ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરી વધુ એક વખત તેમની ભાષાના કારણે ચર્ચામાં છે. તેના કારણે વિવાદ પણ ઊભો થયો છે. કોલકતામાં પક્ષના એક કાર્યક્રમમાં ભાગ લેતી વખતે તેમણે કોંગ્રેસને લાદેનની ઓલાદ ગણાવી હતી.-લાદેનની ઓલાદ છે કોંગ્રેસ, મુન્ની કરતા પણ બદનામ યુપીએ-ગટરનું રાજકારણ કરે છે ગડકરી: કોંગ્રેસ-નેતા બનાવા માટે નથી લાયક ગડકરીગડકરી આટલેથી અટક્યા ન હતા. તેમણે...
કાળા નાણા પર કેન્દ્ર સરકાર પર દબાણ વધી રહ્યું છે અને લોકોનો આક્રોશ પણ વધી રહ્યો છે. ત્યારે કાળા નાણાને ડામવા માટે લોકોના વિચારોને જાણવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક ઈમેઈલ આઈડી બનાવવામાં આવ્યું છે અને લોકોના અભિપ્રાય મંગાવવામાં આવ્યા છે. -મુંજાયેલી સરકારે કાળા નાણા પર Online અભિપ્રાય મંગાવ્યા -તમે પણ આપી શકો છો પ્રતિક્રિયા-ઈમેલ આઈડી પણ જાહેર...
યોગગુરૂ બાબા રામદેવની ઉપર કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે વધુ એક વખત નિશાન સાધ્યું છે. તેમના કહેવા પ્રમાણે, યોગગુરૂ બાબા રામદેવ ઢોંગી સંત છે. જ્યારે બાબા નિગમાનંદ સાચા સંત હતા. જેમણે ગંગા નદીને પ્રદૂષણ મુક્ત કરવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. -બાબા નિગમાનંદ સાચા સંત, રામદેવ ઢોંગી: દિગ્વિજય-મોરારી બાપુ પણ રામદેવ પાસે પહોંચી...
સોમવારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ટીમ અણ્ણા ઉપરના હુમલાને વધુ તેજ કરી દેવામાં આવ્યા હતા અને સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે , જો અણ્ણા હજારેને કોઈ રાજકીય પક્ષનું સમર્થન નથી તો તેમણે ઉપવાસ છોડ્યા પછી શા માટે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા.
-અણ્ણાએ શા માટે મોદીના વખાણ કરેલાં ?: કોંગ્રેસ
-અણ્ણા ભાજપ-શાસિત રાજ્યોની ટીકા નથી કરતા...