Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

વોડકા ક્રાંતિમોટા  સમાચાર છે. આપણા ‘ભારતના ડાબેરીઓ’ હવે ‘ભારતીય ડાબેરી’ થઈ ગયા છે. મતલબ કે કમ્યૂનિસ્ટ...

મમતાના સૂર મમતા બેનરજી ગર્જના કરે છે, તો તેને એકલો કોંગ્રેસ પક્ષ જ સાંભળતો નથી. ઘણા બધા લોકો સાંભળી લે છે. ખરેખર...

પાવર ગેલેરી : પોતપોતાની ક્ષમતા

પોતપોતાની ક્ષમતાઅણ્ણા હજારે એવી વ્યક્તિ છે, જેમને નેતા ગળી શકતા નથી અને ઓકી શકતા નથી. નેતા ઉપરથી અણ્ણા માટે સારું...

આ નેતાઓને પડી હતી જનતા જનાર્દનની થપ્પડો

- જનતા મિજાજ ગુમાવે ત્યારે શું થાય તેની નેતાઓને ખબર પડીવર્ષ 2011ને બાય-બાય કહેવાનો સમય આવી ગયો છે. આ વર્ષે મોંઘવારી,...
 

પાવર ગેલેરી: અને ભારત માતા ગાયબ

ભારે મુશ્કેલી છે - કોંગ્રેસના યુવરાજ પોતાના મિશન ઉત્તરપ્રદેશમાં એવા ડૂબી ગયા છે કે, તેમને ન સંસદ સત્ર કે અન્ય...

"દેશમાં પણ કાળુ નાણું નથી ધરાવતાં એવું NDAના સાંસદોએ લેખિતમાં શા માટે ન આપ્યું?"

- કાળા નાણાં અંગેની ચર્ચામાં લાલકૃષ્ણ અડવાણીને કોંગ્રેસનો જવાબ કાળા નાણાં અંગે સ્થગિત પ્રસ્તાવ બાદ લોકસભામાં...

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On December 7, 02:13 PM
     
    પાવર ગેલેરી : લાભ ચિદમ્બરમનેલાભ ચિદમ્બરમનેધંધો રીટેલનો અને મુશ્કેલીઓ જથ્થાબંધ. સંસદ ઠપ છે, પણ એ ઘટના પણ ફાયદાની સાબિત થઇ રહી છે. સરકાર સ્પષ્ટપણે ફાયદામાં છે. લોકપાલ, ખાદ્ય સુરક્ષા, જમીન સંપાદન ખરડા લાવવાથી સરકારનો પીછો છૂટ્યો છે. મોંઘવારીની કચકચ પણ શાંત થઇ ગઇ છે, પણ અસલી ફાયદામાં કોણ છે? આપણા પી.ચિદમ્બરમ. ટુ-જી કૌભાંડને મામલે વિરોધપક્ષે ભાઇ સામે બહિષ્કાર જાહેર કરી રાખ્યો છે....
     

  • Posted On November 18, 11:44 PM
     
    પાવર ગેલેરી : નરમદિલ લોહપુરુષયુવરાજ નીખરવા લાગ્યા રાહુલ ગાંધીની ફૂલપુર સભામાં ઘણા ફૂલ ખીલ્યાં - બે પ્રધાનો સામે કેસ નોંધાયો, મહારાષ્ટ્રમાં ભીખ માગવાની વાત પર ભારે ફજેતી થઈ. તે બધું તો ઠીક છે, પરંતુ કોંગ્રેસના યુવરાજ પર નજર રાખી રહેલા લોકોને તેમાં વધુ એક વાત જોવા મળી. તે આ છે કે, કોંગ્રેસના યુવરાજ ભાષણ આપવામાં પારંગત થઈ રહ્યા છે. વાંચ્યા વગર અને લેવલ પણ હાઈ. ફિલ્મોના શોખીન...
     

  • Posted On November 4, 11:13 PM
     
    પાવર ગેલેરી : એક ભવન બને ન્યારુંએક ભવન બને ન્યારું કેન્દ્રના તમામ મંત્રીઓએ પોતાના મંત્રાલય માટે અલગથી મોટા ભવનનું નિર્માણ કરવાનો દાવ ખેલી લીધો છે. આ અંગેનો મૂળ વિચાર જયરામ રમેશનો હતો. ભાઇને લાગતું હતું કે કૃષિ ભવનવાળું કાર્યાલય ગ્રામીણ વિકાસ વિભાગને અનુરૂપ ગ્રામીણ નથી લાગતું તેથી દિલ્હીમાં અલગથી એક ભવ્ય, વિશાળ અને અસલી ગ્રામીણ ભવન હોવું જોઇએ. પછી તો શું કહેવું? દેખાદેખી...
     

  • Posted On October 21, 11:24 PM
     
    પાવર ગેલેરી : એક વધુ પગલુંએક વધુ પગલું સૌથી મોટા સમાચાર. રાજધાનીમાં ચર્ચા છે કે રાહુલ ગાંધી ટૂંક સમયમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બની શકે છે. આ સમાચાર અમને ક્યાંથી મળ્યા તે અમે નથી કહી શકતા. પણ જો તમને સાબિતી જોઈએ તો કોંગ્રેસના કોઈ પણ નેતાની ચાલ જોઈ લો. બધા જ પોતાના તમામ અહેવાલોની નકલ સોનિયાની સાથોસાથ એક નકલ સોનિયા ગાંધીને પણ મોકલતા થયા છે. કહેવામાં આવ્યું છે કે...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.