Home »Ajab-Gajab »Interesting» Interesting Facts About Hijras Life And Death

કેમ મૃતદેહને ચંપલ મારે છે કિન્નરો? જાણો કિન્નર સાથે જોડાયેલા 10 Fact

divyabhaskar.com | Apr 19, 2017, 18:04 PM IST

  • મૃતદેહને બધાથી છુપાવે છે કિન્નર સમુદાય કારણ કે....
અજબ-ગજબ ડેસ્ક: ભારતમાં કિન્નરોનો ઇતિહાસ ચાર હજાર વર્ષ જુનો છે. તેમ છતા હજી પણ એમને સમાન દરજ્જો નથી મળી શક્યો. એમના જીવનના આવા જ કેટલાંક પાસાઓ વિશે માહિતી જણાવીશું જેના વિશે તમારામાંથી બહુ ઓછા લોકો જાણતા હશે. અમે તમને કિન્નરો સાથે જોડાયેલા 10 સીક્રેટ જણાવીશું. 
 
મૃત્યુ પછીની રસમો હોય છે બહુ જ સીક્રેટ

કિન્નરોના મૃત્યુ પછી થતી રસમો બહુ સીક્રેટ હોય છે. એમની અંતિમવિધી મોટાભાગે રાતે અને ખુબ જ ગોપનીય રીતે કરવામાં આવે છે, જેથી કોઈ અંતિમ સંસ્કાર થતો જોઈ ના જાય. એમની માન્યતા છે કે આવું કરવાથી મૃત્યુ પામનાર બીજા જન્મમાં પણ કિન્નર જ જન્મશે. આમના દેહને અગ્નિદાહ નહીં પણ દફનાવવામાં આવે છે. આમની શવયાત્રા ક્યારેય દિવસે નથી નીકળતી. તેમજ મૃતદેહ ઉપાડતા પહેલાં એને જૂતાથી મારવામાં આવે છે. કિન્નર સમાજની સૌથી મોટી ખાસિયત એ છે કે એ લોકો માતમ નથી મનાવતા. એમનું માનવું છે કે મૃત્યુ પછી કિન્નરને નર્કરૂપી જીવનમાંથી મુક્તિ મળે છે. તેથી જ કોઈના મૃત્યુ પછી  ખુશી મનાવે છે
 
 
આગળ જાણો આવા જ અન્ય ફેક્ટ...
(Interesting Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Interesting Facts about Hijras Life and death
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended