Home »Ajab-Gajab »Interesting» Newly Married Bride Live Nude For 5 Days In Himachal Pradesh

ભારતનું એક ગામ, જ્યાં 5 દિવસ સુધી નિર્વસ્ત્ર રહે છે પરણિત સ્ત્રીઓ!

divyabhaskar.com | Apr 19, 2017, 10:21 AM IST

  • મણિકર્ણ ખીણમાં શ્રાવણના 5 દિવસ ગામનો આખો માહોલ જ અલગ હોય છે.
 
અજબ-ગજબ ડેસ્ક:ભારતએ સંસ્કૃતિઓનો દેશ છે. અહીં દરેક રાજ્યમાં આપણને ભાતભાતની પરંપરાઓ જોવા મળે છે. આવી જ એક પરંપરા હિમાચલ પ્રદેશના મણિકર્ણ ખીણમાં પીની નામના એક ગામમાં પાળવામાં આવે છે. અહીં શ્રાવણના 5 દિવસ ગામનો આખો માહોલ જ અલગ હોય છે. વાત એમ છે કે અહીં એક રિવાજ છે જેમાં પરણેલી સ્ત્રીઓ 5 દિવસ માટે ન્યૂડ રહેવુ પડે છે. સાથે જ પતિ-પત્ની એક બીજા સાથે વાત પણ નથી કરી શકતા અને તેમણે એકબીજાથી દૂર રહેવુ પડે છે. આ પરંપરાનું પાલન ત્યાં વર્ષોથી થાય છે.
 
કેમ છે આવી પરંપરા
લગ્ન પછી લગ્ન જીવનમાં કોઈ તકલીફો ના આવે તે માટે આ પરંપરા પાલન કરવામાં આવે છે. ત્યાના લોકોનું માનવું છે કે આ પાંચ દિવસોમાં પતિ- પત્નીએ એકબીજા સાથે મજાક કરી તો ભગવાન ખોટું માની જશે અને ગામ પર તબાહી આવી જશે.  તેથી જ આ ગામમાં રહેતા બધા જ લોકો આ પરંપરાનું પાલન કરે છે. આ દિવસોમાં ગામમાં કોઈ દારૂ પણ નથી પીતુ.
 
આગળની સ્લાઈડમાં જુઓ સંલગ્ન ફોટોઝ....
(Interesting Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Newly Married bride live Nude for 5 days in Himachal Pradesh
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended