પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોંગ્રેસના નેતા પ્રણવ મુખરજીને રાષ્ટ્રપતિ તરીકે આગળ કરવા અંગે કોઈ વચન આપ્યું નથી અને તેના બદલે લોકસભાનાં સ્પીકર મીરા કુમારને આ પદ માટે આગળ કર્યાં છે. મમતાએ સોમવારે આ અંગે કહ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવાર કોણ તે કોંગ્રેસે નક્કી કરવાનું છે, લોકશાહીમાં તો બહુમતી પર જ બધો આધાર છે.
જોકે આ સાથે જ મમતાએ...
કોલકાતાની વિદ્યાર્થિનીએ મમતાને કહ્યું, બંગાળમાં આજે પ્રશ્ન પૂછવાનું માઓવાદી ગતિવિધિઓ સમાન છેમાફ કરજો મેડમ... પરંતુ હું માઓવાદી નથી. મેં એવું શું કરી દીધું જેથી તમે મને માઓવાદી બતાવી દીધી. મેં બસ એક પ્રશ્ન જ પૂછ્યો હતો. આમ તો માત્ર તમારા કહેવાથી હું માઓવાદી બની જવાની નથી પરંતુ તમે ક્યા આધારે એવું કહ્યું, તે જાણવાનો મને અધિકાર છે.ઉપરોક્ત વાતો...