Home »Ajab-Gajab »Interesting» Video: Alligator Bites Mans Head

સ્ટંટ દરમિયાન મગરમચ્છે કર્યો દગો, શખ્સની એક ભૂલ પડી ભારી, જુઓ હુમલાનો વીડિયો

divyabhaskar.com | Mar 20, 2017, 15:25 PM IST

  • વીડિયો જોવા માટે ઉપરની સ્લાઈડ પર ક્લિક કરો
ઈન્ટરનેશનલ ડેસ્કઃસ્ટંટ કરવા જતા કે કરતબ બતાવવા જતા ક્યારેક જીવ ખોવાનો પણ વારો આવી શકે છે. અહીં આ શખ્સ મગર સાથે ખેલ કરી રહ્યો છે. તે મગરનું મોઢું ખોલી અને તેમાં પોતાનું માથું મૂકે છે. ત્યાં જ મગર તેને એટલો જોરથી પકડી લે છે કે તે નીચે પડી જાય છે. મગરની પકડમાંથી તે છૂટી શકતો નથી. એટલામાં જ ત્યાં હાજર તેના ટીમ મેમ્બર પણ દોડીને તેને બચાવવા આવે છે.  મગરની પકડમાંથી તેને છોડાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ પકડ એટલી મજબૂત હતી કે માંડ માંડ કરીને શખ્સને છોડાવી શક્યા. ઘાયલ થયેલા આ શખ્સને અંતે હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો. 
(Interesting Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: video: alligator bites mans head
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended