કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની સામે સંત આશારામ બાપુ દ્વારા કથિત રીતે ટિપ્પણી કરવામાં આવી હતી. જેની કોંગ્રેસ પક્ષે કડક શબ્દોમાં ટીકા કરી છેઅને કહ્યું છે કે, સંતો અને મહંતો તેમની સીમામાં રહે અન્યથા કોંગ્રેસ પાર્ટીને જવાબ આપતા આવડે છે.
-સતં-મહંત માપમાં રહે: કોંગ્રેસ
-આશારામ બાપુની કડક શબ્દોમાં ઝાટકણી
-સોનિયા ગાંધી વિરૂદ્ધ કરી હતી ટિપ્પણી...
ઈ-લાઠીચાર્જનું જોખમઅણ્ણા હજારે અને બાબા રામદેવની ખબર તો હવે ઈન્ટરનેટ અને મોબાઈલ લેશે. જાણવા મળ્યું છે કે માહિતી અને પ્રસારણમંત્રી અંબિકા સોનીએ સરકારના પક્ષમાં જોરદાર મીડિયા ઝુંબેશ ચલાવવા માટે એક ટેન્ડર મંગાવવા કહ્યું છે. તેમાં અણ્ણા હજારે, બાબા રામદેવ અને ભાજપની સ્ટાઈલમાં થોકબંધ એસએમએસ તેમજ ઈન્ટરનેટ ઝુંબેશ વગેરે પણ સામેલ છે. એટલે કે હવે...
ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મધ્યપ્રદેશમાં હતા. અહીં તેમણે ઉજ્જૈનના વિખ્યાત મહાકાળેશ્વર મંદીરમાં પૂજા કરી હતી. તેમણે અહીં યોજાતી વીધિમાં ભાગ લીધો હતો અને દેશમાં સારો વરસાદ થાય તે માટે પ્રાર્થના કરી હતી. -મુખ્યપ્રધાન મોદીએ ઉજ્જૈનમાં કાળભૈરવની ઉપાસના કરી -મહાકાળેશ્વરની પૂજા કરી -મ.પ્ર. સરકારની 'લાડલી લક્ષ્મી' યોજનાની પ્રશંસા...
કોંગ્રસે પાર્ટી દ્વારા ગુરૂવારે ગુજરાત સરકાર પર આરોપ મુકવામાં આવ્યો હતો કે, રાજ્ય સરકાર દ્વારા ઈરાદાપૂર્વક વર્ષ 2002ના હુલ્લડોને લગતા અગત્યના પૂરાવા સળગાવી નાખવામા આવ્યા હતા. -રાજ્ય સરકારે હેતુપૂર્વક હુલ્લડોના પૂરાવાનો નાશ કર્યો : કોંગ્રેસ -દિલ્હીમાં કોંગ્રેસ પ્રવક્તાના ચાબખાં -સંજીવ ભટ્ટને પડશે તકલીફપક્ષના પ્રવક્તા મનિષ તિવારીએ આરોપ...