કેલેન્ડરમાંથી 2011નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને 2012ની આગમન થવા જઈ રહ્યું છે. અનેક દુ:ખદ અને સારી બાબતોને લઈને 2011ના વર્ષને યાદ કરવામાં આવશે. આ તમામ બાબતોની વાત અમે અમારી 'bye bye 2011'ની શ્રેણીમાં કરીશું. પણ અહીં આપડે વાત કરવી છે એ લોકોની જેઓએ એક યા બીજી રીતે 2011માં લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હોય. આ યાદીમાં સૌથી ટોચ પર જો કોઈ નામ આવતું હોય તો તે છે અણ્ણા...
રસપ્રદ : સફળતાની ફોર્મ્યુંલા શોધવા માટે સંશોધન થઈ રહ્યું છે
તમારી પસંદ શું છે ? બિગ બોસ કે દસકા દમ? ક્રિકેટ કે કબડ્ડી? દબંગ કે રા-વન ? ચેતન ભગતની નોવેલ કે અમિતાભ ઘોષની? શીલા કી જવાની કે જલેબી બાઈ? અણ્ણા હજારે કે બાબા રામદેવ? એવી તે કઈ સિક્રેટ વસ્તુ છે કે જે કોઈપણ ચીજને હીટ બનાવી દે છે તો બીજીને ફ્લોપ? આઈઆઈએમ-અમદાવાદ રિસર્ચ કરાવી રહ્યું છે કે કોલાવેરી...
- કરદાતાઓની પાસે તેના ચૂકવણાના 2.29 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા છે - અત્યારે (માર્ચ 2010માં) ઇન્કમટેક્સ વિભાગના કુલ ટેક્સના બાકી લેણાં 2.29 લાખ રૂપિયા હતા - જો કે સરકારના કુલ પ્રત્યક્ષ ટેક્સ વસૂલીના 64 ટકા બેસે છે સરકારની કુલ ટેક્સ વસૂલીમાં વધુ એક પ્રત્યક્ષ કરનો હિસ્સો વધતો જઇ રહ્યો છે, ત્યારે બીજીબાજુ એ પણ ચિંતાજનક વાત છે કે કરદાતાઓની પાસે તેના...
રિપ્લીઝ દ્વારા બિલિવ ઈટ ઓર નોટ દ્વારા ચાલુ વર્ષની અગ્યાર સ્ટોરીઝ પસંદ કરવામાં આવી છે. જે અજબનાક કે આશ્ચર્યજનક સ્ટોરીઝમાં તેનો સમાવેશ થાય છે. આ યાદીમાં એક ભારતીયની કહાણી પ્રથમ ક્રમ પર છે. તેને 39 પત્નીઓ, 94 બાળકો, અને 33 પૌત્ર-પૌત્રીઓ છે. -એક ભારતીયની કહાણી આ વર્ષની સૌથી આશ્ચર્યજનક સમાચાર -રિપ્લીઝ દ્વારા બિલિવ ઈટ ઓર નોટ દ્વારા આપવામાં આવ્યા અગ્યાર...