Home »Ajab-Gajab »Funny» No One Can To Try Copy These Exams See Photos

આ પરિક્ષાકેન્દ્રોમાં અશક્ય છે કાપલી કરવી, નહીં આવડે આનો તોડ

divyabhaskar.com | Mar 13, 2017, 00:10 AM IST

  • આ એવી કેપ છે જેને પહેર્યાં પછી ચોરીનો કોઈ ચાન્સ નથી રહેતો.
અજબ-ગજબ ડેસ્ક : આખી દુનિયામાં એક-એકથી ચઢિયાતા મુન્નાભાઈ છે, જે એક્ઝામમાં કાપલી કે ચોરી કરવામાં માહેર હોય છે. પરંતુ કેટલીક સ્કૂલ, કૉલેજ અને સ્પેશિયલ એક્ઝામ એવી હોય છે જેમાં ચોરી કરવાના બધા જ આઈડિયા ફેલ થઈ જાય છે. આજે અમે એક્ઝામમાં ચોરી રોકવાના 10 અજીબ આઈડિયા બતાવીશું જેને જોઈને તમને નવાઈ તો લાગશે પણ સ્માર્ટનેસનો આનંદ પણ મળશે.
 
સ્ટુડન્ટસને પહેરાવાય છે પેપર બ્લાઈન્ડર
થાઈલેન્ડની કસેટસર્ટ યૂનિવર્સિટીમાં સ્ટુડન્ટને કાપલી કરતા રોકવા માટે પેપર બ્લાઈન્ડર હેટ પહેરાવી દેવાય છે. આને પહેર્યાં પછી સ્ટુડન્ટને આન્સરશીટ સિવાય કશુ દેખાતુ નથી. ઘણાં પ્રયત્નો છતાં તે બાજુવાળાના પેપરમાં ડોકાચુ નથી કરી શકતોય
 
આગળની સ્લાઈડમાં જુઓ નકલ રોકવાના આવા જ અફલાતુન આઈડિયાઝના
PHOTOS...
 
(Funny Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: No One can to Try Copy these Exams See Photos
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended