તા. 26 જાન્યુઆરીના ભારતના ગણતંત્ર દિવસ નિમિતે નવીદિલ્હીના રાજપથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે. જેમાં દેશના ત્રણેય દળો ઉપરાંત અર્ધલશ્કરી દળોના જવાનો પણ ભાગ લે છે. જેના માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભારે ઠંડી અને લગભગ નહીં જેવી દ્રશ્યતાની વચ્ચે પણ પ્રજાસત્તાક દિવસ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
- અધિકારીઓએ કલાકોની મહેનત બાદ માંડ-માંડ નીચે ઉતાર્યો, જુઓ તસવીરોએક પાગલ યુવકે વીજ લાઇનના થાંભલા પર ચઢી જઇ વિરૂગીરી દેખાડી. જેના પગલે પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. પોલીસે તેને હનુમાન ચાલીસાની ચોપાઇઓ સંભળાવી ત્યારે માંડ-માંડ તે નીચે ઉતર્યો હતો.રમૂજી કે ગંભીર જે ગણો તે પરંતુ આ ઘટના બની હતી રાજસ્થાનના અજમેરના ચાપાનેરી ગામમાં. સોમવારે એક પાગલ યુવક...