Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

More News

 
 

  • Posted On May 21, 09:54 AM
     
    એર ઇન્ડિયાએ ૪પ૪ કરોડ ટેક્સ નથી ભર્યોસર્વિ‌સ ટેક્સ નહિ‌ ચૂકવતાં એર ઇન્ડિયાના ૧૧ અને કિંગફિશરના ૧૦ બેન્ક ખાતા સીલ કરવામાં આવ્યા છેનાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી એર ઇન્ડિયાને રૂ.૪પ૪ કરોડ રૂપિયાનો કરવેરો ભરવાનો બાકી છે, કરવેરા નહિ‌ ભરવાના કારણે પાંચ મહિ‌નાથી તેના બેન્ક ખાતાઓ સીલ કરવામાં આવ્યા છે. જોકે, એર ઇન્ડિયાએ ટૂંક સમયમાં જ આ રકમ ભરપાઇ કરવાનું વચન આપ્યું છે. કેમ કે, સરકાર...
     

  • Posted On May 21, 12:06 AM
     
    ગામડામાં ૧ વર્ષ,પછી MBBS ડિગ્રીએમબીબીએસનો અભ્યાસક્રમ પૂરો કરીને ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવા માગતા તમામ વિદ્યાર્થીઓએ ગ્રામીણ વિસ્તારોમાં એક વર્ષ ફરજિયાત સેવા આપવાની રહેશે. સરકારે તેમના માટે ગ્રામીણ વિસ્તારોમાં એક વર્ષનું પોસ્ટિંગ ફરજિયાત બનાવી દેવાનો નિર્ણય કર્યો છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા(એમસીઆઈ)ને મોકલાવેલા પત્રમાં આરોગ્ય મંત્રાલયે તેના બોર્ડ ઓફ ગવર્નરોને...
     

  • Posted On May 20, 11:17 PM
     
    રૂપિયામાં ધોવાણ ચિંતાનો વિષય: પ્રણવયુરો ઝોનની કટોકટી તેમજ બ્રાઝિલ જેવા દેશમાં પણ આર્થિ‌ક સંકટની માઠી અસરો ડોલર સામે રૂપિયો વધુ નબળો પડતા મોંઘવારી વધે તેવી શક્યતા નાણામંત્રી પ્રણવ મુખરજીએ કહ્યું છે કે ડોલર સામે રૂપિયામાં થયેલું ધોવાણ મોટી ચિંતાનો વિષય છે. સરકારની તેના પર બાજનજર છે. તે ઉકેલ લાવવા પ્રયાસ કરી રહી છે. મુખરજીએ અહીં રવિવારે કહ્યું હતું કે આ સમસ્યા યુરોઝોનમાં...
     

  • Posted On May 20, 04:41 PM
     
    મોદીની જેમ મમતાએ ચાલુ શોમાં ચાલતી પકડી, વીડિયોકેટલાક વર્ષો પહેલા ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટેલિવિઝન ચેનલ પર ઈન્ટર્વ્યુ દરમિયાન ઊભાને ચાલવા લાગ્યા હતા. કારણ કે, ઈન્ટર્વ્યુ લેનારે શો દરમિયાન મોદીને અસહજ કરી નાખતા કેટલાક સવાલો પુછ્યા હતા. ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી પણ જાણે મોદીના પગલે ચાલ્યા છે. સીએનએન-આઈબીએનના એક ટેલિવિઝન શો દરમિયાન દર્શકોએ તેમને કેટલાક...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.