ભારતના વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘ વર્તમાન પ્રધાન મંડળમાં મોટાપાયા પર ફેરફાર કરવામાં આવશે. જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં ફેરફાર કરવામાં આવશે. આ માટે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ મંજૂરી આપી દીધી છે. જો કે, ટોચના પ્રધાનોના ખાતામાં ફેરફાર થાય તેવી શક્યતા નહિવત છે. ચિદમ્બરમની નજર નાણા ખાતા પર છે. પરંતુ, કોંગ્રેસના નિકટના સૂત્રોના કહેવા...
કિનલે નહીં તો હિમાલય પીવડાવોબાબા રામદેવ સાથે આંતરિક સમજુતીનો પત્ર જાહેર કર્યા બાદ સત્તાધારી પક્ષ ભલે બાબા સમર્થકોનાં નિશાન પર આવી ગયા હોય, પરંતુ સત્તાનાં વર્તુળોમાં લોકો બાબા સાથે બંધ રૂમનો કિસ્સા મસાલો ભભરાવીને એકબીજાને કહી રહ્યા છે. એક મંત્રીએ કહ્યું કે બાબા રામદેવને હોટેલ ક્લેરિજેજમાં સમજુતીની વાતચીત વખતે પાણી પીવાની ઈચ્છા થઈ તો તેમના...
સિવિલ સોસાયટીના સભ્ય અરવિંદ કેજરીવાલ દ્વારા નવીદિલ્હી ખાતે એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે આરોપ મુક્યો હતો કે, સરકારી ડ્રાફ્ટ પ્રમાણે, લોકપાલનો કાયદોએ સરકારી અધિકારીઓ માટે નહીં પરંતુ સ્વૈચ્છિક સંસ્થાઓ સામે ઘડાઈ રહ્યો હોય તેવું જણાય છે. -''સ્વૈચ્છિક સંસ્થાઓ છે સરકારી લોકપાના નિશાન પર'' -સરકારના 65 હજાર કર્મચારી અને સાડા ચાર લાખ...
લોકપાલ બીલ તૈયાર કરવા માટે નીમવામાં આવેલી સંયુક્ત સમિતિ નવી દિલ્હી ખાતે મળી હતી. આ તેમની વચ્ચેની નવમી બેઠક હતી. જેમાં સરકારના પ્રતિનિધિઓ અને સિવિલ સોસાયટીના સભ્યોએ ચર્ચા કરી હતી. આ બેઠકમાં બંને પક્ષો દ્વારા મુસદ્દાની આપલે કરી હતી. જો કે, સરકાર દ્વારા આપવામાં આવેલા મુસદ્દા પર ટીમ અણ્ણાએ નિરાશા વ્યક્ત કરી હતી. -સરકારની ટીમ અણ્ણાને સ્પષ્ટ વાત-PM...