- કાળા કપડામાં સજ્જ થઇ અભૂતપૂર્વ ઘટનાનો હિસ્સો બન્યા
રાષ્ટ્રપતિ ડો. પ્રતિભા પાટિલે ઇતિહાસ રચ્યો છે. રાષ્ટ્રપતિએ સોમવારે ભૂમિદળ અને વાયુસેનાના સંયુક્ત યુદ્ધ અભ્યાસ સુદર્શન શક્તિ દરમિયાન મુખ્ય યુદ્ધ ટેંક ટી-90 પર સવારી કરીને લોકોને ચોંકાવી દીધા. ટેંક પર સવાર થનારા જવાનોની જેમ સંપૂર્ણ કાળા કપડામાં સજ્જ થઇ 76 વર્ષીય રાષ્ટ્રપતિએ મુખ્ય યુદ્ધ ટેંક...
- પીડિતો ટ્રેનના પાટા પર બેસી ગયા, પોલીસે બળપ્રયોગ કર્યોભોપાલ ગેસ દુર્ઘટનાની તિથિ નિમિત્તે પીડિતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બરેખડી રેલવે લાઇન પર બેસેલા પીડિતોમાંથી પોલીસે જ્યારે મહિલાઓને હટાવવાની કોશિષ કરી ત્યારે તે ટસની મસ ન થઇ. પોલીસે મહિલાઓને પરાણ હટાવવાની કોશિષ કરી તો તેના પર પથ્થરમારો શરૂ થઇ ગયો. ઘટનાસ્થળે તંગદિલીભર્યું વાતાવરણ...
- મુખ્યમંત્રી મોદીએ નવેમ્બર માસમાં ચીનની મુલાકાત લીધી હતી - અકાલી દળના રાજ્યસભાના સાંસદ સુખદેવસિંહ ઢીંડસાએ સવાલ પૂછ્યોમુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ચીનની લીધેલી મુલાકાત અંગે અકાલી દળના રાજ્યસભાના સાંસદ સુખદેવસિંહ ઢીંડસાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. રાજ્યસભામાં ઢીંડસાએ પ્રશ્ન પૂછ્યો હતો કે મોદીએ ચીનમાં જઇને શું કર્યું? સામાન્ય રીતે...
-સાંસદોએ પીએમઓને પ્રશ્ન કર્યો ‘મેલ’ અને ‘ઇમેલ’માં ભેદ શો?-નવસારીના સાંસદ સી.આર.પાટિલે અને બિહારના સાંસદે પ્રશ્ન પૂછ્યો‘મેલ’ અને ‘ઇમેલ’ વચ્ચેનો તફાવત આમ તો બધાને ખબર હશે પણ દેશના બે સંસદસભ્યો એવા છે કે જેમને આ તફાવતની જાણકારી નથી. આ બે સાંસદોએ વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)પાસેથી આ અંગેની જાણકારી માગી છે. બિહાર ગોપાલગંજના જનતા દળ...