Home >> National News >> Utility
 • બહુ કામનું હોય છે બાફેલા ઇંડાનું પાણી, જાણો કઇ રીતે કરશો યૂઝ
  યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃ ઇંડાને બાફ્યા પછી જે પાણી બચે છે, તેનાથી તમે તમારા ઘરના પ્લાન્ટ્સને ભરપૂર માત્રામાં મિનરલ્સ અને કેલ્શિયમ આપી શકો છો. જોકે મોટાભાગના લોકો આ પાણીને વેસ્ટ સમજીને ફેંકી દે છે. ગાર્ડન અને નર્સરી એક્સપર્ટ લોકેશ કાંકરિયાનું કહેવું છે કે પ્લાન્ટ્સને નાઇટ્રૉજન, ફોસ્ફરસ, સૉડિયમની સાથે કેલ્શિયમ જેવા મિનરલ્સની જરૂર હોય છે. divyabhaskar.com તમને બતાવે છે આ પાણીના યૂઝ વિશે, જેને તમે કદાચ નહીં જાણતા હોય. આગળની સ્લાઇડ્સમાં જાણો કેવી રીતે કરશો યૂઝ...
  03:11 PM
 • ભારતીય નાગરિક તરીકે દરેકે જાણવા જોઇએ પોતાના આ 5 Rights
  યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃ ભારતીય નાગરિક તરીકે તમને બંધારણમાં ઘણાબધા કામના હક્કો આપેલા છે, પણ અમૂક વાતોની ખબર ના હોવાથી નાગરિક તરીકે ઘણીવાર પરેશાન થવાનો વારો આવે છે. એક નાગરિક તરીકે તમારે અમુક વાત જાણવી ખૂબ જરૂરી છે. આજે અમે તમને એવા કેટલાંક મહત્વના કાયદા અંગેની જાણકારી આપી રહ્યા છીએ, જે જીવનમાં ગમે ત્યારે ઉપયોગી થઈ શકે છે. આગળની સ્લાઈડ્સમાં જાણો, ભારતીય નાગરિકના રાઈટ્સ...
  February 17, 10:05 AM
 • કોઇને ચેક આપતાં કે ભરતાં રાખો 10 વાતનું ધ્યાન, નહીં જવું પડે જેલ
    યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: પેમેન્ટ કરવા માટે તમે જ્યારે કોઇને ચેક આપો છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો ચેક બાઉન્સ કે ડિસઓનર કરી શકાય છે. મુંબઇના સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર વિજેન્દ્ર યાદવના અનુસાર ચેક બાઉન્સ થાય કે ચેક રિસિવ કરનારાને કોઇ તકલીફ આવે છે તો તે લીગલ એક્શન લઇ શકે છે. આ સમયે આ વાતને ઠગાઇ કે દગાબાજીની રીતે લેવામાં આવે છે.   જ્યારે પણ તમે ચેક ઇશ્યૂ કરો છો ત્યારે ધ્યાન રાખો કે આ તકલીફોથી બચી શકાય. ચેક બાઉન્સ થાય તો જેલ અને પેનલ્ટીની જોગવાઇ છે. divyabhaskar.com આપને...
  February 16, 03:55 PM
 • CARમાં લૉક થઇ ગયું છે બાળક તો અજમાવો આ TIPS
  યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃ બાળકો જો કારમાં લૉક થઇ જાય તો ઘરવાળાઓ માટે મુશ્કેલી ઉભી થઇ જાય છે, શું કરવું અને શુ ના કરવું સમજાતું નથી. ઓટોમોબાઇલ એક્સપર્ટ અંકિત જોશીનું કહેવું છે આવું બને ત્યારે લોકો ગભરાઇ જાય છે, પણ આવી સિચ્યૂએશનમાં શાંતિથી કામ કરવું જોઇએ. કારમાં હથોડી જરૂર સાથે રાખવી જોઇએ, આનાથી આપણે બીજા કોઇની પણ મદદ કરી શકીએ છીએ. divyabhaskar.com તમને બતાવે છે કે જો કારમાં બાળક લૉક થઇ જાય તો શું કરવું જોઇએ. આગળની સ્લાઇડ્સમાં જાણો, જો કારમાં બાળક લૉક થઇ જાય તો શું કરશો...
  February 16, 03:00 PM
 • ખોરાકને ફ્રેશ રાખવા ઉપરાંત, આ 10 રીતે પણ કરી શકાય છે ફ્રીઝનો USE
  યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃ ફ્રિઝ દરેકના ઘરમાં હોય છે, માર્કેટમાં જુદીજુદી કિંમતના અલગ-અલગ ફ્રિઝ અવેલેબલ છે. મોટાભાગના લોકો ફ્રિઝનો યૂઝ માત્ર ઉપયોગી ફળો અને ખાવાનું ફ્રેશ રાખવા માટે જ કરે છે. પણ તમને ખબર છે આ ઉપરાંત પણ ફ્રિઝનો 10 અલગ અલગ રીતે હટકે યૂઝ કરી શકાય છે, જેમાં રસોઇ, રૂટિન કે અન્ય અનેક જરૂરી ચીજો સાથે જોડાયેલી સમસ્યાનું બેસ્ટ સોલ્યુશન મળી રહે છે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ફ્રિઝ અન્ય કયા-કયા કામમાં આવી શકે છે...
  February 16, 11:35 AM
 • શું તમે પણ ખાઓ છો કેળા અને પપૈયા? જાણી લો તે કેટલા ઝેરી હોય છે
  યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃ તમે જે ફળોને સ્વાસ્થ્ય માટે ખાઓ છો, તે કેમિકલથી પાકેલા હોવાથી તમારું સ્વાસ્થ્ય બગાડી પણ શકે છે. પણ જો તમે ઇચ્છો તો આ ફળોમાં કેમિકલથી પાકેલા અને કુદરતી પાકેલા વચ્ચેનો ભેદ પારખી શકો છો. ફળોને પકવવા માટે કેલ્શિયમ કાર્બોઇડ, કાર્બેટ અને એથિલીન જેવા કેમિકલ્સનો યૂઝ થાય છે. ઇથિફોનના ખોળમાં કેળા નાંખવાથી તેનો કૃત્રિમ વિકાસ થઇ જાય છે. પણ આના કારણે કેમિકલ્સ તેના અંદર પણ જતુ હોય છે. કેલ્શિયમ કાર્બાઇડ તથા કાર્બેટથી પપૈયાને ગરમી મળે છે. એટલે ફળ જલ્દી પાકી જાય છે અને રંગ પીળો થઇ...
  February 16, 12:02 AM
 • 5 એવી TIPS, જે તમારી લાઇફને બનાવી દેશે એકદમ આસાન
  યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃ ઘરમાં ઉંદરથી પરેશાન હોય કે પછી જુતામાંથી દુર્ગંધ આવતી હોય, આ બધાનો ઇલાજ તમારા ઘરમાં જ હોય છે, બધી વસ્તુઓનો સૉલ્યૂશન તમે ઘરેલૂ ઉપચારથી જ લાવી શકો છો. અમદાવાદ સ્થિત અભૂમકા હર્બલ પ્રા.લિ.ના ડાયરેક્ટર ડૉક્ટર દિપક આચાર્ય કહે છે કે ઘરમાં રહેલી વસ્તુઓની મદદથી જ કેટલીય સમસ્યાઓને હલ કરી શકાય છે. માર્કેટમાં આસાનીથી મળતા 5 રૂપિયાના ફૂદીનાથી કે તેના ફૂલોથી ઉંદરને ભગાડી શકાય છે. અહીં એવી 5 ટિપ્સ બતાવીએ છીએ જે તમારી લાઇફને આસાન કરી શકે છે. આગળની સ્લાઇડ્સમાં વાંચો કામની 5...
  February 15, 04:06 PM
 • ગંદી નજર અને છેડતીથી બચવા દરેક સ્ત્રીએ જાણવી જોઈએ આ વાતો
  યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: એક મહિલાની અનિચ્છા અને અસહમતિ છતાં એનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવો, એની જાસૂસી કરવી, એનો પીછો કરવો અને એના મનમાં ભય પેદા કરવો એક અપરાધ છે. એનો ઉલ્લેખ ભારતીય દંડ વિધાનની ધારા 354(D) માં છે. કેટલીયવાર મહિલાઓ વિચારે છે કે પાછળ પડનાર માળસ પોતાની રીતે જ ખસી જશે, પરંતુ એવું થતું નથી. દિલ્હી હોઈકોર્ટની એડવોકેટ નંદિતા ઝાઆજ વાત કરે છે સ્ટૉકિંગ અને મહિલાઓ સાથે જોડાયેલા કાયદાઓ વિશે... (ટ્રેનમાં મુસાફરી કરતાં હોવ તો ક્લિક કરો 14મી સ્લાઈડ)
  February 15, 03:57 PM
 • આ 10 વાતોનું હંમેશા રાખો ધ્યાન, તો તમારા બાળકો રહેશે Safe
  યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃ ઘણીવાત માતા-પિતા બાળકો સાથે ખુલીને વાત નથી કરતા અને પરિણામે બાળકો ખોટા રસ્તે ચડી જાય છે. કેમકે માતા-પિતા અને બાળકો વચ્ચેના અણબણનો ફાયદો બહારના લોકો લેતા હોય છે. ઘણીવાર આ જ કારણે બાળકોને યૌન શોષણનો શિકાર પણ બનવું પડે છે. કાઉન્સલર મીનલ ગદરેકાનું કહેવુ છે કે બાળકોને પ્રાઇમરી લેવલથી જ ખુલીને વાત કરવી જોઇએ. divyabhaskar.com તમને બતાવી રહ્યું છે એવી 10 સેફ્ટી ટિપ્સ, જે પેરેન્ટ્સે બાળકોને બતાવવી જોઇએ. ગુડ ટચ અને બેડ ટચ શિખવાડો બાળકોને... આગળની સ્લાઇડ્સમાં જાણો આવી અન્ય ટિપ્સ..
  February 15, 10:41 AM
 • અંડરગાર્મેન્ટને બીજા કપડાઓની સાથે ક્યારેય ના ધોશો, જાણો કેમ
  યૂટિલિટી ડેસ્ક,અમદાવાદ : શું તમે પણ અંડરગાર્મેન્ટ્સને બીજા કપડાંઓ સાથે વૉશ કરો છો? જો આવું કરતાં હોવ તો એલર્ટ થઈ જાઓ કારણ કે અંડરગાર્મેન્ટનું ઇન્ફેક્શન બીજા કપડાઓ સાથે મળીને તમને બીમાર કરી શકે છે. ડર્મેટોલોજિસ્ટ ડૉય અપૂર્ણ જૈનનું કહેવું છે કે અંડરગાર્મેન્ટને હંમેશા બીજા કપડાઓથી અલગ ધોવા જોઈએ. divyabhaskar.com તમને જણાવશે કે શા માટે અંડરગાર્મેન્ટને બીજા કપડાથી અલગ શા માટે ધોવા જોઈએ. આગળની સ્લાઈડમાં જાણો અંડરગાર્મેન્ટને વૉશ કરવાની ટિપ્સ...
  February 14, 03:31 PM
 • જાણો છો TV સ્ક્રીન પર આવા દેખાતા નંબર શેના હોય છે, આ છે રહસ્ય
  યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃ આજકાલ લોકો TVના એડિક્ટ બની ગયા છે, મૂવીથી લઇ સીરીયલ સહિત અનેક પ્રકારના પ્રોગ્રામ્સ જોતા હોય છે. પણ ક્યારેય વિચાર્યુ છે TV સ્ક્રીન પર દેખતા નંબર શેના હોય છે? નહીં ને. અમે અહીં બતાવીએ છીએ આ TV નંબર પાછળનું રહસ્ય. આગળની સ્લાઈડ્સમાં જાણો, ટીવી પર દેખાતા નંબર પાછળની સ્ટૉરી...
  February 14, 12:04 AM
 • તમે સિંગલ છો તો વેલેન્ટાઈન્સ ડેને આ રીતે બનાવો મજેદાર, 14 ટિપ્સ
  યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: જો તમારું બ્રેકઅપ થઇ ગયું હોય કે પછી તમે હજીપણ સિંગલ હોવ તો પણ તમે વેલેન્ટાઈન ડે તો એન્જોય કરી જ શકો છો. સાઈકેટ્રિસ્ટ ડૉ.રામગુલામ રાજદાનનું કહેવું છે કે કેટલીક એવી ટિપ્સ છે જેનાથી આપણે દરેક ક્ષણને એન્જોય કરી શકીએ છીએ. divyabhaskar.com તમને આવી જ 14 વાતો જણાવશે જે તમે વેલેન્ટાઈન ડે પર કરી શકો છો.
  February 13, 06:45 PM
 • આ રીતે ઓળખો તમારુ પરફ્યૂમ અસલી છે કે નકલી?, 10 TIPS
  યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃ પરફ્યૂમ અત્યારે દરેક વ્યક્તિ યૂઝ કરતી હોય છે, માર્કેટમાં અનેક પ્રકારના પરફ્યૂમ મળી રહ્યાં છે. પણ તમે ક્યારેય વિચાર્ચુ છે કે તમે યૂઝ કરો છો તે પરફ્યૂમ અસલી છે કે નકલી?, કેમકે માર્કેટમાં અસલીની સાથે સાથે નકલી પરફ્યૂમનું પણ ધૂમ વેચાણ થઇ રહ્યું છે, એટલે ઓથેંટિસિટી ચેક કરવી ઇઝી નથી હોતી. divyabhaskar.com તમને એવી 10 ટિપ્સ અંગે માહિતી આપી રહ્યું છે જે તમને પરફ્યૂમ ખરીદતી વખતે ખુબ કામ આવી શકે છે. પરફ્યૂમ ખરીદતી વખતે કઈ-કઈ સાવધાની રાખવી જોઈએ, વાંચો આગળની સ્લાઈડ્સમાં...
  February 13, 05:17 PM
 • Online મની-ટ્રાન્સફર કરો છો? આ 10 વાતોનું રાખો ધ્યાન નહીં તો થઇ શકે છે ફ્રૉડ
  યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃ આજકાલ ડિજીટલ ઇન્ડિયા કેમ્પેઇન હેઠળ લોકો ડિજીટલાઇઝેશન તરફ વળ્યા છે, રોકડ લેવડ-દેવડ ઓછી થઇ છે. શૉપિંગથી લઇ બેન્કીંગ સિસ્ટમમાં રૂપિયાની લેવડ-દેવડ હવે Online થવા લાગી છે. આ એક બેસ્ટ ફેસિલિટી છે પણ સાથે સાથે કેટલીક ભૂલો Online મની ટ્રાન્સફર માટે જોખમી પણ બની શકે છે, જેના કારણે ફ્રૉડ થવાનો પણ ખતરો રહે છે. અહીં 10 યૂઝફૂલ ટિપ્સ બતાવવામાં આવી છે જેને ફોલો કરવાથી તમારું Online મની ટ્રાન્સફર સેફ થઇ શકે છે. આગળની સ્લાઈડ્સમાં જાણો, ઓનલાઈન ટ્રાન્સફરમાં કઈ બાબતનું રાખશો ધ્યાન...
  February 13, 11:19 AM
 • નવુ ઘર ખરીદતા હોય તો ધ્યાનમાં રાખો આ 5 બાબતો, થશે બેસ્ટ ડીલ
  યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃ બજેટ આવ્યા પછી નવુ ઘર ખરીદવું તમારા માટે વધુ આસાન બન્યુ છે, થોડી સમજદારીથી ખરીદો તો મકાન 5થી 6 લાખ રૂપિયા સસ્તું પડી શકે છે. ખાસ કરીને પહેલીવાર ઘર ખરીદનારને અહીં બતાવેલી 5 બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે, જેથી નવા ઘરની ડીલને બેસ્ટ ડીલ બનાવી શકાય છે. આગળની સ્લાઇડ્સમાં વાંચો કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ...
  February 13, 10:24 AM
 • Alert: હેકર્સ આ રીતે કરે છે online ડેટા હેક, જાણો પાછો મેળવવાની પ્રૉસેસ
  યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃ તાજેતરમાં જ ભારતીય ગૃહ મંત્રાલય (મિનિસ્ટ્રી ઑફ હોમ અફેર્સ)ની વેબસાઇટ હેક થયાના રિપોર્ટ્સ છે. ઇન્ટરનેટની દુનિયામાં જીમેઇલ, ફેસબુક, ટ્વીટરથી લઇ કોઇપણ પ્રકારની વેબસાઇટ હંમેશા હેકર્સના નિશાને રહે છે. હેકર્સ આ રીતે ઓનલાઇન હેકિંગ કરી એજન્ટની ખાસ જાણકારી ચોરીને (ડેટા હૈકિંગ)તમને પાછા આપવા માટે બિટક્વોઇનની મદદથી ઓનલાઇન વસૂલી કરતા હોય છે. વસૂલી ન મળે તો ફાઇલને કરપ્ટ કરીને ડેટા બ્લોક કરી દે છે. ડેટા ડિલિટ થવાના ડરથી સંસ્થા હૈકર્સને પૈસા આપે છે. હૈકર્સને જ્યાં સુધી વસૂલી ન...
  February 12, 03:08 PM
 • ડેટથી લઇ લગ્ન પ્રસંગ સુધી કયા પરફ્યૂમ લગાવવા જોઇએ, જાણો યૂઝ
  યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃ જો તમને પરફ્યૂમ લગાવવાનો શોખ હોય તો કયુ પરફ્યૂમ ક્યારે લગાવવું જોઇએ? આ વાતની ખાસ જાણકારી હોવી જોઇએ, નહીં તો તમારા આજુબાજુના લોકોને ઇરિટેશન ફિલ થઇ શકે છે. બ્રાઇડલ એક્સપર્ટ કિરણ બાવા કહે છે કે પરફ્યૂમ હંમેશા જગ્યા અને સ્થળ અનુસાર લાગવવું જોઇએ, કેમકે આનાથી તમારે મૂડ, હેપીનેસ અને કૉન્ફિડેન્સ પર કેટલીયે ઇફેક્ટ્સ પડે છે. અહીં divyabhaskar.com તમને બતાવી રહ્યું છે ક્યુ પરફ્યૂમ ક્યારે લગાવવું જોઇએ... ડેટ પર જતી વખતે લગાવો સ્વીટ ફ્રેગરેન્સ, આગળની સ્લાઇડ્સમાં વાંચો આવી અન્ય પરફ્યૂમ...
  February 12, 10:57 AM
 • રેલવેનો 1 એવો નિયમ, જેના વિશે બહુ ઓછા પેસેન્જર્સ જાણે છે
  યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃ ટ્રેનની ટિકીટ કન્ફર્મે છે પણ કોઇ કારણસર તમે ટ્રાવેલ નથી કરી શકતા તો ચિંતા કરવાની જરૂર નથી. આ ટિકિટ પર તમે કોઇ બ્લડ રિલેશન કે લાઇફ પાર્ટનરના નામે પણ ટ્રાન્સફર કરી શકો છો. આમ કરવાથી પૈસા પણ નહીં બગડે અને ટિકીટ પણ યૂઝ થઇ શકશે. * આ રીતે સમજો... જોકે, કન્સેશનલ ટિકીટ પરથી આ સુવિધા દૂર કરી દેવામાં આવી છે, હવે આવી કોઇ ટિકીટ ટ્રાન્સફર નથી થઇ શકતી. અત્યાર સુધી રેલવે કન્સેશન પર કઢાવેલી વિભિન્ન કેટેગરીની રિઝર્વ ટિકીટને બ્લડ રિલેશન વાળા સંબંધીઓના નામે ટ્રાન્સફર કરવાની સુવિધા...
  February 11, 12:07 AM
 • લગ્ન પછી તરતજ કરો આ રીતે મની મેનેજમેન્ટ, નહીં પડે પૈસાની તંગી
  યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃ જીવનમાં ફાઇનાન્શિયલી પ્લાનિંગ કરવું ખુબ જરૂરી છે, તેમાં ખાસ કરીને નવા મેરિડ કપેલ ધ્યાન રાખવું જોઇએ કે ક્યાં અને કેવી રીતે મની મેનેજમેન્ટ કરવું જોઇએ. કેમકે તે સમયે ફાલતું ખર્ચા વધવાની સાથે સાથે સેવિંગની ઓછુ થતું હોય છે. જો તમારા લગ્નને પણ થોડો સમય થયો હોય તો અહીં બતાવેલી મની મેનેજમેન્ટ ટિપ્સ તમને કામ આવી શકે છે. આગળની સ્લાઈડ્સમાં જાણો, આવી જ કેટલીક ટિપ્સ...
  February 11, 12:03 AM
 • લીંબુથી સાફ કરો કારના કાચ, કામની છે 7 ટિપ્સ
  યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: કારના કાચ સાફ કરવામાં લીંબુ કામમાં આવી શકે છે. તેમજ ઘરની બારીઓથી લઇને બાથરૂમમા લાગેલા મિરરને પણ લીંબુથી ક્લિન કરી શકાય છે. અમદાવાદમાં આવેલા અભુમકા હર્બલ પ્રા. લિ. ના ડાયરેક્ટર ડૉક્ટર દીપક આચાર્ય કહે છે કે નાની-નાની સમસ્યાઓના ઉકેલ આપણને ખબર નથી હોતા. આવામાં તમને જો કોઈ કામની ટિપ્સ મળી જાય જે તમને ઘણી સમસ્યાઓના સમાધાન આપી દે તો કેવું સારું લાગે. આજે અમે તમને આવી જ ટિપ્સ વિશે જણાવીશું જે તમારા રોજીંદા કામમાં આવશે.
  February 10, 05:52 PM