- હાલના સૈન્યપ્રમુખ વી.કે.સિંહની ઉંમર અંગેનો ચાલી રહ્યો છે વિવાદભારતીય સૈન્યપ્રમુખ જનરલ વી.કે.સિંહની ઉંમર અંગેના વિવાદ વચ્ચે સરકાર નવા સૈન્યપ્રમુખના નામનું એલાન કરી શકે છે. એક ખાનગી ચેનલે સુત્રોના હવાલાથી કહ્યું કે સરકાર જનરલ સિંહના ઉત્તરાધિકારી અંગે કોઇપણ પ્રકારની શંકા દૂર કરવાની કોશિષમાં છે. જનરલ સિંહ આ વર્ષે 31 મેના રોજ નિવૃત થવાના...
- ઉંમર અંગેના વિવાદ બાદ વી.કે.સિંહ સરકાર સામે લડી લેવાના મૂડમાં - સેનાપ્રમુખ વી.કે.સિંહે પોતાની જન્મતારીખમાં ફેરફારની અરજી કરી હતી - સંરક્ષણ મંત્રાલયે વી.કે.સિંહની અરજી ફગાવી દીધી - 31 મે 2012ના રોજ વી.કે.સિંહ થવાના છે નિવૃતઉંમર અંગે પેદા થયેલા વિવાદથી નારાજ સેના પ્રમુખ જનરલ વી.કે.સિંહ સરકારને સુપ્રીમ કોર્ટમાં ઢસડી જઇ શકે છે. સંરક્ષણ મંત્રાલયે...
- દિગ્ગીએ ટ્વિટ કરી અણ્ણાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી
કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહે સામાજિક કાર્યકર અણ્ણા હજારેની માફી માંગી છે. ટ્વિટર પર ટ્વિટ કરતાં દિગ્વિજયે લખ્યું કે "હું અણ્ણાને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. જો અણ્ણાને ઠેસ પહોંચી હોય તો હું ખેદ વ્યક્ત કરૂં છું."
ટ્વિટર પર દિગ્ગીએ લખ્યું છે કે "જો મેં અણ્ણાને કોઇ પ્રકારનું દુ:ખ...
ગુજરાત સહિત ગુજરાતના સાત રાજ્યોમાં ખેત ઉત્પાદકતાને વધારવા માટે સ્થાનિક ખેડૂતો સાથે મળીને કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. આ જાહેરાત ઈઝરાયેલની એમ્બેસી દ્વારા કરવામાં આવી છે.
-ગુજરાતી ખૂડતના હાથને મળશે ઈઝરાયેલનો સાથ
-સ્થાનિક ખેડૂતો સાથે સાધશે સંકલન
-કરશે ટેક્નિકલ મદદ
ઈઝરાયેલના ડેપ્યુટી ચીફ મિશન યાહેલ વિલાનના કહેવા પ્રમાણે, "એપ્રિલ મહિનાથી...