Home »Ajab-Gajab »Interesting» Do You Know These 8 Things Most Humans Cant Do

તમારામાંથી બહુ ઓછા લોકો કરી શકે છે આ 8 કામ, તમે કદી ટ્રાય કરી છે

divyabhaskar,com | Apr 20, 2017, 12:53 PM IST

અજબ-ગજબ ડેસ્ક:માણસનું શરીર અનેક રહસ્યોનું ઘર છે. ઘણીવાર આપણને લાગે છે કે આપણે આ કામ નહીં કરી શકીએ પણ પ્રયત્ન કરતાં એ કામ સરળતાથી થઈ જાય છે. તો વળી ક્યારેક સરળ લાગતું કામ લાખ પ્રયત્નો છતાં નથી થઈ શકતું. આજે અમે તમને આવી  8 બાબતો વિશે જણાવીશું જે ઘણાં માટે એકદમ ઇઝી હશે તો કેટલાક માટે એકદમ અશક્ય....
જીભને વચ્ચેથી વાળવી...

બહુ ઓછા લોકો પોતાની જીભને વચ્ચેથી વાળી શકે છે. પહેલાં એવું માનવામાં આવતું હતું આ એબિલિટી આનુવંશિક એટલે કે મા-બાપથી મળતા જીન પર આધારિત હોય છે. પરંતુ યૂનિવર્સિટી ઓફ ડેલવેયરના ઇવોલ્યુશનરી બાયોસોજિસ્ટ જોન મેકડોનાલ્ડના રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે  આ કોઇ સિંગલ જીનના લીધે નથી થતું હોતું પણ આમાં પર્યાવરણનું પણ એટલું જ યોગદાન હોય છે. મેકડાનોલ્ડે 33 લોકોને એક મહિના સુધી  જીભ વાળવાની પ્રેક્ટિસ કરવાનું કહ્યું. એક મહિના પછી માત્ર એક જ વ્યક્તિ આમ કરવામાં સફળ રહ્યો હતો.
 
આગળની સ્લાઈડમાં વાંચો આવી બીજી 6 આદતો...
(Interesting Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Do You Know These 8 Things Most Humans Cant Do
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended