Home »Ajab-Gajab »Photo Stories» American Abigail Ratchford Become Sensation Due To Butt

બટના કારણે ઇન્ટરનેટ પર પૉપ્યૂલર છે આ છોકરી, અપલૉડ કર્યા આવા Photos

divyabhaskar.com | Feb 27, 2017, 16:59 PM IST

અજબ-ગજબ ડેસ્કઃસૌશ્યલ મીડિયા આજના જમાનામાં પૈસા કમાવવાનું સાધન બની ગયુ છે, કેટલાક લોકોતો આના પર પોતાના ફોટોઝ અને વીડિયોઝ અપલૉડ કરીને પૉપ્યૂલર પણ બની રહ્યા છે, એટલું જ નહીં કેટલાક તો મૉડેલિંગ અને એક્ટિંગમાં પણ સક્સેસ કેરિયર બનાવી ચૂક્યા છે. આવા કેટલાક ફોટોઝ અત્યારે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યાં છે જે લૉસ એન્જિલીસની રહેનારી 27 વર્ષની અબીગેલ રેચફોર્ડ (Abigail Ratchford)ના છે, જે પોતાના બટના કારણે ચર્ચામાં છે અને ઇન્ટાગ્રામ પર લગભગ 70 લાખથી વધુ લોકો ફૉલો પણ કરી રહ્યાં છે. 
 
* પોતાને ગણાવે છે 'ક્વિન ઓફ કર્વ'...
અબીગેલ સોશ્યલ મીડિયામાં પોતાને ક્વિન ઓફ કર્વ ગણાવે છે, તે દરરોજ પોતાના ફૉલોઅર્સ માટે એકદમ હૉટ ફોટોઝ અપલૉડ કરે છે. મૉડેલિંગ અને એક્ટિંગ માટેની અબીગેલને ઘણીબધી ઓફર્સ મળી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે અબીગેલ ટેલિવીઝનમાં પણ એક્ટિંગ કરી ચૂકી છે. અબીગેલનું કહેવું છે કે તેની બૉડી નેચરલ છે અને તે પોતાને સેક્સિએસ્ટ વૂમન માને છે. એટલું જ નહીં અબીગેલ સોશ્યલ મીડિયા પર્સનાલિટી અને અમેરિકન ગ્લેમરસ મૉડલના રૂપમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ આના ગ્લેમરસ Photos...
(Photo Stories Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: American Abigail Ratchford Become Sensation Due To Butt
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended