Home »Ajab-Gajab »Funny» Funny Photos Of People Captured On Road

રસ્તા પર ક્લિક થયા આવા Photos, ઇન્ટરનેટ પર થયા વાયરલ

divyabhaskar.com | Apr 14, 2017, 16:02 PM IST

  • સાઇકલ પર આવો અજગર ક્યાંથી આવ્યો
અજબ-ગજબ ડેસ્ક:દુનિયાભરના રસ્તાઓ પર ક્લિક થયેલા આ ફોટો આજકાલ બહુ વાયરલ થયા છે. આમાં ક્યાંક સાઈકલ પર મહાકાય અજગર દેખાય છે, તો ક્યાંક મોટા પ્રાણીને બાઈક પર બાંધીને લોકો પોતાની સાથે લઇ જતા દેખાય છે. એટલું જ નહીં ક્યાંક તો પોલીસ સસ્પેક્ટને રોડ કિનારે ઊભા કરીને તપાસ કરે છે. ત્યાં જ ઓવરલોડિંગ બૈન હોવા છતાં એક બાઈક પર ચાર-ચાર, પાંચ-પાંચ લોકો એક સાથે દેખાઈ 
જાય છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ આવા જ બીજા Photos...
(Funny Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny Photos Of People Captured On Road
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended