- ચુકાદો પોતાની તરફેણમાં આવતા ચિદમ્બરમે વ્યક્ત કરી ખુશી - ચિદમ્બરમે કહ્યું મારી વિરૂદ્ધમાં ચુકાદો આવત તો હું રાજીનામું આપવા તૈયાર હતો2જી સ્પેક્ટ્રમ કૌભાંડ અંગે વિવાદોમાં ઘેરાયેલા કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમને ટ્રાયલ કોર્ટના ચુકાદાથી મોટી રાહત મળી છે. આ કેસમાં ચિદમ્બરમને સહઆરોપી બનાવવાની જનતા...