Home »Ajab-Gajab »Na Hoy» These 5 Websites Are Hidden From People By Search Engine Google

આ છે દુનિયાની 5 એવી વેબસાઈટ, જેને લોકોથી છુપાવાનું યોગ્ય માને છે ગૂગલ

divyabhaskar.com | Apr 21, 2017, 11:10 AM IST

  • ઓનલાઈન શીખવે સ્ત્રીઓને મારીને કેવી રીતે રાંધી શકાય
 
 
અજબ-ગજબ ડેસ્ક:ફેસબુક, ટ્વીટર અને યૂટ્યૂબ વાપરતાં લોકોની હવે કોઈ કમી નથી. આમને કોઈપણ સર્ચ એન્જિનથી શોધી શકાય છે પરંતુ ઇન્ટરનેટ જગતમાં એવી પણ કેટલીક વેબસાઈટ છે જેને કોઇપણ સર્ચ એન્જિનથી શોધવી બહુ મુશ્કેલ છે. આમને ડીપ વેબનો ભાગ કહેવામાં આવે છે. બધા સર્ચ એન્જિન આવી સાઈટને પોતાના યૂઝર્સથી છુપાવીને જ રાખે છે.
 
 
શું છે આ ડીપ વેબ-
 
ડીપ વેબ કરીને તમે સર્ચ એન્જિનમાં સર્ચ કરશો તો પેજ ખુલસે પણ એમાં તમે વધારે ડિટેલમાં નહીં જઇ શકો કારણ કે એ સાઈટ બૅન હોય છે. આ વેબસાઈટ્સ પર લોકો ત્યારે જ જઈ શકે છે જ્યારે એમને એ સાઈટનું કમ્પ્લીટ એડ્રેસ ખબર હોય.

- ડીપ વેબનો ભાગ ગણાતી વેબસાઈટમાં એવા કન્ટેટ હોય છે જેને એડલ્ટ કે એબ્યૂસીવ માનવામાં આવે છે.

- ડીપ વેબમાં લોકોએ કેટલાય ફોરમ બનાવી રાખ્યાં છે જેમાં આવા કન્ટેન્ટને લઇને ડિસ્કશન કરવામાં આવે છે.

- આવા વિચિત્ર કન્ટેન્ટ લીધે આ વેબસાઈટને ઇન્ટરનેટ પર છુપાવીને રાખવામાં આવે છે.

- આમાં ડરામણી વસ્તુઓ ઉપરાંત ચાઈલ્ડ પોર્નોગ્રાફી, રેપ અને મર્ડર જેવી બાબતો પણ શામેલ હોય છે.

 
 
ડીપ વેબનો ભાગ છે આ 5 વેબસાઈટ્સ..
 
1. હાઉ ટૂ કુક વીમેન

-ડીપ વેબનું આ સૌથી ડિસ્ટર્બિંગ ફોરમ છે. આમાં મહિલાઓના શરીરને કેવી રીતે કાપવું અને એ પછી એ બૉડીને કેવી રીતે રાંધવી એ શીખવાડવામાં આવે છે.
 
- આમાં તમને વીડિયોની સાથે રાંધવા માટેની ગાઈડલાઈન્સ પણ આપવામાં આવે છે.
 
-  આવા કન્ટેન્ટને લીધે જ મોટાભાગના સર્ચ એન્જિન એને લોકોથી દૂર રાખવાનું  યોગ્ય માને છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો ડીપ વેબનો ભાગ ગણાતી બીજી વેબસાઈટ વિશે....
(Na Hoy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These 5 Websites Are Hidden From People By Search Engine Google
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended