-US કપડા ઉતારી લે છતાં શાહરૂખ ચુપ, ને મુંબઈમાં કરે હંગામો-શિવસેના પ્રમુખ બાલ ઠાકરે અને એમએનએસએ શાહરૂખ કાઢી ઝાટકણી વાનખેડે સ્ટેડિયમમાં થયેલા તમાશા બાદ શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)એ હવે શાહરૂખ ખાન વિરૂદ્ધ મોર્ચો ખોલ્યો છે. શિવસેનાએ કહ્યું છે કે કિંગ ખાન પોતાનું સ્ટારડમ સંભાળી શકતો નથી અને વાત વાતમાં આવેશમાં આવી જાય છે. શાહરૂખે...
કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (આઇએસસી, ૧૨મા ધોરણ) અને ઇન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(આઇસીએસઇ, ૧૦મા ધોરણ)ના પરિણામ શનિવારે જાહેર થઇ ગયાં છે. બન્ને પરીક્ષાઓમાં આ વખતે છોકરીઓએ બાજી મારી છે.
૧૨મા ધોરણમાં દુબઇ મોડર્ન હાઇસ્કૂલ, દુબઇનો વિદ્યાર્થી રોહન સંપત ૯૯.પ૦ ટકા સાથે આઇએસસી ટોપ પર રહ્યો છે, પરંતુ તિરૂવનંતપુરમ,...
એર ઈન્ડિયાના પાઈલટ્સને સમસ્યા બે મહિનામાં ઉકેલવાનું સરકારનું વચન
ધર્માધિકારી સમિતિની ભલામણના અમલીકરણ અંગે વિચારવા નાગરિક ઉડ્ડયનમંત્રીની બાંહેધરી
સરકારે એર ઇન્ડિયાના પાઇલટ્સને હડતાળ સમેટી લઈ કામ પર પાછા ફરવા વિનંતી કરી છે અને બે મહિનામાં તેમની સમસ્યાઓને ઉકેલવાનું વચન આપ્યું છે. દરમિયાન પાઇલટ્સની હડતાળ શનિવારે ૧૨મા દિવસમાં પ્રવેશી...
બાબાના ખાતામાં ૧૦૦૦ રૂપિયા જમા કરાવ્યા, પણ નાણાકીય સમસ્યા દૂર ન થઈ
બિહારની એક અદાલતે શનિવારે નિર્મલબાબા સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. તેમના પર છેતરપિંડી અને લોકોની આસ્થા સાથે ચેડાં કરવાનો આરોપ મૂક્યો છે.
અરરિયાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સત્યેન્દ્ર રજકે આ આદેશ કર્યો હતો. રાકેશકુમાર સિંહ નામના વ્યક્તિએ દાખલ કરેલી ફરિયાદને...