Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On November 14, 03:03 AM
     
    વિજ્ઞાનમાં રુચિ નાસા સુધી લઈ ગઈસચિન પ્રજાપતિ (૧૬ વર્ષ) - સ્પેસ રિસર્ચમાં પસંદગી ૧૧મા ધોરણનો વિદ્યાર્થી સચિન ૨૭ મેનો દિવસ ક્યારેય નહીં ભૂલે. આ દિવસે તે ન્યૂયોર્કમાં હતો. નાસાના પરિસરમાં રોકેટની ડમી યાત્રા માટે. નેશનલ એરોનોટિકલ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા) દ્વાર યોજાયેલી સ્કૂલના વિદ્યાર્થીઓની પરીક્ષામાં પાસ થયા બાદ સ્પેસ રિસર્ચ એન્ડ એવિયેશન પ્રોગ્રામ માટે તેની પસંદગી...
     

  • Posted On November 14, 03:03 AM
     
    દિશા નક્કી કરી, જીદ કરીયામિની સિંહ (૧૭ વર્ષ) : મલેશિયા અને ચીનમાં અગ્રણી કરાટે શીખવાની શરૂઆત કરી ત્યારે યામિની છ વર્ષની હતી. પિતા માનસિંહ ઈચ્છતા હતા કે તે ડોક્ટર કે એન્જિનિયર બને, પરંતુ ભાઈ કેશવને કરાટેમાં નિષ્ણાત જોઈને યામિનીએ નક્કી કર્યું કે તે પણ તેનાથી ઓછી નથી. દસ વર્ષ થઈ ગયા. આ દરમિયાન દેશ-વિદેશમાં ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો. યામિનીએ જીદ કરી અને સફળ થઈ. માતા...
     

  • Posted On November 14, 03:01 AM
     
    તાલીમ વિના બન્યો ઉસ્તાદઅજમત હુસેન (૧૦ વર્ષ) : સારેગામા લિટલ ચેમ્પ ૧૦ વર્ષનો અજમત હુસેન અભ્યાસથી વંચિત રહ્યો છે. ઘરમાં પિતા જાફરને કીબોર્ડ પર પ્રેક્ટિસ કરતા જોઈને ચાર વર્ષની ઉંમરથી ગાવાનો ચસ્કો લાગ્યો. ભજન અને ગઝલથી શરૂઆત. ગયા મહિને ઝી ટીવીના શો સારેગામાપા લિટલ ચેમ્પનો ખિતાબ જીતી ગયો. ઓર્કેસ્ટ્રામાં કીબોર્ડ પ્લેયર જાફર કહે છે, રિયાઝ વખતે અજમત પણ પાસે બેસતો હતો. પોતે...
     

  • Posted On November 14, 03:00 AM
     
    જોડવા-તોડવાની આદત હુન્નર બની ગઈઆદિત્ય પારાશર (૧૩ વર્ષ)- ફોર્મ્યુલાની શોધ અને પેટન્ટ આઠમા ધોરણના વિદ્યાર્થી આદિત્યએ પહેલા ટીવીના રિમોટ કંટ્રોલને સૌર ઊર્જાથી ચાલતું કરી દીધું. ઘરમાં બેટરી ડિસ્ચાર્જ થાય તો વારંવાર ચેનલ બદલવાની ઝંઝટ આ શોધ પાછળનું કારણ બની. ભાઈ પ્રખર અને વિજ્ઞાનના શિક્ષક પિતા રાજેશ પારાશરે તેને બાળપણમાં જ ટેક્નોલોજીની જોડ-તોડનો હુન્નર શીખવ્યો....
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.