ટેરિટોરિયલ આર્મીની ટ્રેનિંગમાં ૧૯૯ પુરુષો વચ્ચે શાંતિ ટિગ્ગાએ સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂરી કરી
૧૯૯ પુરુષ, એક મહિલા. આર્મીની સખત ટ્રેનિંગ. દરેક પરીક્ષામાં મહિલા જ સૌથી આગળ. દસ કિલો વજનની રાઇફલમાંથી નીકળેલી દરેક ગોળી નિશાન પર. અમે શાંતિ ટિગ્ગાની વાત કરી રહ્યાં છીએ. પોતાના પુરુષ સાથીદારોથી આગળ આવીને શાંતિ ટિગ્ગા ૩૫ વર્ષની વયે ભારતીય લશ્કરમાં એક...
-હવામાં જ પોઝિશન બદલવાની ક્ષમતા
-મિસાઇલ દુશ્મનોના રડાર પરથી આસાનીથી છટકી શકે
-જહાજ પર પણ આ મિસાઇલને તૈનાત કરી શકાય
આ પ્રકારની મિસાઇલ દુનિયામાં અત્યાર સુધી કોઇની પાસે નથી. આ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. તેને સબમરિન,જહાજ હવા અને જમીન કોઇ પણ જગ્યાએથી છોડવામાં આવી શકાય છે. તેને ભારતના સંરક્ષણ શોધ અને વિકાસ સંગઠન અને રશિયાની એનપીઓ...
ભારતના કડક વિરોધની સામે હાલ ચીન ઝુકતું જણાય રહ્યું છે. ચીને કહ્યું છે કે, તે બ્રહ્યપુત્ર નદીના પ્રવાહમાં અવરોધ ઊભો નહીં કરે. ચીનના નાયબ જળ સંશાધન વિકાસ પ્રધાન જીયાઓ વાંગે બેજીંગમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ માહિતી આપી હતી.
-ઝુક્યું ચીન, બ્રહ્યપુત્ર નદી પર નહીં બાંધે બંધ
-ભારત સાથેના સંબંધો વણસે તેમ હોવાનો સ્વીકાર
-પ્રથમ વખત કબુલાત
જીયા...
ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી ફરી એક વખત આજે બિહારથી ભ્રષ્ટાચારની વિરુદ્ધ જન ચેતના યાત્રા શરૂ કરી રહ્યાં છે. આ અગાઉ પણ અડવાણી ઘણી યાત્રાઓ કરી ચૂક્યાં છે. અહીં પ્રસ્તુત છે તેમણે અત્યાર સુધી યોજેલી યાત્રાઓની વિગતવાર માહિતીઃ
25મી સપ્ટેમ્બર 1990
અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે અડવાણીએ સોમનાથ થી અયોધ્યા સુધીની યાત્રા યોજી હતી.
11મી સપ્ટેમ્બર...