

-વિદેશમાં અભ્યાસાર્થે જતા પહેલા ખાસ વાંચી લો
-દેશની સ્થિતી કરી શકે છે તમારી આર્થિક સ્થિતિ કફોળી
-ગણતરીઓ પડી ગઈ...
રાષ્ટ્રપતિ બનવા માટે એનસીપીએ ભલે પી.એ. સંગ્મા તરફ ઠંડુ વલણ અપનાવ્યું હોય. સંગ્માએ હાર નથી માની. તેમણે વિવિધ...
કેટલાક વર્ષો પહેલા ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટેલિવિઝન ચેનલ પર ઈન્ટર્વ્યુ દરમિયાન ઊભાને ચાલવા...
ઇજનેરી શાખાના સંશોધનકર્તાએ વિશેષ સોફ્ટવેર બનાવ્યું: ગર્ભસ્થ શિશુના આરોગ્યની પણ ખબર પડશેહવે ગર્ભસ્થ શિશુના...
કરતા રહ્યાં છે મોદી સરકારની જાહેરમાં બેફામ ટીકા, મોદીની હાજરી અંગે સસ્પેન્સ જારીગુજરાત ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલ મુંબઈ ખાતે યોજાનારી રાષ્ટ્ર કાર્યકારિણીની બેઠકમાં ભાગ નહીં લે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે રાષ્ટ્રકાર્યકારિણીની બેઠકમાં પૂર્વ મુખ્યપ્રધાનોને હાજર રહેવા માટે આમંત્રણ મળતું હોય છે. જો કે, કેશુભાઈએ આ બેઠકમાં...
શાહરુખ ખાન દ્વારા બુધવારની રાત્રે વાનખેડે સ્ટેડિયમના સ્ટાફ તથા એમસીએ અધિકારીઓ સાથે ગેરવર્તાવ કરવામાં આવ્યો હતો. જેના પગલે એસોસિએશન દ્વારા કિંગ ખાન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જો કે, બીસીસીઆઈ તેના બચાવમાં આગળ આવી છે. -શાહરુખ મુદ્દે કોંગ્રેસના શુક્લા-દેશમુખ આવ્યા સામે-સામે -આઈપીએલના અધ્યક્ષ અને MCA પ્રમુખ વચ્ચે સર્જાયો ગજગ્રાહશુક્રવારે...
એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમના નવા વર્ઝન સાથે ગુગલ તૈયાર છે. વોલ સ્ટ્રીટ જનરલના જણાવ્યા પ્રમાણે, આ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત ઉપકરણો ચાલુ વર્ષના અંત ભાગ સુધીમાં બજારમાં આવી જશે અને તે ઓપરેટિંગ સિસ્ટમ 5.0 હશે.-જાણો...શું હશે એન્ડ્રોઈડ 5.0 ઓપરેટિંગ સિસ્ટમનું નામ -તમામ ઓપરેટિંગ સિસ્ટમ વચ્ચેની સમાનતા જાણો છો? -લિક થયું નવું નામ હાલ એન્ડ્રોઈડ 4.0 વર્ઝન ચાલી...
ઓપરેશન 'સુદર્શન', 'વિજયી ભવઃ' અને ઓપરેશન 'શૂરવીર'થી પાકિસ્તાનની સેનામાં ફફડાટ ફેલાઈ ગયો છે. તેણે પોતાની તાકત વધારવી શરૂ કરી દીધી છે. શ્રીગંગાનગર, જોધપુર અને બાડમેર સાથે જોડાયેલી પાકિસ્તાની સરહદો પર પાક રેન્જર્સે નવી ચોકીઓ, બંકર અને ટાવર ઊભા કરવા શરૂ કરી દીધા છે. -રાજસ્થાન સરહદ પર તાકત વધારી રહી છે પાક. સેના -બાંધી રહ્યું છે બંકર-ચોકીઓ...