Home »Ajab-Gajab »Funny» Totally New Architecture Funny Mistakes Photos Gone Viral

આર્કિટેક્ટ તો ઘણાં જોયા હશે, પણ આવા ભેજાબાજ ભાગ્યે જ કોઈને મળે

divyabhaskar.com | Apr 20, 2017, 16:40 PM IST

  • આમ ખાંચામાં સીડી કેમ બનાવી હશે?
અજબ-ગજબ ડેસ્ક :આર્કિટેક્ચર્સ મિસ્ટેક્સના આ ફની ફોટોઝ ઇન્ટરનેટ પર આજકાલ બહુ વાયરલ થઈ રહ્યાં છે. જો કે આ ફોટો કોણે પાડ્યાં છે એની કોઈ પુષ્ટી નથી થઇ શકતી. પરંતુ દુનિયાભરના યૂઝર્સ એને જોઈને- શેર કરીને મનનો થાક ઉતારી લે છે. આ ફોટોમાં ક્યાંક એમનું પ્લેસમેન્ટ ફની છે તો ક્યાંક કેપ્શન ફની ગયુ છે,તો ક્યાંક આને એન્જિનિયર્સની મિસ્ટેક ગણાવાઈ રહી છે. હવે આ ફોટોને જુઓ, એવું લાગે છે જાણે બનાવતી વખતે આર્કિટેક્ટ એ ભૂલી ગયો કે આ રસ્તો ક્યાં જઈને નીકળશે.
 
આગળની સ્લાઈડમાં જુઓ આવા જ ફની Photos...
(Funny Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Totally New Architecture Funny Mistakes Photos Gone Viral
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended