Home >> National News >> In Depth
  • MA પાસ કરોડપતિ યુવતીના પ્રેમમાં પડ્યો અભણ ફેરિયો, જાણો સંપૂર્ણ કહાણી
    ઝાંસીઃ શહેરની એક MA પાસ કરોડપતિ યુવતીને એક અભણ ફેરિયાએ જોતા જ તે તેના પ્રેમમાં પડી ગયો હતો. યુવતીએ લગ્નનો ઈન્કાર કરી દેતા એકતરફી પ્રેમમાં પાગલ યુવકે કુવામાં કુદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને લોકોએ બચાવી લીધો હતો. જે પછી યુવતીએ મા-બાપથી વિરુદ્ધ જઈ તેના પ્રેમમાં પાગલ યુવક સાથે લગ્ન કર્યા હતા. કરોડપતિ પરિવારમાંથી આવતી યુવતીએ લગ્ન બાદ જમીન પર જ સુહાગરાત મનાવવાનો વારો આવ્યો હતો. યુવતીના પિતાએ ફગાવ્યો હતો લગ્નનો પ્રસ્તાવ - શીપરી રોડ પર રહેતા ગુલાબ ખાનને બે પુત્રી અને બે પુત્રો છે....
    January 3, 10:04 AM
  • ભાઈએ દગો આપતા 20 રૂપિયાથી ધંધો શરુ કર્યો, આજે છે 1000 કરોડના માલિક
    નવી દિલ્હીઃ પોતાના નોટા ભાઈથી દગો મળ્યા બાદ નિતિન સાહે જાતે બિઝનેસ કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેમની પાસે માત્ર 20 રૂપિયા જ હતા. જોકે તેમણે હાર ન માની 500 રૂપિયા ઉધાર લીધા અને બિઝનેસ શરુ કર્યો. આજે નિતિન 1000 કરોડના બિઝનેસના માલિક છે. નાની વયથી જ પિતા સાથે કરતા કામ... - મહારાષ્ટ્રમાં નાના વેપારી પરિવારમાં જન્મેલા નિતિનના પિતા જીનીથ ફાયર સર્વિસિઝ નામે એક નાની ફાયર બ્રિગેડ યંત્ર રાખનારી દુકાન ચલાવતા હતા. - નિતિને અભ્યાસમાંથી સમય નીકાળી નાની વયે જ પિતાની સાથે કામ કરવાનું ચાલુ કરી દીધુ હતું....
    January 2, 12:15 AM
  • પત્ની ડિમ્પલે જણાવી CM અખિલેશની અજાણી વાતો, જાણો ક્યારે કરે છે ચીટિંગ
    લખનઉઃ વર્ષ 2017માં થનારી યુપી વિધાનસભાની ચૂંટણી અગાઉ જ મુલાયમ યાદવ પરિવાર અને સપામાં વચ્ચે ચાલી રહેલો વિવાદ ચર્ચામાં છે. ચૂંટણી અગાઉ જ મુલાયમે સીએમ પુત્ર અખિલેશ યાદવ અને રામગોપાલ યાદવને 6 વર્ષ માટે પક્ષમાંથી બહાર કરવાનો આકરો નિર્ણય લીધો હતો. આ સમયે ભાસ્કર.કોમ 3 વખતના સાંસદ અને પછી યુપીના સીએમ બનનારા અખિલેશ યાદવ વિશે પત્ની ડિમ્પલે જણાવેલી અમુક અજાણી વાતોની અહીં રજૂ કરી રહ્યું છે. પુસ્તકમાં જણાવ્યું હતું ખિસ્સામાં પાકિટ ન રાખવાનું કારણ.... - અખિલેશ યાદવ ક્યારેય ખિસ્સામાં પાકિટ રાખતા નથી....
    January 1, 12:10 AM
  • પિતાએ દત્તક પુત્રીને કરી ગર્ભવતી, રડવા પર માતા આપતી હત્યાની ધમકી
    ગોપાલગંજઃ બિહારના ગોપાલગંજમાં એક વ્યક્તિએ દત્તક લીધેલી પુત્રી પર રેપ કરી તેને ગર્ભવતી કરી હતી. પીડિતાએ પોતાની સગી માતાને આ વાત કરી તો તે તેને ડૉક્ટર પાસે લઈ ગઈ હતી. ડૉક્ટરે અબોર્શન કરવાની ના પાડી દીધી. જેને કારણે પરત ફરતી વેળાએ પીડિતાએ ટ્રેન સામે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જીઆરપીની તપાસમાં આ કેસ સામે આવ્યો હતો. નશામાં કર્યો રેપ પછી વારંવાર બનાવતો હવસનો શિકાર... - પીડિતાના જણાવ્યાં અનુસાર આરોપી મનોજ યાદવ અને તેની પત્ની શારદા તેને પુત્રી તરીકે પોતાના ઘરે લઈ ગયા હતા. - અહીં આરોપીએ...
    December 31, 02:23 PM
  • જયલલિતા મોત વિવાદઃ ચેપ્લિનથી લઈ લિંકનના શબને કેમ કઢાયા હતા બહાર?
    નેશનલ ડેસ્ક. તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મૃત્યુ પર મદ્રાસ હાઈકોર્ટે પણ શંકા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે પૂછ્યું છે કે તેમના શબને બહાર કેમ કાઢી ન શકાય? જયલલિતાનું મૃત્યુ 5 ડિસેમ્બરે ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં થયું હતું. હાઈકોર્ટના જજ જસ્ટિસ વૈદ્યલિંગમે કહ્યું, મીડિયાએ તેમના મોત પર અનેક આશંકા વ્યક્ત કરી છે અંગત રીતે પણ મને પણ જયલલિતાની મૃત્યુ પર સંદેહ છે. જયલલિતાના શબને તપાસ માટે બહાર કાઢવાને લઈને વિવાદ વધુ ઉગ્ર બનવા લાગ્યો છે. ઈતિહાસના પાનાઓ પર એવા અનેક પ્રસંગો નોંધાયા છે...
    December 30, 04:38 PM
  • જૂની નોટો જમા કરવાનો આજે 'છેલ્લો દિવસ'; આ જોગવાઈઓ જાણવી જરૂરી
    નવી દિલ્હી : તા.30મી ડિસેમ્બરે નોટબંધીનો છેલ્લો દિવસ છે. ત્યારબાદ જૂની નોટોને બેન્કોમાં જમા નહીં કરાવી શકાય. વિશેષ છૂટ હેઠળ તા. 31મી માર્ચ સુધીમાં રૂ. 10 હજાર સુધીની જૂની નોટો RBIમાં જમા કરાવી શકાશે. જૂની નોટોના સંદર્ભમાં સરકારે કેટલાક આર્થિક તથા દંડનીય જોગવાઈઓ પણ કરી છે. પાંચ સવાલો દ્વારા જાણો કે નોટબંધી પછી શું થશે? #1. 30 મી ડિસેમ્બર પછી શું થશે? જવાબ: રૂ. 500 અને રૂ. 1000ના દરની જૂની નોટોને બેન્કોમાં જમા નહીં કરાવી શકાય. માત્ર RBI જ જૂની નોટો સ્વીકારશે. #2. RBIમાં ક્યાં જવાનું? જવાબ:દેશભરમાં RBIની 4 ઝોનલ, 19...
    December 30, 09:32 AM
  • મિત્રો, શનિવારે મોદી ફરી કરશે રાષ્ટ્રજોગ સંબોધન, મોટું અભિયાન હાથ ધરાશે
    નવી દિલ્હી: તા. 30મી ડિસેમ્બરે બેન્કોમાં જૂની નોટો જમા કરાવવાનો છેલ્લો દિવસ છે. ત્યારે મીડિયાના અહેવાલો પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. ડિમોનિટાઈઝેશનના સંદર્ભમાં એક વ્યાપક અભિયાન પણ હાથ ધરવામાં આવશે. નાગરિકોની અપેક્ષા છે કે, કેટલીક રાહતોની જાહેરાત કરવામાં આવશે. જ્યારે મોદી અણસાર આપી ચૂક્યા છે કે, 31મી ડિસેમ્બર પછી પણ કાળાં નાણાં અને ભ્રષ્ટાચારીઓ સામે તેમનું અભિયાન ચાલુ રહેશે. 60 પેઈજની પુસ્તિકા તૈયાર કરવામાં આવી મીડિયાના અહેવાલ પ્રમાણે, વડાપ્રધાન...
    December 29, 05:22 PM
  • શિવાજી હશે 100% સ્વદેશી, સરદાર ચીનમાં બનતા હોવાનો રંજઃ શિલ્પકાર
    નેશનલ ડેસ્ક. વિશ્વની સૌથી ઊંભી પ્રતિમા તરીકે જેની ગણના થવાની છે તેવા શિવાજી સ્મારક અને સ્ટેચ્યૂ ઓફ યુનિટિના શિલ્પી પદ્મભૂષણ રામ સુતાર અને તેમના પુત્ર અનિલ સુતારને વસવસો છે કે તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટિને મેક ઈન ઈન્ડિયા ન બનાવી શક્યા. તેથી જ તેમણે શિવાજી સ્મારકને 100% મેક ઈન ઈન્ડિયા હોય તે માટે તમામ ટેકનિકલ અને માળખાકિય તૈયારી કરી લીધી છે. divyabhaskar.com સાથે ખાસ વાતચીતમાં અનિલ સુતારે શિવાજી સ્મારકની ડિઝાઈન તૈયાર કરતી વખતે શું ધ્યાન રાખવામાં આવ્યું તથા શિવાજીની પ્રતિમા કેમ સૌથી અનોખી હશે તે અંગે વિગતે...
    December 29, 05:09 PM
  • ભારતે જાતે વિકસાવી મિસાઈલ ટેક્નોલોજી ને MTCRની બોલતી કરી દીધી હતી બંધ!
    નેશનલ ડેસ્ક. અગ્નિ-5ના સફળ પરીક્ષણ બાદ ભારત મિસાઈલ ટેક્નોલોજીમાં વિશ્વના ટોચના પાંચ દેશોમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. દેશમાં સૌપ્રથમ ઓછા અંતરની મારક ક્ષમતાને ધ્યાને લઈ પૃથ્વી મિસાઈલનો વિકાસ 1983માં હૈદરાબાદમાં શરૂ કરવામાં આવ્યો. તેનું પ્રથમ પરીક્ષણ શ્રીહરિકોટા ખાતેથી 25 ફેબ્રુઆરી 1988ના રોજ કરવામાં આવ્યું હતું. પૃથ્વી-1 ભારતમાં વિકસિત સ્વદેશી ટેકનીકથી બનેલી બેલિસ્ટિક મિસાઈલ હતી જેની ક્ષમતા 150 કિમી હતી. પૃથ્વી મિસાઈલોનો વિકાસ ન્યૂક્લિયર શસ્ત્રો લઈ જવા માટે કરવામાં આવ્યો. ભારતે મેળવેલી...
    December 28, 12:40 PM
  • 10 વર્ષમાં એક પણ વખત નથી મળ્યું રૂ. 20 હજારથી વધુનું દાન, બસપાનો દાવો
    નવી દિલ્હી: ડિમોનિટાઈઝેશન બાદ બહુજન સમાજવાદી પાર્ટીના બેન્ક એકાઉન્ટમાં રૂ.104 કરોડ જમા થયા હોવાનો ખુલાસો થયો છે. ભારતમાં ચૂંટણી સુધાર માટે કાર્યરત એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના નેશનલ કોર્ડિનેટર અનિલ વર્માએ divyabhaskar.com સાથે વાતચીતમાં કેટલાક મહત્વપૂર્ણ સવાલોના જવાબ આપ્યા હતા. પ્રશ્ન: દિલ્હીના બેન્ક એકાઉન્ટમાં બહુજન સમાજવાદી પાર્ટીને રૂ.104 કરોડ જમા થાય છે. તેની ઉપર ટેક્સ રાહત મળશે? જવાબ : વર્ષ 2014માં ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષોને સૂચન કરવામાં આવ્યું હતું કે, તેઓ રોકડમાં ફાળો ન લે....
    December 28, 11:27 AM
  • નવા વર્ષે બેનામી સંપત્તિ રાખનારાઓ સામે 4 પ્રકારે એક્શનની તૈયારીમાં મોદી
    નવી દિલ્હી. નોટબંધી બાદ મોદી સરકાર હવે બેનામી સંપત્તિ પર એક્શન લેવાની તૈયારી કરી રહી છે. વડાપ્રધાને રવિવારે મન કી બાત પ્રોગ્રામમાં પણ આ પ્રકારનો ઈશારો કર્યો હતો. ન્યૂઝ એજન્સીએ એક સીનિયર અધિકારીના હવાલાથી જણાવ્યું - મોદી સરકાર ટેક્સ કાયદાની ત ખામીઓને પણ શોધી રહી છે જેનો ફાયદો ઉઠાવીને બેનામી સંપત્તિ ખરીદવામાં આવે છે. ટેક્સ રિર્ટન્સ ઉપરાંત બેન્ક ટ્રાન્ઝેક્શન અને દરોડાઓમાં મળેલા દસ્તાવેજ તપાસવામાં આવી રહ્યા છે. મોદીએ કહ્યું હતું - હવે પછીનું ટાર્ગેટ બેનામી સંપત્તિ મોદીએ રવિવારે મન કી...
    December 27, 12:25 PM
  • કચરાપેટીમાંથી મળી 1 દિવસની બાળકી, પોલીસકર્મીનું કામ જાણી કરશો સલામ
    ઝાંસીઃ યુપીના ઝાંસીમાં 25 ડિસેમ્બરના એક માતા પોતાની 1 દિવસ પહેલા જન્મેલી બાળકીને ભયંકર ઠંડીના વાતાવરણ વચ્ચે કચરાપેટીમાં ફેંકી ગઈ હતી. આ બાળકીની વહારે એક પોલીસકર્મી સામે આવ્યા હતા. પોલીસકર્મી અને તેની પત્નીએ બાળકીને ઈશ્વર તરફથી ક્રિસમસ ગિફ્ટ માની દત્તક લીધી છે. દંપત્તિના આ પગલાને જાણી તમામ લોકો તેમને સલામ કરી રહ્યાં છે. આ દંપતિએ બાળકીનું નામ યીશુ રાખ્યું છે. પોલીસ કોલોનીના કચરાપેટીમાં ફેંકી બાળકીને... - ઝાંસીના નવાબાદ પોલીસ સ્ટેશન પાસેની પોલીસ કોલોનીમાં એક ખંડેર ભવન છે. જેની પાસે ઘણી...
    December 27, 12:05 PM
  • 5000 kmની મારક ક્ષમતા વાળી અગ્નિ-5નું પરીક્ષણ, ચીનથી ઇટાલી ભારતની રેન્જમાં
    નવી દિલ્હી: આજે ભારત દ્વારા અગ્નિ-Vનું ચોથું પરીક્ષણ કરવામાં આવ્યું. જેના વિસ્તૃત પરિણામો અંગે આગામી કલાકોમાં માહિતી મળશે. ઓડિશાના વ્હીલર આઈલેન્ડ પર આ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યું. પાંચ હજાર કિલોમીટર સુધી ન્યુક્લિયર વોરહેડ સાથેની મારક ક્ષમતા ધરાવે છે. ચીનના મોટા શહેરો આ મિસાઈલની હદમાં આવી જશે. સફળ પરીક્ષણ બદલ રાષ્ટ્રપતિ સહિત અનેક ગણમાન્ય વ્યક્તિઓએDRDOને અભિનંદન પાઠવ્યા છે.અગ્નિ Vના નિર્માણ સાથે જ ભારત વિશ્વનો પાંચમો દેશ બની ગયો છે જેઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું ઉત્પાદન કરી શકે છે....
    December 27, 08:01 AM
  • પત્ની સાથે પતિ કરતો અકુદરતી સેક્સ, દિયર પર લગાવ્યો આવો આરોપ
    ફરીદાબાદઃ અહીં એક મહિલા દ્વારા દહેજની માગ પુરી ન કરવામાં આવતા પતિ અકુદરતી સેક્સ થકી સજા આપતો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પીડિતાનો દિયર પણ અશ્લીલ અડપલા કરતો હતો. મહિલા સાથે તેના સાસરીવાળા જાનવરો જેવો વ્યવહાર કરતા હોવાની તેણે ફરિયાદ કરી હતી. દહેજના ભૂખ્યા છે સાસરીવાળા - પીડિત મહિલા અનુસાર લગ્ન સમયે આપેલા દહેજથી સાસરી પક્ષ નારાજ હતો. તેઓ વધુ માગ કરી રહ્યાં હતા. - દબાણ વધારવા સાસરીવાળાઓએ ત્રાસ આપવાનું શરુ કર્યું. - મહિલાના નિવેદનના આધારે સાસરીવાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. -...
    December 26, 04:06 PM
  • રેલવે સ્ટેશને મહિલા ટોયલેટમાં જતા ભિખારીએ 5 મહિનાની બાળકી પર કર્યો રેપ
    અમૃતસરઃ અહીં રેલવે સ્ટેશન પર મોડી રાતે એક ભિખારીએ 5 મહિનાની બાળકી સાથે રેપ કર્યો હોવાની ચોંકાવનરારી ઘટના સામે આવી છે. બાળકી રડવા લાગતા વેટિંગ હોલમાં સુતા તમામ લોકો જાગી ગયા અને તેમણે આરોપીને પકડી ધોળાઈ કરી હતી. મહિલા બાળકીને છોડી ટોયલેટમાં ગઈ હતી ત્યારે જ ભિખારી તેની પર રેપ કરવા લાગ્યો હતો. બાળકીની સ્થિતિ ગંભીર, આરોપી ભિખારી માનસિક રોગી - ભિખારીને જીઆરપીને હવાલે કરી દેવામાં આવ્યો હતો. જીઆરપીએ અંગ્રેજસિંહ નામના આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી જેલમાં મોકલી દીધો છે. - બાળકીને ગુરુનાનક દેવ...
    December 26, 02:18 PM
  • 17 વર્ષીય GF સાથે માણ્યા સંબંધો, વારંવાર ગર્ભવતી થવા BFએ કર્યું આમ
    અંબાલાઃ 17 વર્ષીય સગીરાએ પોતાના પ્રેમી વિરુદ્ધ રેપનો કેસ નોંધાવ્યો છે. યુવતીએ પોલીસ ફરિયાદમાં આરોપી પર પ્રેમજાળમાં ફસાવી 3 વર્ષ સુધી રેપ કર્યો હોવાનું જણાવ્યું. વારંવાર ગર્ભવતી થવા પર આરોપી અબોર્શન કરાવતો. પીડિતાએ જણાવ્યું કે- જ્યારે આરોપી તેની સાથેના શારીરિક સંબંધોથી ધરાઈ ગયો ત્યારે તેને છોડી દીધી. પૂછવા પર માર મારતો અને ધમકી આપતો હતો. અંતે લવ, સેક્સ અને પછી દગો આપવાની આ કહાણી પીડિતાએ પહેલા પરિવારજનો અને પછી પોલીસને જણાવી હતી. પોલીસે નોંધી ફરિયાદ... - સગીરાના નિવેદનને આધાર બનાવી પોલીસે...
    December 25, 12:27 PM
  • પતિને છોડી ASPના પ્રેમમાં પડી, પોલીસ સ્ટેશનમાં જ થયો હતો લવસ્ટોરીનો પ્રારંભ
    જયપુરઃ એટીએસના એડિશનલ એસપી આશિષ પ્રભાકરના સુસાઈડ કેસમાં નવા ખુલાસા થયા છે. પૂનમ શર્મા નામની યુવતી સાથે એસીપીનું 5 વર્ષથી અફેર હતું. યુવતી 6 મહિનાથી લગ્ન માટે દબાણ કરી રહી હતી. જેને કારણે તણાવમાં રહેતા ASPએ પૂનમની ગોળી મારી હત્યા કરી હતી. પૂનમની હત્યા બાદ પ્રભાકરે પોતાને પણ ગોળી મારી આત્મહત્યા કરી હતી. પોલીસ સ્ટેશનથી જ શરુ થઈ લવ સ્ટોરી... - પૂનમના લગ્ન 2011માં થઈ ગયા હતા. જોકે લગ્નના અમુક સમય બાદ જ પતિ સાથે ઝઘડો થયો હતો. - જે પછી પૂનમે પતિ વિરુદ્ધ માણેકચોક પોલીસ સ્ટેશનમાં દહેજનો કેસ નોંધાવ્યો હતો. આ...
    December 24, 04:12 PM
  • જ્યારે મમતાએ થેલામાંથી હાડકાં કાઢીને વાજપેયીના ટેબલ પર મૂકી દીધા
    નેશનલ ડેસ્ક: 25 ડિસેમ્બરના અટલ બિહારી વાજપેયીનો જન્મ દિવસ છે. આ દિવસને ગુડ ગવર્નન્સ-ડે તરીકે ઉજવવાનો નિર્ણય મોદી સરકારે કર્યો છે. વરિષ્ઠ ટીવી પત્રકાર વિજય ત્રિવેદીનું પુસ્તક હાર નહીં માનૂંગા- એક અટલ જીવન ગાથા વાજપેયીના જિંદાદિલ કિસ્સાઓથી ભરેલું છે. અમે તમને આ પુસ્તકમાંથી એક કિસ્સો આ પ્રસંગે જણાવી રહ્યા છીએ. આજે વાંચો જ્યારે મમતા બેનર્જીએ માનવ હાડકાં વાજપેયીના ટેબલ પર ફેંકી દીધા હતા. તે કિસ્સા સુધી પહોંચતા પહેલા ભૂમિકા રૂપે બીજા કિસ્સાઓ જાણી લો. તાજેતરમાં બંગાળમાં થયેલી કોમી અથડામણના...
    December 24, 01:07 PM
  • લેડી ડોક્ટર સાથે રિસેપ્શન ઈન્ચાર્જે લગ્નની લાલચે રાખ્યા સંબંધો, પછી તરછોડી
    ઈન્દોરઃ 30 વર્ષીય લેડી ડોક્ટરે પોતાની સાથે ક્લિનિક પર કામ કરતા એક યુવક પર રેપનો આરોપ લગાવ્યો છે. મહિલાની ફરિયાદના આધારે ખજરાના પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પીડિત લેડી ડોક્ટરે જણાવ્યું કે, રાહત અલી નામના રિસેપ્શન ઈન્ચાર્જ જે 16 વર્ષનો હતો ત્યારે મિત્રતા થઈ હતી. તેણે લગ્નની લાલચ આપી 4 વર્ષ સુધી શારીરિક સંબંધો રાખ્યા હતા. જોકે શાદીની વાત કરતા તે ભાગી ગયો હતો. યુવકે આરોપોને નકાર્યા... - મહિલાની ફરિયાદના આધારે 20 વર્ષીય રાહતની ધરપકડ કરવામાં આવી હતી. - આરોપીએ જણાવ્યું કે, તેણે લગ્નની વાત કરી જ...
    December 24, 10:18 AM
  • મહિલાઓ પર અત્યાચારની Viral ઘટનાઓ,ક્યાંક થઈ ન્યૂડ તો ક્યાંક પોલીસે માર્યો માર
    લખનઉઃ યુપીના મૈનપુરી જીલ્લામાં એક મહિલાને જાહેરમાં બે ગુંડાઓએ માર માર્યો હતો. ગુંડાઓએ મહિલા પર ડંડાઓથી હુમલો કર્યો જેને કારણે તેનું માથું ફાટી ગયું અને લોહી નીકળવા લાગ્યું હતું. આ સમયે હાજર લોકો માત્ર તમાશો જોતા રહ્યાં હતા. આ ઘટના અખિલેશ યાદવના ગામ સૈફઈથી 20 કિ.મી.ના અંતરે થઈ હતી. આ પહેલી ઘટના નથી જ્યારે મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવ્યો હોય. ભાસ્કર.કોમ તમારી સમક્ષ ઉત્તર પ્રદેશની એવી ઘટનાઓ રજૂ કરી રહ્યાં છે જેમાં મહિલાઓ-યુવતીઓ પર અત્યાચાર કરવામાં આવ્યો હોય. પોલીસે જ કર્યો અત્યાચાર..... -...
    December 23, 03:16 PM