પહેલા જ એવા સમાચાર સામે આવ્યા હતા કે એક વ્યક્તિએ ઘોડીને પોતાની હવસનો શિકાર બનાવી દીધી અને આ કારણે તે ઘોડીનું મૃત્યું થઈ ગયું. ત્યાંજ હવે એક નવા સમાચારે દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધી છે.

સમાચાર એવા સામે આવી રહ્યાં છે કે કૂતરા સાથે સેક્સ માણ્યા બાદ એક મહિલાનું મૃત્યુ થઈ ગયું અને કૂતરાનાં માલિક ઉપર પોલીસે કેસ દાખલ કર્યો છે. આયર્લેન્ડમાં એક વ્યક્તિ પર પોલીસે એટલા માટે કેસ દાખલ કર્યો છે કે તેમના કૂતરા સાથે સેક્સ માણ્યા બાદ એક મહિલાનું મૃત્યુ થઈ ગયું. 4 બાળકોની માતા 43 વર્ષિય એક મહિલાએ 57 વર્ષિય શીન મેકડૉનાલ્ડના જર્મન શેફર્ડ કૂતરાં સાથે
સેક્સ માણ્યું.

શીન અને તે મહિલાની મુલાકાત ઑનલાઇન ફેટિશ ચેટરૂમમાં થઈ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે ગાઢ મૈત્રી વધતી ગઈ અને બન્ને શારીરિક સંબંધોને લઈને અજીબોગરીબ પ્રયોગો કરવા લાગ્યા. શીન મેકડૉનાલ્ડ પર આઈરિશ પોલીસે પશુ અને મનુષ્ય સાથે વાહિયાત હરકત કરવાના કાયદા હેઠળ ફરિયાદ નોંધી છે.
 
આઈરિશ ડેલી સ્ટાર પ્રમાણે, શીન અને મહિલા ઑનલાઇન ફેટિશ ચૈટરૂમમાં મુલાકાત બાદ સેક્સ માટે કેટલાક અજીબોગરીબ મૂવ્સ દરમિયાન કૂતરાં સાથે સેક્સનો પ્લાન બનાવ્યો. આ કિન્કી એક્ટના કેટલાક કલાકો બાદ મહિલાનું મૃત્યુ થયું અને તેનું કારણ કૂતરા સાથે સેક્સના લીધે થયેલી એલર્જીને ગણાવવામાં આવી રહ્યું છે.

આગળની સ્લાઇડમાં તમે જાણી શકો છો પશુઓ સાથે આવી વાહિયાત હરકતોનાં દુનિયાભરના કેટલાક વિચિત્ર અને હેવાનિયતભર્યા કિસ્સા....

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Blinded by lust crossed all limits, sex relation with animal
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNext