Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On December 16, 11:52 AM
     
    જે કોઇપણ રસ્તા પરથી પસાર થયું તે પડ્યા વગર ન રહ્યું- સામાન્ય માનવી મિજાજ ગુમાવે ત્યારે શું થાય છે તેની જુઓ તસવીરોપંજાબમાં બટાટા ઉગાડનાર ખેડૂતોની ફરિયાદ છે કે તેના બટાટા 20 પૈસે કિલોના ભાવે વેચાઇ રહ્યા છે અને સરકાર ચૂપ છે. જેનાથી નારાજ થઇને બટાટાના સો જેટલા ટ્રેક્ટર ભરીને ખેડૂતોએ જલંધરના રસ્તા પર ઠાલવી દીધા. જેના લીધે આવી પરિસ્થિતિ સર્જાઇ હતી. અહીં રજૂ કરી છે તેની તસવીરો...- તમારો મતઆ અંગે નીચે...
     

  • Posted On December 13, 12:36 PM
     
    માતા પુત્રની દબંગાઇ, રડી પડ્યા 'ચુલબુલ પાંડે', જુઓ તસવીરો- પોલીસવાળાએ પોતાની ટોપી મહિલાના ચરણોમાં ધરી દીધી અને રડી પડ્યો એક યુવક હેલ્મેટ પહેર્યા વગર જ બાઇક પર સવાર થઇ નીકળી પડ્યો અને તે પણ ત્રણ સવારીમાં. વળાંક વળવા જતાં તેણે એક પોલીસકર્મીની બાઇકને ધક્કો મારી દીધો અને પોતે પડી ગયો. જેના લીધે બાઇક પર સવાર અન્ય બે જણા ભાગી ગયા. પોલીસકર્મીઓએ તેને પકડ્યો, ટ્રાફિકના નિયમો અંગે કહ્યું તો યુવક તેની સાથે...
     

  • Posted On December 13, 11:09 AM
     
    બહેનનો ન્યૂડ MMS તેના ભાઈને જ મોકલી આપ્યો નરાધમેઉતરપ્રદેશના એક ચોંકાવનારા બનાવમાં એક નરાધમે સગીરા સાથે બળાત્કાર ગૂજારીને તેનો એમએમએસ બનાવી તેના જ ભાઈને મોકલી આપ્યો હતો. પોલીસે આ નરાધમની ધરપકડ કરી છે.મેરઠ જિલ્લાના જાનીખુર્દ બ્લોકમાં આ સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. જાની કલા નિવાસી નદીમ પુત્ર અખ્તર ક્ષેત્રમાં દૂધ દોહવા આવે છે. એક મહિના અગાઉ તેણે ગામની જ 13 વર્ષની એક સગીરાને એક મહિલાની...
     

  • Posted On December 12, 03:24 PM
     
    બે ઘડી થંભી ગયા હતા શ્વાસ, 2011ની આ તસવીરો જોઈ2011ની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે આ વર્ષે ચર્ચાસ્પદ અને જાણીતી બનેલી તસવીરો અને એ પાછળની ઘટનાઓ પર એક નજર.
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.