- અમેરિકન યુવતીની થયેલી કથિત છેડતી મામલે આવ્યો નવો વળાંક અમેરિકન યુવતી જોહલ હામિદ સાથે થયેલી છેડતી મામલે આજે એ સમયે નવો વળાંક આવ્યો જ્યારે તે યુવતીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના માલિકના પુત્ર સિદ્ધાર્થ માલ્યાને એક લીગલ નોટિસ ફટકારી. બીજીતરફ દિલ્હી મહિલાપંચે આ મામલે હસ્તક્ષેપ કરતા કહ્યું છે કે માલ્યાએ જાહેરમાં માફી માંગી લેવી જોઇએ.માલ્યાને...
-સાંસદ ઈંગ્રિડ મેક્લાઉડે પ્રદેશ પ્રતિનિધિ અને પીસીસીમાં આમંત્રિત સભ્યના પદેથી રાજીનામું આપ્યું
રાહુલ ગાંધીના મંચ પરથી ઉતારવાથી નારાજ નિયુક્ત સાંસદ ઈંગ્રિડ મેક્લાઉડે પ્રદેશ પ્રતિનિધિ અને પીસીસીમાં આમંત્રિત સભ્યના પદેથી રાજીનામું આપી દીધું છે. મેક્લાઉડે લેખિતમાં રાહુલ ગાંધીને પોતાનું રાજીનામું આપ્યું છે.
બ્લૉક અને જિલ્લા કોંગ્રેસ...
સોનીપત / ગોહાના. ભક્ત ફૂલસિંહ મહિલા વિશ્વવિદ્યાલય ખાનપુર કલા વિધિ વિભાગની એલએલબીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીને મૈસનું સંચાલન કરનાર યુવકે અન્ય બે બે યુવક સાથિયો સાથે વિશ્વવિદ્યાલયની સામેથી જબરજસ્તી ઉપાડી લીધી હતી અને ખેતરમાં લઈ ગયા હતાં જ્યાં તેની પર વારંવાર વારાફરથી બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં આ યુવકોએ વિદ્યાર્થીનીને...