Home >> National News >> In Depth
 • હાઈટમાં પત્નીથી 2 ફૂટ નાનો છે આ એક્ટર, લગ્ન પહેલા આ કારણે ડરતો હતો
  પટણાઃ બાળપણમાં ભોજપૂરી એક્ટર કેકે ગોસ્વામીને એક સર્કસવાળો ખરીદવા આવ્યો હતો. સર્કસવાળાએ કેકે ગોસ્વામીના પિતાને 50 હજાર રૂપિયાની ઓફર આપી હતી. જોકે તેમના પિતાએ ઈન્કાર કર્યો હતો. ગોસ્વામીના જ્યારે લગ્ન નક્કી થયા ત્યારે અંતિમ ક્ષણે સાસરીવાળાએ ઈન્કાર કરી દીધો હતો. જોકે યુવતી માત્ર કેકે ગોસ્વામીને પરણવાની જીદ કરી ત્યારે તેઓ દુલ્હો બની સાસરી ગયા હતા. જોકે ત્યાં જતી વખતે તેઓને દિલમાં ડર હતો. યુવતીએ કીધું- હાઈટ ઓછી છે તો શું થયું, મે તો પતિ માની લીધા છે - યુવતીને તેના સંબંધીઓ બીજો કોઈ વર પસંદ કરી...
  January 12, 12:04 AM
 • SCની મોદીને મોટી રાહત, સહારા-બિરલા ડાયરીઝમાં તપાસના આદેશ નહીં
  નવી દિલ્હી: બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી. સહારા-બિરલા ડાયરીઝના આધાર પર રાજકીય પક્ષો કે રાજનેતાઓ સામે તપાસના આદેશ આપવાનો સર્વોચ્ચ અદાલતે ઇન્કાર કરી દીધો હતો. સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતમાં કેન્દ્ર સરકારે દલીલ આપી હતી કે, આ પ્રકારના સામાન્ય કાગળના આધારે તપાસ કરવામાં આવે તો અંધાધૂંધી ફેલાઈ જશે. 1990ના દાયકાની બહુચર્ચિત જૈન ડાયરીઝ સાથે આ પ્રકરણની સરખામણી કરવામાં આવે છે. તો જજથી માંડીને પટાવાળા સામે કાર્યવાહીની માંગ થશે: કેન્દ્ર સુપ્રીમ...
  January 11, 04:54 PM
 • 2 પત્નીઓ હોવાની પોલ ખુલતાં જ આ વ્યક્તિ કર્યા 3 મર્ડર, જાણો સંપૂર્ણ મામલો
  અલાહાબાદઃ યુપીના અલાહાબાદમાં એક કંદોઈના બે લગ્નની પોલ ખુલી જવા પર તેણે 3 લોકોની હત્યા કરી હતી. પત્નીની હત્યા કરી આરોપીએ લાશને તળાવમાં ફેંકી દીધી હતી. સસરા અને સાળીએ તેની પત્નીની શોધ હાથ ધરતા તે ડરી ગયો હતો. 3 દિવસ બાદ તેણે સસરા અને સાળી પર લોખંડની રોડથી હુમલો કર્યો હતો અને પછી ચાકુથી તેમના ગળા કાપી હત્યા કરી હતી. પોલીસે 3 હત્યાઓ કરનારા આરોપીની ધરપકડ કરી લીધી છે. ભાઈની ગર્લફ્રેન્ડ સાથે થયો પ્રેમ, લિવ ઈનમાં રહ્યાં બાદ કરવા પડ્યા લગ્ન - આરોપી સાહિલ ઉર્ફ વીરુ કેસરવાની કંદોઈ છે. માધવ પ્રસાદ...
  January 11, 12:06 AM
 • ડૉક્ટર બનવા રશિયા ગઈ હતી આ યુવતી, મૃત્યુના 8 દિવસ બાદ ઘરે આવી ડેડ બોડી
  સફીદો (જીંદ): રશિયામાં ડોક્ટર બનવા માટે ગયેલી ભારતીય યુવતી મુકેશ સાંગવાનની ડેડ બોડી ભારત આવી હતી. ગામની યુવતીનું શંકાસ્પદ રીતે મોત થયા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. મૃતક યુવતીના પરિવારજનોએ કેન્દ્ર સરકાર સમક્ષ મોત અંગે તપાસ કરવા અપીલ કરી છે. પરિવારજનોનો આરોપ છે કે, તેમની પુત્રીની હત્યા કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયની માગતા મૃતદેહ ભારત લાવી શકાયો.... -મુકેશના પિતા જગબીરે જણાવ્યું કે, 31 ડિસેમ્બરે છેલ્લી વાર વાત થઈ ત્યારે પુત્રીએ પરીક્ષા પૂર્ણ થવાની વાત કરી હતી. - મુકેશે પિતાને...
  January 10, 03:56 PM
 • ઘરથી ભાગી કપિલના શોમાં કર્યું કામ, ગર્લફ્રેન્ડની યાદ આવી તો પકડાયો
  અંબાલાઃ 11માં ધોરણમાં ભણતા એક સ્ટુડન્ટ ઓછા માર્ક્સ આવવાના ડરથી ઘર છોડી મુંબઈ ભાગી ગયો હતો. ભાગતા સમયે તે પિતાની બેગ સાથે લઈ ગયો હતો. આ બેગમાં 15 હજાર રૂપિયા રોકડા અને લાઈસેન્સવાળી ગન હતી. પૈસા પુરા થઈ ગયા બાદ તે ગુજરાન ચલાવવા માટે કપિલ શર્માના શોમાં લેબર તરીકે કામ કરવા લાગ્યો હતો. સગીરને થોડા સમય બાદ પ્રેમિકાની યાદ આવી તો ફેસબુક થકી તેની સાથે વાત કરવા લાગ્યો હતો. યુવકની આ જ ભૂલને કારણે પોલીસ તેના થકી પહોંચી શકી હતી. શંકાસ્પદ રીતે ઘરેથી ગૂમ થયો હતો સગીર.... - ગત 12 ડિસેમ્બરના રોજ પંજોખરામાં રહેતો...
  January 8, 02:41 PM
 • પેરા કમાન્ડોની તાકાત 10 ગણી થશે, ઓટોમેટિક શસ્ત્રોથી સજ્જ કરાશે
  જોધપુર: મ્યાનમાર અને પછી પાકિસ્તાનમાંઘુસીને સર્જિકલ સ્ટ્રાઇક કરનારાભારતીય પેરા કમાન્ડો હવે વધું ઘાતક બનશે. જલ્દી જ તેમને એવા હથિયાર આપવામાં આવશે, જેનાથી તેમની તાકતહાલની તુલનામાં 10 ગણી વધી જશે. એટલે કે તેઓ વધારે સચોટ રીતે સર્જિકલસ્ટ્રાઇક કરી શકશે. આમ કહેવું છે કે ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ વિનોદ ભાટિયાનું. હકીકતમાં કેન્દ્ર સરકારે ગત સપ્તાહે ભૂમીદળની સ્પેશિયલફોર્સ (પેરા કમાન્ડો)ને અમેરિકન નેવીસીલ કમાન્ડો જેવાઆધુનિક હથિયાર અને ઉપકરણો આપવાનો નિર્ણય કર્યો છે. તેના માટે ત્રણેય સેનાને...
  January 8, 09:35 AM
 • મોત અગાઉ સ્ટુડન્ટ્સે લીધી અંતિમ સેલ્ફી, ભયંકર અકસ્માતે આમ લીધા તેમના જીવ
  લુધિયાણાઃ અહીંના સાઉથ સિટી રોડ પર ઓવરસ્પીડ હોંડા સિટી કાર પથ્થર સાથે અથડાયા બાદ 8 ફૂટ ઉપરથી એક જાડ પર જઈ પડી હતી. કારમાં બેઠેલા 2 યુવક અને 2 યુવતીઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બીજી તરફ એક યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માતની અમુક જ મિનિટો પહેલા પાંચેય સ્ટુડન્ટ્સે એક પુલ પર સેલ્ફી લીધી હતી. ત્યાંથી નીકળ્યા બાદ કારમાં એક વીડિયો પણ બનાવ્યો હતો. સ્નેપચેટ પર વીડિયો પોસ્ટ કર્યો અને પછી થયો અકસ્માત..... - કારમાં બનાવેલા વીડિયોમાં ઊંચા અવાજે લિખે જો ખત તુજે ગીત ગાતા જોવા મળી રહેલા સ્ટુડન્ટ્સની...
  January 8, 12:05 AM
 • રેપના કેસમાં ફસાવવાની ધમકી આપી NRI યુવતીએ 7 લોકો પાસેથી વસૂલ્યા 4 કરોડ
  જયપુરઃ શહેરના જાણીતા લોકોને રેપના મામલે ફસાવવાની ધમકી આપી કરોડો રૂપિયા વસુલનારી બ્લેકમેલિંગ ગેંગની NRI યુવતી રવનીત કૌરની એસઓજીએ ધરપકડ કરી છે. ગેંગના 9 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપી યુવતીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. ગેંગ છોડી કરી લીધા હતા લગ્ન.... - યુવતીએ પ્રારંભિક પૂછપરછમાં કબુલાત કરી કે, તેણે ગેંગ સાથે મળી 7 લોકોને ફસાવ્યા હતા અને તેમની પાસેથી 4 કરોડ રૂપિયા વસૂલ્યા હતા. - 4 કરોડ રૂપિયા વસૂલ્યા હોવાછતાં રવનિતને માત્ર 10 લાખ રૂપિયા જ મળ્યા હતા. - ગેંગ...
  January 7, 10:40 AM
 • યુવક-યુવતીને રૂમમાં કર્યા બંધ, બંનેને ન્યૂડ કરી લીધી આપત્તિજનક તસવીરો
  કોટાઃ રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનો વધુ એક કેસ સામે આવ્યો છે. આ કેસ બોરખેડા પોલીસ સ્ટેશમાં નોંધાયો હતો. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કિશન વિષ્ણુ નામના યુવકે ફરિયાદ નોંધાવી હતી. લિફ્ટ માગી યુવતીએ ફસાવ્યો.... - કિશન વિષ્ણુ નામનો યુવક કાલાતાલાબ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ એક યુવતીએ તેને અટકાવ્યો હતો. - યુવતીએ તેની પાસે લિફ્ટ માગી હતી. - યુવતી બાઈક પર બેઠી તે પછી બે બાઈક પર આવતા બે યુવકોએ તેમનો પીછો કર્યો હતો. - જે પછી યુવતી પીડિત યુવકને શુભ-લાભ કોલોની...
  January 6, 10:19 AM
 • યુપી સહિત 5 રાજ્યમાં ચૂંટણી જાહેરઃ 4 ફેબ્રુઆરીથી વોટિંગ, 11 માર્ચે પરિણામ
  નવી દિલ્હી: ચૂંટણી પંચ દ્વારા બુધવારે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી. કુલ 690 વિધાનસભા બેઠકો પર ચૂંટણીઓ યોજાશે. 11 માર્ચે એક સાથે પાંચેય રાજ્યોની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે. જ્યાં બહુપાંખિયો જંગ જામશે એવા ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે, તો સુરક્ષાની દ્રષ્ટીએ સંવેદનશીલ મણિપુરમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં એક જ તબક્કામાં ચૂંટણી પુરી કરવામાં આવશે. કયા રાજ્યમાં ક્યારે ચૂંટણી? ગોવાઃ 4 ફેબ્રુઆરીએ ચૂંટણી પંજાબઃ4...
  January 5, 02:23 AM
 • રેસ્ટોરાંમા સર્વિસ ચાર્જ લેવો ગેર-કાનૂની, ગ્રાહક ના કહી શકે: કંઝ્યુમર અફેયર્સ સેક્રેટરી
  નવી દિલ્હી : કેન્દ્ર સરકારે રેસ્ટોરાંમાં સર્વિસ ચાર્જને લઇને સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. કંઝ્યુમર અફેયર્સ મિનિસ્ટ્રીના સેક્રેટરી હેમ કુમારે પાંડેએ moneybhaskar.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે હોટલ્સ કે રેસ્ટોરાંમાં સર્વિસ ચાર્જ લેવો પુરી રીતે ગેર-કાનૂની છે. આમ છતાં હોટલ્સ-રેસ્ટોરાંના માલિકો નથી માનતા તો સરકાર આ માટે કોઈ કડક કાયદો લાવશે. રેસ્ટોરાંમાં અનેક પ્રકારના ટેક્સને કારણે તમારું બિલ લગભગ 30% સુધી વધી જાય છે. અમુક રેસ્ટોરાં 5થી 20% જેટલી રકમ સર્વિસ ચાર્જના નામે બિલમાં ઉમેરી દેતા હોય છે. આ બાબતે...
  January 4, 02:45 PM
 • આતંકીઓ પર સૌથી પહેલા ત્રાટક્યો હતો આ જવાન, 6 ગોળી વાગી છતાં લડ્યો
  અંબાલાઃ પઠાનકોટ એરબેસ પર આતંકી ઘટનાને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે. ભાસ્કર.કોમ તમારી સમક્ષ હરિયાણાના 2 વીર જવાનોની કહાણી રજૂ કરી રહ્યું છે જેમણે આ હુમલામાં પોતાના જીવ ગુમાવ્યા હતા. 2-3 જાન્યુઆરીની રાતે પઠાનકોટ એરબેઝ પર આતંકીઓએ કબજો કર્યો હતો. અહીં 80 કલાક ચાલેલા સંઘર્ષ અને સર્ચ ઓપરેશનમાં ગુરસેવક સિંઘ સહતિ 7 જવાનો શહીદ થયા હતા. અંબાલાના શૈલભ ગૌડ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પેટમાં 6 ગોળીઓ વાગી છતાં 1 કલાક લડતો રહ્યો..... - પઠાનકોટ હમલામાં મળેલા ઘા પર વિજય પ્રાપ્ત કરનારા ગરુડ કમાન્ડો શૈલભ ગોડએ...
  January 4, 10:23 AM
 • આ બાળકને છે ગંભીર બીમારી, મદદ નહીં મળે તો તૂટવા લાગશે હાડકા
  રાંચીઃ 5 વર્ષના શૌર્યને વિશ્વની રેરેસ્ટ ઓફ રેર બીમારીમાંથી એક બીમારી થઈ છે. આ બીમારીને કારણે શૌર્યના અંગ સતત ખરાબ થઈ રહ્યાં છે. હંટર સિંડ્રોમથી પીડિત બાળક શૌર્ય આ બીમારી ધરાવતો ઝારખંડનો એકમાત્ર બાળક છે. બાળકોને થતી આ બીમારીને કારણે તેમનો શારીરિક વિકાસ અટકી જાય છે. સમસસર સારવાર ન મળવા પર હાડકા કડક થઈ જાય છે અને વળતા નથી. દેશમાં અત્યારસુધી 167 લોકોને જ થઈ છે આ બીમારી... - દેશમાં અત્યારસુધી આ બીમારીથી 167 લોકોને થઈ છે. આ આકંડો સર ગંગારામ હોસ્પિટલના જેનેટિક્સ વિભાગના ડિરેક્ટરે મેળવ્યો હતો. - એક...
  January 3, 12:11 PM
 • MA પાસ કરોડપતિ યુવતીના પ્રેમમાં પડ્યો અભણ ફેરિયો, જાણો સંપૂર્ણ કહાણી
  ઝાંસીઃ શહેરની એક MA પાસ કરોડપતિ યુવતીને એક અભણ ફેરિયાએ જોતા જ તે તેના પ્રેમમાં પડી ગયો હતો. યુવતીએ લગ્નનો ઈન્કાર કરી દેતા એકતરફી પ્રેમમાં પાગલ યુવકે કુવામાં કુદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને લોકોએ બચાવી લીધો હતો. જે પછી યુવતીએ મા-બાપથી વિરુદ્ધ જઈ તેના પ્રેમમાં પાગલ યુવક સાથે લગ્ન કર્યા હતા. કરોડપતિ પરિવારમાંથી આવતી યુવતીએ લગ્ન બાદ જમીન પર જ સુહાગરાત મનાવવાનો વારો આવ્યો હતો. યુવતીના પિતાએ ફગાવ્યો હતો લગ્નનો પ્રસ્તાવ - શીપરી રોડ પર રહેતા ગુલાબ ખાનને બે પુત્રી અને બે પુત્રો છે....
  January 3, 10:04 AM
 • ભાઈએ દગો આપતા 20 રૂપિયાથી ધંધો શરુ કર્યો, આજે છે 1000 કરોડના માલિક
  નવી દિલ્હીઃ પોતાના નોટા ભાઈથી દગો મળ્યા બાદ નિતિન સાહે જાતે બિઝનેસ કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેમની પાસે માત્ર 20 રૂપિયા જ હતા. જોકે તેમણે હાર ન માની 500 રૂપિયા ઉધાર લીધા અને બિઝનેસ શરુ કર્યો. આજે નિતિન 1000 કરોડના બિઝનેસના માલિક છે. નાની વયથી જ પિતા સાથે કરતા કામ... - મહારાષ્ટ્રમાં નાના વેપારી પરિવારમાં જન્મેલા નિતિનના પિતા જીનીથ ફાયર સર્વિસિઝ નામે એક નાની ફાયર બ્રિગેડ યંત્ર રાખનારી દુકાન ચલાવતા હતા. - નિતિને અભ્યાસમાંથી સમય નીકાળી નાની વયે જ પિતાની સાથે કામ કરવાનું ચાલુ કરી દીધુ હતું....
  January 2, 12:15 AM
 • પત્ની ડિમ્પલે જણાવી CM અખિલેશની અજાણી વાતો, જાણો ક્યારે કરે છે ચીટિંગ
  લખનઉઃ વર્ષ 2017માં થનારી યુપી વિધાનસભાની ચૂંટણી અગાઉ જ મુલાયમ યાદવ પરિવાર અને સપામાં વચ્ચે ચાલી રહેલો વિવાદ ચર્ચામાં છે. ચૂંટણી અગાઉ જ મુલાયમે સીએમ પુત્ર અખિલેશ યાદવ અને રામગોપાલ યાદવને 6 વર્ષ માટે પક્ષમાંથી બહાર કરવાનો આકરો નિર્ણય લીધો હતો. આ સમયે ભાસ્કર.કોમ 3 વખતના સાંસદ અને પછી યુપીના સીએમ બનનારા અખિલેશ યાદવ વિશે પત્ની ડિમ્પલે જણાવેલી અમુક અજાણી વાતોની અહીં રજૂ કરી રહ્યું છે. પુસ્તકમાં જણાવ્યું હતું ખિસ્સામાં પાકિટ ન રાખવાનું કારણ.... - અખિલેશ યાદવ ક્યારેય ખિસ્સામાં પાકિટ રાખતા નથી....
  January 1, 12:10 AM
 • પિતાએ દત્તક પુત્રીને કરી ગર્ભવતી, રડવા પર માતા આપતી હત્યાની ધમકી
  ગોપાલગંજઃ બિહારના ગોપાલગંજમાં એક વ્યક્તિએ દત્તક લીધેલી પુત્રી પર રેપ કરી તેને ગર્ભવતી કરી હતી. પીડિતાએ પોતાની સગી માતાને આ વાત કરી તો તે તેને ડૉક્ટર પાસે લઈ ગઈ હતી. ડૉક્ટરે અબોર્શન કરવાની ના પાડી દીધી. જેને કારણે પરત ફરતી વેળાએ પીડિતાએ ટ્રેન સામે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જીઆરપીની તપાસમાં આ કેસ સામે આવ્યો હતો. નશામાં કર્યો રેપ પછી વારંવાર બનાવતો હવસનો શિકાર... - પીડિતાના જણાવ્યાં અનુસાર આરોપી મનોજ યાદવ અને તેની પત્ની શારદા તેને પુત્રી તરીકે પોતાના ઘરે લઈ ગયા હતા. - અહીં આરોપીએ...
  December 31, 02:23 PM
 • જયલલિતા મોત વિવાદઃ ચેપ્લિનથી લઈ લિંકનના શબને કેમ કઢાયા હતા બહાર?
  નેશનલ ડેસ્ક. તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મૃત્યુ પર મદ્રાસ હાઈકોર્ટે પણ શંકા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે પૂછ્યું છે કે તેમના શબને બહાર કેમ કાઢી ન શકાય? જયલલિતાનું મૃત્યુ 5 ડિસેમ્બરે ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં થયું હતું. હાઈકોર્ટના જજ જસ્ટિસ વૈદ્યલિંગમે કહ્યું, મીડિયાએ તેમના મોત પર અનેક આશંકા વ્યક્ત કરી છે અંગત રીતે પણ મને પણ જયલલિતાની મૃત્યુ પર સંદેહ છે. જયલલિતાના શબને તપાસ માટે બહાર કાઢવાને લઈને વિવાદ વધુ ઉગ્ર બનવા લાગ્યો છે. ઈતિહાસના પાનાઓ પર એવા અનેક પ્રસંગો નોંધાયા છે...
  December 30, 04:38 PM
 • જૂની નોટો જમા કરવાનો આજે 'છેલ્લો દિવસ'; આ જોગવાઈઓ જાણવી જરૂરી
  નવી દિલ્હી : તા.30મી ડિસેમ્બરે નોટબંધીનો છેલ્લો દિવસ છે. ત્યારબાદ જૂની નોટોને બેન્કોમાં જમા નહીં કરાવી શકાય. વિશેષ છૂટ હેઠળ તા. 31મી માર્ચ સુધીમાં રૂ. 10 હજાર સુધીની જૂની નોટો RBIમાં જમા કરાવી શકાશે. જૂની નોટોના સંદર્ભમાં સરકારે કેટલાક આર્થિક તથા દંડનીય જોગવાઈઓ પણ કરી છે. પાંચ સવાલો દ્વારા જાણો કે નોટબંધી પછી શું થશે? #1. 30 મી ડિસેમ્બર પછી શું થશે? જવાબ: રૂ. 500 અને રૂ. 1000ના દરની જૂની નોટોને બેન્કોમાં જમા નહીં કરાવી શકાય. માત્ર RBI જ જૂની નોટો સ્વીકારશે. #2. RBIમાં ક્યાં જવાનું? જવાબ:દેશભરમાં RBIની 4 ઝોનલ, 19...
  December 30, 09:32 AM
 • મિત્રો, શનિવારે મોદી ફરી કરશે રાષ્ટ્રજોગ સંબોધન, મોટું અભિયાન હાથ ધરાશે
  નવી દિલ્હી: તા. 30મી ડિસેમ્બરે બેન્કોમાં જૂની નોટો જમા કરાવવાનો છેલ્લો દિવસ છે. ત્યારે મીડિયાના અહેવાલો પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. ડિમોનિટાઈઝેશનના સંદર્ભમાં એક વ્યાપક અભિયાન પણ હાથ ધરવામાં આવશે. નાગરિકોની અપેક્ષા છે કે, કેટલીક રાહતોની જાહેરાત કરવામાં આવશે. જ્યારે મોદી અણસાર આપી ચૂક્યા છે કે, 31મી ડિસેમ્બર પછી પણ કાળાં નાણાં અને ભ્રષ્ટાચારીઓ સામે તેમનું અભિયાન ચાલુ રહેશે. 60 પેઈજની પુસ્તિકા તૈયાર કરવામાં આવી મીડિયાના અહેવાલ પ્રમાણે, વડાપ્રધાન...
  December 29, 05:22 PM