Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

ઉંમર વિવાદમાં લશ્કરી વડાની પીછેહઠ, અરજી પાછી ખેંચી

વી.કે. સિંહની જન્મતારીખ ૧૦ મે, ૧૯૫૦ જ રહેશે : સરકારનો નિર્ણય યોગ્ય, પહેલાં રેકોર્ડમાં સુધારો કેમ ન કર્યો : સુપ્રીમ લશ્કરના વડા જનરલ વી.કે.સિંહના બહુચર્ચિત ઉંમરના વિવાદમાં સુપ્રીમ કોર્ટે સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. સુપ્રીમે જણાવ્યું હતું કે જન્મતારીખ ૧૦ મે,૧૯૫૦ માનવાની તેમની જુની પ્રતબિદ્ધતામાંથી લશ્કરી વડા ફરી શકે નહીં. તે પછી જનરલ વી.કે.સિંહના વકીલોએ તેમની અરજી પાછી ખેંચી હતી. અદાલતના ચુકાદા બાદ જનરલ વી.કે.સિંહ હવે તેમના પૂર્વ નિધૉરીત કાર્યકાળને પૂરો કરીને આગામી ૩૧મી મેના રોજ...

નાગદાના ડો. દંપતી પાસેથી ૩૫ કરોડની સંપત્તિ મળી

લોકાયુક્ત પોલીસે સસ્પેન્ડ કરવામાં આવેલા ડોક્ટર દંપતીના નિવાસે પાડેલા દરોડા દરમિયાન બન્નેની ૩૫ કરોડ રૂપિયાની...

ઇન્ટરસેપ્ટર મિસાઇલનું સફળ પરીક્ષણ

દુશ્મનની બેલેસ્ટિક મિસાઇલને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવતી ઇન્ટરસેપ્ટર મિસાઇલનું શુક્રવારે સફળ પરીક્ષણ કરવામાં...
 
 

પાવર ગેલરી: મામુ અમરવાણી થઈ ગઈ

મામુ અમરવાણી થઈ ગઈ ફિલ્મી ‘મામુ’ એટલે કે સંજય દત્ત હાલમાં કોંગ્રેસની સર્કિટમાં છે અને ગઈ લોકસભાની ચૂંટણી...

૨૧ વર્ષ, પાંચ સમિતિ, દોઢ હજાર પાનાંનો રિપોર્ટ, કશું જ થયું નથી

ભાસ્કર શ્રેણી : ભાગ-૧ - નેતૃત્વનું નૈતિક પતન કણૉટકના ‘ટ્રિપલ એક્સ મિનસ્ટિર’ની તપાસ કરવા માટે સ્પીકરે બુધવારે...
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 10, 07:33 PM
     
    નૃત્યાંગના સાથે નાચ્યા નીતિશના ધારાસભ્યનીતિશ કુમારની પાર્ટી જેડીયુના ધારાસભ્યનો એક શરમજનક વીડિયો બહાર આવ્યો છે. જેમાં તેમને એક છોકરી સાથે નાચતા જોઈ શકાય છે. બિહારના બડહિયાના ધારાસભ્ય શ્યામ બહાદુર સિંહના લગ્ન સમારંભમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. ત્યારે ત્યાં ડાન્સ કરતી એક નૃત્યાંગનાને જોઈને તેમનું મન પણ ઉછળી ગયું હતું. તેઓ મંચ પર ચડીને નાચવા લાગ્યા હતા. નાચનારી છોકરી બારગર્લ...
     

  • Posted On February 10, 05:03 PM
     
    આર્મીના વડાની પીછેહઠ, ઉંમર વિવાદમાં પરત ખેંચી અરજીભારતના સેનાધ્યક્ષની ઉંમરના વિવાદ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં જનરલ સિંહની અરજી કાઢી નાખી હતી. જેના પગલે 24 થી 48 કલાકની અંદર જનરલ સિંહ રાજીનામું આપી શકે છે. આ પહેલા સરકારે પારોઠના પગલા ભર્યા હતા. આ પહેલા જનરલ વી. કે. સિંહની જન્મ તારીખ 10 મે 1951ના બદલે 1951 ગણવાના આદેશને પાછો ખેંચી લીધો હતો. જેને જનરલ સિંહની નૈતિક જીત તરીકે જોવામાં આવે છે....
     

  • Posted On February 10, 12:30 PM
     
    કોલકાતામાં સની લિયોનના આ બે પોર્ન વીડિયોનું ધોમ વેચાણકોલકાતા. કેનેડાની પોર્ન સ્ટાર સની લિયોન આ દિવસોમાં કોલકાતાના રસ્તાઓ ઉપર ધૂમ મચાવી રહી છે. તે રિયલિટી શો બિગ બોસમાં શું આવી, તેના પોર્ન વીડિયોની માંગ ભારતમાં અચાનક વધી ગઈ છે. પૂજા ભટ્ટની ફિલ્મ જિસ્મ-2થી બોલીવુડમાં પ્રવેશ કરનારી સની લિયોનના આમ તો સમગ્ર ભારતમાં ચાહકો છે, પરંતુ કોલકાતામાં કઇંક વધારે જ રસ જોવા મળી રહ્યો છે. - કોલકાતા જેવા રૂઢીવાદી...
     

  • Posted On February 10, 11:10 AM
     
    મેડમ પ્લીઝ....જુઓ મુગલ ગાર્ડનમાં કંઇક આવું બન્યુંરાષ્ટ્રપતિ ભવન ખાતેનો મુગલ ગાર્ડન ગુરુવારે સામાન્ય નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ પણ હાજર હતા.તુલિપના ફૂલ સાથે તેઓ ફોટો પડાવવા બેસીતો ગયા પરંતુ જાતે ઉભા થઇ શક્યા ન હતા. ત્યારબાદ સુરક્ષા જવાને તેમને ટેકો આપ્યો. ગાર્ડન ૧૨ માર્ચ સુધી ખુલ્લો રહેશે.
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 

Bollywood

 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

Most Read

 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.