Home »Ajab-Gajab »Photo Stories» Beautiful Borders India Shares With Its 7 Neighbouring Nations

7 દેશો સાથે જોડાયેલી છે ભારતની સીમા, જાણો કયાં રાજ્યોમાં છે બોર્ડર

divyabhaskar.com | Apr 18, 2017, 13:17 PM IST

  • ભારત- પાકિસ્તાન ( વાઘા બોર્ડર)
 
 
અજબ-ગજબ ડેસ્ક :ભારતની સીમા 7 દેશો સાથે જોડાયેલી છે. પાકિસ્તાન. ચીન અને બાંગ્લાદેશની બોર્ડર પર મોટાભાગે હિંસા થતી રહે છે. એ જ રીતે નેપાળ સહિત કેટલાક બોર્ડર પર બંને દેશોના લોકો શાંતિથી રહી શકે છે. આજે અમે તમને એવી જગ્યાઓના ફોટો બતાવીશું જ્યાં 7 પાડોશી દેશની બોર્ડર ભારત સાથે જોડાય છે. આ છે એ જગ્યાઓ....
 
 
1.ભારત- પાકિસ્તાન
-LoC ( જમ્મૂ કાશ્મીર )
-રાજસ્થાન બોર્ડર
- ગુજરાત બોર્ડર
- વાઘા બોર્ડર ( પંજાબ )
-PoK અને સુચેતગઢ ( જમ્મૂ-કાશ્મીર)
 
2. ભારત- મ્યાંમાર
-મોરેહ (મણિપુર)
-ચમ્ફાઈ(મિઝોરમ)
- નાગાલેન્ડ
 
3. ભારત-નેપાળ
- ઉત્તરાખંડ
-બિહાર
- ઉત્તર પ્રદેશ
 
4. ભારત-શ્રીલંકા
-એડમ બ્રિજ કે રામ સેતુ( દુનિયાની સૌથી નાની જમીની બોર્ડર) કનેક્ટિવિટીની નજરે આ બોર્ડર જોડાયેલી નથી. આને રામાયણકાલીન સેતુ માનવામાં આવે છે, જે સમુદ્રથી 3થી 30ફૂટ અંદર સુધી અને 50 કિમીમાં ફેલાયેલો છે.
 
5. ભારત- ચીન
- ચુમાર(લદ્દાખ)
-હિમાચલ પ્રદેશ
-ઉત્તરાખંડ
- નથુલા પાસ (સિક્કિમ)
 
6. ભારત- ભૂટાન
-સિક્કિમ 
-બુમઠાંગ, અરુણાચલ પ્રદેશ(ભૂટાન અને ભારતમાં વહેંચાયેલી)
 
7. ભારત- બાંગ્લાદેશ
-કિશનગંજ(બિહાર)
-વેસ્ટ બંગાળ
-મેઘાલય
- મિઝોરમ
- ત્રિપુરા
 
 
આગળની સ્લાઈડમાં જુઓ આ બોર્ડરના ફોટોઝ...
(Photo Stories Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Beautiful Borders India Shares With Its 7 Neighbouring Nations
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended