Home »Ajab-Gajab »Photo Stories» Photographer Xiaolu Chu Captured Life Of North Korea On His Phone

રહસ્યમય દેશમાં આવી છે Life, સરકારના ડરથી ફોટો પાડતા ડરે છે લોકો

divyabhaskar.com | Apr 19, 2017, 19:07 PM IST

  • તુમાનગાંગ ગામમાં સ્કૂલે જતા બાળકો
અજબ-ગજબ ડેસ્ક :દુનિયાના સૌથી રહસ્યમય દેશનું નામ લઇએ એટલે અમેરિકાના શત્રુ એવા નોર્થ કોરિયાનું નામ આવે છે. આ દેશના રહસ્યને રહસ્ય રાખવામાં ત્યાની સરકારનો બહુ મોટો ફાળો છે. તેથી જ બહારના ટૂરિસ્ટ માટે અહીં અઘરા કાયદાઓ બનાવાયા છે. અહીં એ સ્પષ્ટ કરવામાં આવે છે કે કઇ વસ્તુના ફોટો પાડવા અને કયા ના પાડવા.
 
- આવામાં ફોટોગ્રાફર જિઆલુ ચુએ પોતાના મોબાઈલથી નોર્થ કોરિયાની ડેલી લાઇફ કેપ્ચર કરી લીધી. એનું કહેવું છેકે જો એ કેમેરાથી ફોટો પાડતો સ્થાનિક લોકો પોલીસમાં ફરિયાદ કરી દેત. આ ફોટો 2015માં જ પાડવામાં આવ્યાં પણ છેક હવે લોકોની સામે આવ્યાં છે.
 
- જો કે ફોટોગ્રાફર ચુના પ્રયત્ન સફળ ના થઈ શક્યાં કારણ કે જ્યારે પોલીસે એમના ગેજેટની તપાસ કરી ત્યારે ઘણા ફોટો ડિલીટ કરી નાંખ્યા. જો કે વધેલા કેટલાક ફોટોઝમાં પણ ત્યાંની લાઈફનો અંદાજ આવી જાય છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ નોર્થ કોરિયાના આ 14 ફોટોઝ...
 
(Photo Stories Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Photographer Xiaolu Chu Captured Life Of North Korea On His Phone
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended