ભાજપ દ્વારા મોંઘવારી અને ભ્રષ્ટાચાર મુદ્દે યુપીએ સરકારને ઘેરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ભાજપના જ વરિષ્ઠ નેતાઓ નેતાઓ વચ્ચેનું ઘમાસાણ બહાર આવી રહ્યું છે. કર્ણાટકના રેડ્ડી બંધુઓ અંગે સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલી વચ્ચે આર-પારની લડાઈ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજે એ વાતનો ઈન્કાર કરી...
કેન્દ્ર સરકારમાં ઓબીસીના ક્વોટા પર 27 ટકા અનામત આપવામાં આવે છે. જે વિવિધ જાતિઓ વચ્ચે વહેંચી દેવા પર વિચારણા કરવામાં આવી રહી છે. કારણ કે, હાલ આ ક્વોટા પર જાણે યાદવો અને કુર્મીઓનું પ્રભુત્વ પ્રવર્તમાન છે. જો કે, આ વિચારને લાગૂ કરવા માટે રાજકીય ઈચ્છા શક્તિની જરૂર પડશે.
-OBC અનામતમાં ક્વોટા પર વિચારણા
-હાલ યાદવો અને કુર્મીઓનું પ્રભુત્વ
-વોટબેન્ક...
છેલ્લા બે વર્ષથી વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘનું કેબિનેટ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં કેબિનેટમાં નવા ચહેરાઓને સામેલ કરવાની વડાપ્રધાનને તક મળશે. જેના કારણે મંત્રીપદ મેળવવા માટે સરકારના વર્તમાન પ્રધાનો અને કોંગ્રેસના નેતાઓમાં હલચલ મચી ગઈ છે.
-આવે છે : કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારો
-પક્ષની અંદરથી દબાણ
-સાથી...
યોગગુરૂ બાબા રામદેવ તા. ચાર જૂનથી નવીદિલ્હીના રામલીલા મેદાન ખાતે ભ્રષ્ટાચાર મુદ્દે અનશન હાથ ધરનારા છે. ત્યારે કેન્દ્ર સરકાર અગાઉથી જ સાવચેત થઈ ગઈ છે બાબા રામદેવની ભ્રષ્ટાચાર વિરોધી લહેર અણ્ણા હજારેના આંદોલન જેટલી વ્યાપક અને મોટી ન બને તે માટે કેન્દ્ર સરકારને કેટલાક સરકારી અધિકારીઓને બાબા રામદેવને મળવા મોકલ્યા છે.
-બાબા રામદેવના...