Home >> National News >> Photo Feature
 • અંબાણીની દીકરીના નામથી વાયરલ થયો આ ફોટો, સાથે છે આ મેસેજ
  નવી દિલ્હી: છેલ્લાં કેટલાક દિવસથી એક છોકરીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટાને WhatsApp, ફેસબુક અને ઘણી મીડિયા સાઈટ્સ પર મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના નામથી જાહેર કરવામાં આવ્યો છે. આ તસવીર સાથે એખ મેસેજ પણ શેર કરવામાં આવ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે, ઈશાને તૈયાર કરવામાં રૂ. 1 અબજ 90 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તસવીરની સાથે શું મેસેજ છે... - વાયરલફોટાની સાથે કરવામાં આવેલા મેસેજમાં લખવામાં આવ્યું છે કે, ઈશાનો આ ફોટો પાર્વતી પૂજા દરમિયાનનો છે. જેમાં તેને તૈયાર કરવામાં રૂ. 1 અબજ અને 90 કરોડનો...
  April 25, 12:06 PM
 • ઘરને પણ લાગ્યું Modi Magicનું તાળું, અખિલેશના પ્રધાને ભર્યાં ઉચાળા
  લખનઉ: ઉત્તર પ્રદેશની ચૂંટણીઓમાં વડાપ્રધાન મોદીના નામનો જાદુ ફરી વળ્યો હતો. ભાજપે મુખ્યપ્રધાનપદનો ઉમેદવાર જાહેર ન કર્યો હોવા છતાંય પાર્ટીએ ત્રણ-ચતુર્થાંશ બહુમતી મેળવી છે. ત્યારે મોદીના જાદુમાં પ્રધાનોએ તેમના નિવાસ ખાલી કરવા પડી રહ્યાં છે. જેની ઉપર Modi Magicના અલીગઢી તાળા લાગી ગયા છે. મજાક નહીં હકીકત છે Modi Magicના અલીગઢી તાળા ચૂંટણીઓમાં પરાજય બાદ અખિલેશ યાદવની સરકારમાં કેબિનેટ પ્રધાન રવિદાસ મેહરોત્રાએ શુક્રવારે તેમનું સરકારી નિવાસસ્થાન ખાલી કરી દીધું હતું. જેની ઉપર Modi Magicનું અલીગઢી તાળું...
  March 17, 05:47 PM
 • દાદા માટે પ્રિન્સેસે છોડી લક્ઝરી LIFE, ગલી-ગલીમાં ફરી માંગ્યા વોટ્સ
  પટિયાલા: પંજાબમાં દસ વર્ષ બાદ કોંગ્રેસના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર કેપ્ટન અમરિન્દરસિંહ ફરી એક વખત સત્તાની ધૂરા સંભાળશે. આ બાબતથી કેપ્ટનના પરિવારમાં જો કોઈ વ્યક્તિ સૌથી વધુ ખુશ છે તો તે સહરિન્દર કૌર છે. જેમને અમરિન્દરસિંહના રાજકીય વારસ માનવામાં આવે છે. લક્ઝરી લાઈફ જીવતી સહરે દાદા કેપ્ટનને માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો અને ગલીએ-ગલીએ ફરી હતી. અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે સહર - સહર પેરિસમાં ફેશન ડિઝાઈનિંગનો કોર્ષ કરી રહી છે. ચૂંટણીઓ શરુ થઈ તેના થોડા દિવસો અગાઉ તેણી પટિયાલા...
  March 12, 12:49 PM
 • 12 દિવસમાં ઘટ્યું 50 કિલો,જુઓ વિશ્વની સૌથી વજનદાર મહિલાની નવી તસવીર
  મુંબઈઃ ભારતમાં ટ્રીટમેન્ટ માટે આવેલી વિશ્વની સૌથી વજનદાર મહિલા ઈમાન અહેમદનું વજન માત્ર 12 દિવસમાં 50 કિલો ઘટ્યું છે. ડોક્ટર્સ અનુસાર હવે ઈમાન અહેમદ પોતાના શરીરને હલાવી શકે છે. ઈમાન હાલ મુંબઈની સૈફી હોસ્પિટલમાં સારવાર મેળવી રહી છે. તેને અહીં દાખલ કરવામાં આવી ત્યારે ઈમાનનું વજન 500 કિલો હતું. આમ ચાલી રહી છે ઈમાનની સારવાર.. - ઈમાનની સારવાર કરી રહેલા ડૉ. સંઘવી અનુસાર પ્રારંભમાં 30-45 મિનિટના ફિઝિયોથેરેપી સેશન કર્યા. - જોકે હવે આ સમય વધારી ફિઝિયોથેરેપી સેશનની ટાઈમ લિમિટ 90 મિનિટ કરવામાં આવી છે. -...
  February 27, 12:12 AM
 • થેલામાં મૂક્યું પત્નીનું માથું, પતિ કેમ લઈને જઈ રહ્યો હતો શહેર?
  ઘાટશિલા (ઝારખંડ). અહીંયાના ધાલભૂમગઢ પોલીસ સ્ટેશનમાં આડા સંબંધની શંકામાં એક પતિએ તેની પત્નીનું માથું ધડથી અલગ કરી દીધું. આરોપી પતિ પત્નીના માથાને એક થેલામાં મૂકીને સરેન્ડર કરવા કોર્ટ જઈ રહ્યો હતો તે દરમિયાન પોલીસે એનએચ-33થી તેને એરેસ્ટ કરી લીધો. શું છે ઘટના - ઘટના બાંઘઘુટ્ટુ ગામની છે. મૃતકની ઓળખ ચૂડામણી માંડી (32) તરીકે થઈ છે. તેના પતિ સ્વાન માંડીની પોલીસે ધરપકડ કરી છે. - પોલીસના જણાવ્યા મુજબ પતિને શંકા હતી કે તેની પત્નીને કોઈ સાથે આડો સંબંધ છે. આ વાતને લઈને સોમવારે રાતે પતિ-પત્ની વચ્ચે...
  February 24, 12:05 AM
 • યુવકમાંથી બન્યો યુવતી, સ્કૂલ સમયના પ્રેમીને મેળવવા કરાવ્યું સેક્સ ચેન્જ
  કોલકાતાઃ સ્કૂલના દિવસોમાં તે પોતાના દેશને ઘણો પ્રેમ કરતો હતો. જોકે સમાન જેન્ડરના હોવાના કારણે બંને એકબીજાના ન થઈ શક્યા. આ માટે યુવકે સર્જરી કરાવી યુવતી બની ગયો. પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં થયેલા એક લગ્નની આ કહાણી હવે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે. આ લગ્ન દેશના પ્રથમ કાયદેસર મંજૂરી સાથેના ટ્રાન્સજેંડર મેરેજ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સ્કૂલમાં થયો હતો પ્રેમ... - કોલકાતાના શ્રી ઘટક અને સંજય મુહૂરીએ લગ્ન કર્યા છે. - બંને સ્કૂલ ટાઈમથી સારા મિત્રો હતા અને એકબીજાને પસંદ કરતા...
  February 23, 10:11 AM
 • પિરિયડ્સમાં સૌથી વધુ માર મારતો પતિ, બહેને જણાવી પીડિતાની કહાણી
  લખનઉઃ અહીં હજરતગંજ સ્થિત ઘેનુમતિ એપાર્ટમેન્ટમાં 15 ફેબ્રુઆરીએ નમ્રતા પાસવાનની મોત પાછળ રહસ્ય હજુ પણ યથાવત છે. આ મામલે મૃતકની માતા કિરણ પાસવાન અને બહેન તૃપ્તા પાસવાને હત્યાનો આરોપ લગાવ્યો છે. મૃતકના પરિવારજનોએ ભાસ્કર સાથે મૃતકા અને તેના પતિના સંબંધોની વાત જણાવી હતી. લગ્ન માટે તૈયાર નહોતી નમ્રતા - માતા કિરણે જણાવ્યું કે, નમ્ર્તા આઈએએસ બનવાની તૈયારી કરતી હતી. તે સમયે એક વેબસાઈટથી દીપરતનનું માગુ આવ્યું. - દીપરતનની માતાને કારણે મોટી બહેન પહેલા નાની બહેન નમ્રતાના લગ્ન કરાવી દીધા. જોકે...
  February 23, 12:05 AM
 • આ છે શિવાજી મહારાજના વંશના સૌથી નાના સભ્યો, તલવારથી રમવાનો શોખ
  પુણેઃ 19 ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ હતી. આ સમયે અમે તમારી સમક્ષ તેમના વંશના સૌથી નાના સભ્યો અંગે જણાવી રહ્યાં છે. જેમની પર આ વંશને આગળ લઈ જવાની જવાબદારી રહેશે. તેઓ બાળપણથી જ તલવારબાજી અને ઘોડે સવારીની ટ્રેનિંગ લઈ રહ્યાં છે. 14મી પેઢીના સૌથી નાના સભ્યો... - શિવાજી મહારાજની યુવા પેઢીના સૌથી નાના સભ્યોમાં નયનતારા 5 વર્ષ અને 8 વર્ષના વીરપ્રતાપ છે. - બંને ઉદયનરાજે ભોસલેના સંતાન છે, જેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સતારાથી સાંસદ છે. - બંનેની માતા દયમંતિ રાજે પણ એક રજવાડી પરિવારમાંથી...
  February 20, 10:26 AM
 • પિતાને ગિફ્ટમાં આપી 45 લાખની Bike, 6.70 લાખમાં લીધો VIP નંબર
  ચંદીગઢઃ 2011માં બિઝનેસમેન કવલજીત સિંઘ વાલિયાએ પુત્ર ગુરસિમરન વાલિયાના લગ્ન 15 દિવસમાં 10 અલગ-અલગ શહેરોમાં કરાવ્યા હતા. તેમણે પુત્રને ચોથી મેરેજ એનિવર્સરીના દિવસે ટ્રમ્પ બાઈક અને 80 લાખની મર્સડીઝ આપી હતી. હવે 4 ફેબ્રુઆરીએ બિઝનેસમેન કવલજીત સિંઘ વાલિયા અને તેમની પત્ની લખબીર કૌરની 35મી મેરેજ એનિવર્સરી હતી. હવે રિટર્ન ગિફ્ટ તરીકે પુત્રનો વારો આવ્યો તો તેણે પિતા માટે 45 લાખની ઈન્ડિયન રોડમાસ્ટર બાઈક ખરીદી હતી. જેની પર સીએચ-01બીએલ-0001 નંબર લાગેલો છે. સૌથી મોંઘી બોલી લગાવી ખરીદ્યો નંબર - પુત્ર...
  February 20, 09:50 AM
 • પતિ નપુંસક નીકળતા દિયર સાથે કરાવ્યા લગ્ન, યુવતીએ ફરી લગાવ્યો આરોપ
  વૈશાલી (બિહાર) : અહીંની એક યુવતીએ લગ્નના 3 મહિના બાદ જ પતિના નપુંસક હોવાનો આરોપ લગાવ્યો હતો. જે પછી યુવતી પિયર જતી રહી હતી. યુવકના પક્ષે યુવતીને મનાવી તેના લગ્ન દિયર સાથે કરાવી દીધા હતા. હવે યુવતીએ દિયર અને સાસરીપક્ષ પર નવો આરોપ લગાવ્યો છે. દિયર સાથે લગ્ન પર ખુશ હતી યુવતી.. - યુવતીએ જણાવ્યું કે, 4 માર્ચ 2016ના તેના લગ્ન સંતોષ નામના યુવક સાથે થયા હતા. - લગ્નના 3 મબિના સુધી બંને વચ્ચે શારીરિક સંબંધો ન સ્થપાયા તો યુવતી પતિના પરિવારજનોને વાત કરી. - સાસરી પક્ષે અમુક સમય રાહ જોવા કહ્યું, જોકે યુવતીને...
  February 20, 12:08 AM
 • લગ્નમાં ન મળ્યું ટેસ્ટી ભોજન, જાનૈયાએ યુવતીના પિતા પર કર્યો તલવારથી હુમલો
  જાલંધરઃ એચએમવી કોલેજ પાસે પ્રભાકર પેલેસમાં યુવક પક્ષના લોકોએ ટેસ્ટી ભોજન ન મળ્યાનું કહી યુવતીના પિતા પર તલવારથી હુમલો કર્યો હતો. આ દ્રશ્ય જોઈ યુવકની માતા બેભાન થઈ ગઈ હતી. તે પછી શરુ થયેલો હાઈવોલ્ટેજ ડ્રામા ચાલતો રહ્યો હતો. લગ્ન રદ્દ કરવા સુધી પહોંચી ગઈ વાત... - આ મામલે એટલો ગંભીર બન્યો કે યુવક પક્ષે યુવતીની વિદાયનો ઈન્કાર કરી દીધો. - આ મામલે પોલીસે દખલગીરી કરવાનો વારો આવ્યો હતો. - પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને પક્ષોને શાંત કરાવ્યા. - યુવક પક્ષ જાલંધરનું છે, બીજી તરફ યુવતી પક્ષના લોકો...
  February 20, 12:05 AM
 • યુવકોની જેમ ફિટનેસ મેળવવાની જીદે સફળ થઈ યુવતી, હવે આ કારણે છે ચર્ચામાં
  હિસાર (હરિયાણા): વિદેશની ધરતી પર દેશને રમતમાં અપાવેલા સમ્માનને કારણે બોક્સર સ્વિટી બૂરાને હરિયાણાના ભીમ એવોર્ડથી નવાજવામાં આવશે. 19 ફેબ્રુઆરીના રોજ રાજભવનમાં યોજાનારા કાર્યક્રમમાં સ્વિટીને આ એવોર્ડ એનાયત કરાશે. સ્વિટી બાળપણથી જ યુવકોની જેમ ફિટનેસ મેળવવા માગતી હતી. આ જ કારણે તે યુવકો જેવા જ કપડા પણ પહેરતી હતી. કબડ્ડીથી કર્યો પ્રારંભ, બોક્સિંગથી મળી ઓળખ - બોક્સર સ્વિટી બૂરાએ 15 વર્ષની વયે કબડ્ડીની રમતથી શરુઆત કરી હતી. - સ્વિટીના પિતા ખેડૂત છે, જ્યારે માતા હાઉસ વાઈફ. - ટીમ ગેમમાં સફળતાની...
  February 19, 10:28 AM
 • સૈન્યના ટ્રક નીચે આમ ફસાઈ યુવકની લાશ, ડ્રાઈવરે કહી હૃદયને સ્પર્શતી વાત
  ગોરખપુરઃ યુપીના ગોરખપુર જીલ્લામાં એક યુવકનું સૈન્યના ટ્રક નીચે આવી જતા મોત થયું હતું. ટ્રકના પૈડા નીચે ફસાયેલા યુવકની લાશ જોઈ લોકો કંપી ગયા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાની સાથે ટ્રક ચલાવનારા કોન્સ્ટેબલ ડ્રાઈવરની ધરપકડ કરી હતી. રોજની જેમ કોચિંગ સેન્ટરે જતો હતો યુવક.... - ગોરખપુરના કેંટ વિસ્તારમાં રહેતા ઈનકમ ટેક્સ કર્મચારી સુભાષ પાન્ડેયનો પુત્ર આશિષ ગ્રેજ્યુએશન કર્યા બાદ સિવિલ સર્વિસિધ એક્ઝામની તૈયારી કરી રહ્યો હતો. - આ માટે તે રોજની જેમ સવારે કોચિંગ સેન્ટરે જવા...
  February 19, 12:07 AM
 • 5 દિવસમાં ઘટ્યું 30Kg વજન, હવે આવી દેખાય સૌથી વધુ વજન ધરાવતી મહિલા
  મુંબઈઃ વજન ઘટાડવા માટે ભારત આવેલી વિશ્વની સૌથી મેદસ્વી મહિલા ઈમાન અહમદ અબ્દુલાતીનું વજન 5 દિવસમાં 30 કિલો ઘટ્યું છે. ઈમાન હાલ મુંબઈના સૈફી હોસ્પિટલમાં સારવાર મેળવી રહી છે. તેને અહીં લાવવામાં આવી ત્યારે તેનું વજન 500 કિલો હતું. હાલ ડોક્ટર 100 કિલો જેટલું વજન ઓછું કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તે પછી જ ઈમાનની પ્રથમ સર્જરી હાથ ધરવામાં આવશે. ઓપરેશન ટેબલ 450 કિલો જેટલું વજન ઉપાડવા સક્ષમ... - ડોક્ટરોની એક ટીમ ડાયાબિટીસ, કિડની સમસ્યા અને હાઈપોથાયરોઈડ જેવી બિમારીઓની સારવાર પર કામ કરી રહી છે. - 3 અઠવાડિયા...
  February 18, 11:35 AM
 • માત્ર સૈફ જ નહીં આ પણ છે નવાબ, 97 કરોડની સંપત્તિ સાથે જીવે છે વૈભવી Life
  લખનઉઃ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ઘણા દિગ્ગજો મેદાનમાં ઉતર્યા છે. જેમાં નવાબ કાઝિમ અલી ખાન પણ સામેલ છે. કાઝિમ બસપાની ટિકિટ પર રામપુરની સ્વાર બેઠકથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. નવાબે ચૂંટણી આયોગમાં દાખલ કરેલી એફિડેવિટમાં પોતાની સંપત્તિ 97 કરોડ દર્શાવી છે. કાઝિમ પોતાની વૈભવી લાઈફસ્ટાઈલને કારણે પણ ચર્ચામાં રહે છે. ભાસ્કર.કોમ તમારી સમક્ષ તેમની વૈભવી લાઈફસ્ટાઈલ અને અન્ય ફેક્ટ્સ રજૂ કરી રહ્યું છે. યુપીના સૌથી ધનિક ધારાસભ્ય છે નવાબ કાઝિમ... - 56 વર્ષીય મો. કાઝિમ અલી ખાનનું વાસ્તવિક નામ નવાબ સૈયદ...
  February 18, 10:06 AM
 • પુત્ર-પુત્રવધૂ સાથે સુતી હતી સાસુ, પતિ સાથે નહોતા માણવા દીધા સંબંધો
  જાલંધરઃ દહેજ સતામણીના કેસમાં લાંબડા પોલીસે મહિલાના સાસુ-સસરાની ધરપકડ કરી હતી. પીડિતાનો પતિ ગૌરવ કુમાર હાલ ઈંગ્લેન્ડમાં છે. પીડિતાએ જણાવ્યું કે, લગ્નના પ્રથમ દિવસથી સાસરીવાળા કારની માગ કરી રહ્યાં છે. કાર ન લાવી આપવા પર સાસુ રાતે પુત્રવધૂ અને પુત્રના રૂમમાં તેમની સાથે સુતી હતી. પોલીસે આરોપી સસરા અમરજીત સિંઘ અને તેની પત્ની નિર્મલા રાનીની ધરપકડ કરી હતી. 6 વર્ષ પહેલા થયા હતા લગ્ન... - શહેરના એસએચઓ પુષ્પબાલીએ જણાવ્યું કે, ગાંઠ અઠોલાની સીમા રાનીના લગ્ન 2 સપ્ટેમ્બર 2011ના ગૌરવ સાથે થયા હતા. -...
  February 18, 12:09 AM
 • ડ્રાઈવરની ટ્રેક પર નજર પડતા ગઈ શંકા, ટ્રેન રોકતા ટળી ગઈ મોટી દુર્ઘટના
  કોડરમાઃ અહીં ચરહી અને બેઝ રેલવે સ્ટેશન વચ્ચે કોડરમા-બરકાકાના પેસેન્જર ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થતા થતા બચી હતી. ટ્રેન રોકી લોકો પાયલોટે ટ્રેક પર કંઈ રાખ્યું હોવાની શંકાએ નીચે ઉતરી જોયું તો તેના હોશ ઊડી ગયા હતા. ટ્રેક પર એક ટ્રોલી મુકવામાં આવી હતી. જો ટ્રેન ટ્રોલીથી ટકરાતી તો દુર્ઘટના થઈ શક્તી હતી. ડ્રાઈવરની સૂજબૂજે બચાવ્યાં પેસેન્જર્સના જીવ.. - લોકો પાયલટે એકે વિદ્યાર્થીના જણાવ્યાં અનુસાર, સવારે તેઓ કોડરમા-બરકાકાના પેસેન્જર ટ્રેન લઈ જઈ રહ્યાં હતા. - આ ટ્રેન ચરહી અને બેઝ સ્ટેશન વચ્ચે...
  February 17, 11:08 AM
 • માત્ર 20Km માટે વરરાજા લાવ્યો હેલિકોપ્ટર, 5 લાખમાં થઈ દુલ્હનની વિદાય
  હનુમાનગઢઃ અહીંના શહેર પાસે હનુમાનગઢ જીલ્લામાં હેલિકોપ્ટરનો ક્રેઝ એટલો વધારે છે કે, એક પરિવારે માત્ર 20 કિ.મી. માટે પણ હેલિકોપ્ટર મંગાવ્યું હતું. જેનો કુલ ખર્ચ 5 લાખ થયો હતો. ખેતરમાં બનાવ્યા હતા હેલિપેડ.... - ગોદારા પરિવારના શિવપ્રકાશ અને મોહનલાલ દુલ્હન સમેસ્તા તથા અંજૂ ચૌધરીને લાવવા જોરાવપુરાથી હેલિકોપ્ટરમાં રવાના થયા હતા. - રાતે લગ્નની વિધિ પુરી થયા બાદ જોરાવરપુરા માટે ફરી હેલિકોપ્ટર મંગાવ્યું હતું. - હેલિકોપ્ટરને ઉતારવા માટે ખેતરમાં હેલિપેડ બનાવવામાં આવ્યા હતા. આ દ્રશ્ય જોવા...
  February 17, 10:14 AM
 • 11 મહિનાની બાળકીને બચકા ભરે છે, માતા જ આપે છે ગરમ મીણના ડામ
  મેરઠઃ યુપીના મેરઠ જીલ્લામાં એક માતાએ મમતાને કલંકિત કરી હતી. અહીં પતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી પત્ની વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે. પતિએ ફરિયાદ કરી કે, પત્ની 11 મહિનાની પુત્રીને બચકા ભરે છે અને તેના શરીરે ગરમ મીણના ડામ આપે છે. માતા જ પુત્રીને પીડા આપે છે.... - રાહુલ નામના યુવકના લગ્ન 2 વર્ષ પહેલા પૂનમ સાથે થયા હતા. - પૂનમે એક પુત્રીને જન્મ આપ્યો હતો, જે હાલ 11 મહિનાની છે. - રાહુલે જણાવ્યું છેલ્લા ઘણા સમયથી પૂનમનું વર્તન બદલાયું છે. તે જાતે જ પુત્રીને બચકા ભરે છે. - પૂનમ પોતે જ પુત્રીને ગરમ મીણથી ડામ...
  February 17, 12:07 AM
 • ફોટોગ્રાફરે ક્લિક કરી ટ્રાન્સજેંડર કપલની લવ મોમેન્ટ્સ, લગ્ન પછી છે આવી Life
  મુંબઈઃ દેશમાં એક બાજુએ એલજીબીટી સમુદાય સમાન હક્કો માટે લડાઈ લડી રહી છે. ત્યારે બીજી તરફ મુંબઈની ફોટોગ્રાફર અનુ પટનાયકે ટ્રાંસજેંડર માધુરી સારોડો અને તેના પતિ જય શર્માની લવ મોમેન્ટ્સ કેમેરામાં ક્લિક કરી હતી. માધુરી અને જય પહેલું એવુ કપલ છે જેમણે જાહેરમાં સ્વીકાર્યું હતું કે બેમાંથી એક ટ્રાન્સજેંડર છે. કપલ સાથે પસાર કર્યા અમુક દિવસો... - એક વેબ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં અનુએ જણાવ્યું કે, જ્યારે મે આ કપલને પ્રથમવાર જોયું ત્યારે તેમની સાથે અમુક દિવસ રહેવાનો નિર્ણય કર્યો હતો. - અનુએ...
  February 16, 10:05 AM