Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

દાદાની ઈચ્છાઓનો પેચ નાણાપ્રધાન પ્રણવ મુખરજી સરકાર અને પક્ષ માટે હંમેશા સંકટમોચનની ભૂમિકામાં રહ્યા છે. પરંતુ આ...

પાવર ગેલરી એમ ફોર માયા-મુલાયમ-મમતા લોકોને આજે પણ યાદ છે કે ૨૦૦૭માં પ્રતિભા પાટિલની શોધ કેવી અચાનક થઈ હતી. એ જ...

પાવર ગેલરી : મોદી મેસેજ

મોદી મેસેજનરેન્દ્ર મોદી સાથે નીતિન ગડકરીને ન બનવાની વાત ભાજપનું સૌથી મોટું ખુલ્લું રહસ્ય છે. પોતાની સ્ટાઈલમાં...

પાવર ગેલરી : મોટી રમતની તૈયારી

મોટી રમતની તૈયારીમાયાવતીની સત્તા જતી રહી અને ચુપચાપ રાજ્યસભામાં પહોંચી ગયાં, પરંતુ એક વખત પણ જાહેરમાં 'જ્ઞાતિ...
 

SPECIAL: કામત-બાદલની સંપતિમાં અનેકગણો વધારો કેવી રીતે?

ભ્રષ્ટાચાર સામે કાયદો ઘડનારા નેતાઓ તેમની આવકના સ્ત્રોત જાહેર નથી કરતા ગોવાની વિધાનસભા ચૂંટણી પછી દિગમ્બર કામત...

રાષ્ટ્રાધ્યક્ષ પણ ટ્વિટર વગર રહી શકતા નથી

આજે ટ્વિટર એક અનોખું સંવાદ સૂત્ર છે, જેનાથી આંદોલન શરૂ કરવામાં આવી રહ્યાં છે. મદદ માગવામાં આવી રહી છે અથવા મદદ...

More News

 
 

  • Posted On March 18, 02:55 AM
     
    સરપંચ સાસુ, પુત્રવધૂ બની સૂત્રધારકોટા જિલ્લાના મંડાનાની કસાર ગ્રામ પંચાયતની ૪૦ વર્ષની હિજમતદેવી ગર્વથી પોતાનો પરિચય સરપંચ વહુ તરીકે આપે છે. બાજુમાં ઊભેલી ૭૫ વર્ષની પારાદેવી તરફ ઈશારો કરી હિજમતદેવી કહે છે કે આ સરપંચ મારી સાસુ છે. પારદેવી રાજકારણમાં આવવાં ઈચ્છતી ન હતી જ્યારે હજિમતદેવી વર્ષોથી સમાજસેવા સાથે સંકળાયેલી હતી અને સરપંચ બની ગામની તસવીર બદલવા માગતી હતી. તે વોર્ડ પંચ...
     

  • Posted On March 17, 12:01 AM
     
    આ છે દિલ્લી: મુલાયમે નોતર્યા છતાં ના જઇ શક્યા અડવાણીનિરાધારોને યશોધરા રાજેનો સહારો સંસદમાં આજકાલ યશોધરા રાજે એ તમામ સાંસદોને મળી રહ્યા છે કે જેઓ હાલમાં રાજકીય રીતે હાંસિયામાં સરકી ગયા છે. સુરેશ કલમાડીથી તેમના પક્ષના સાંસદો જ દૂર રહી રહ્યા છે ત્યારે રાજેએ તેમની બેઠક સુધી પહોંચીને તેમની મુલાકાત કરી. એટલું જ નહીં ક્યારેક સપા સાથે સંકળાયેલા જયાપ્રદા હાલમાં જ્યારે સપાથી દૂર થઇ ગયા છે ત્યારે...
     

  • Posted On March 15, 03:38 AM
     
    રેલવે બેજટ અંગે કોણે શું કહ્યું?ભાડાંમાં વધારો પાછો ખેંચાવો જોઈએ. અમે તેના વિરોધમાં છીએ. રેલવેમંત્રી અમારા પક્ષના છે, પરંતુ ભાડાંમાં વધારા અંગે અમને જણાવાયું નથી. - સુદીપ બંદોપાધ્યાય, સાંસદ, તૃણમૂલ કોંગ્રેસ ભાડું જગજીતસિંહની ગઝલની જેમ ધીમેધીમે વધ્યું હોત તો સારું લાગત. લાલુ વખતે રેલવે નફો કરતી હતી. આ નફો ક્યાં ગયો? સુરક્ષા-સ્વચ્છતાના પ્રયાસો સારા છે. - શત્રુઘ્ન સિંહા, સાંસદ,...
     

  • Posted On March 15, 03:33 AM
     
    ધ ગ્રેટ ઈન્ડિયન પોલિટિકલ થિયેટરત્રિવેદીએ ચોંકાવી દીધા હીરો બનવાના પ્રયાસમાં રેલવે મંત્રી દિનેશ ત્રિવેદીએ મંત્રીપદ ગુમાવ્યું. તેમણે ભાડાંમાં વધારો કરીને તેમના જ પક્ષના પ્રમુખને ચોંકાવી દીધા. મમતાએ ધમકી આપી, તો ત્રિવેદીએ બિન્દાસ્ત કહી દીધું કે બજેટ કોલકાતામાં નક્કી નથી થતું. મારા માટે પક્ષ કરતાં દેશ મોટો છે. ભાડું તો નહીં જ ઘટે, જોઈતું હોય તો રાજીનામું લઈ લો. મમતાએ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.