Home >> National News >> In Depth
 • ગુજરાતી યુવતી શાવના પંડ્યાનો ખુલાસો- સ્પેસ મિશન માટે નથી થઈ પસંદગી
  નેશનલ ડેસ્ક. કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ બાદ ભારતીય મૂળની ત્રીજી મહિલા અવકાશમાં ઉડાણ ભરી રહી છે તેવા અહેવાલો આવતા મૂળ ગુજરાતની શાવના પંડ્યાનું નામ ચર્ચાવા લાગ્યું હતું. નાસા દ્વારા 2018માં અવકાશમાં જનારી ટીમમાં શાવના પંડ્યાનો સમાવેશ થવાના અહેવાલ પ્રકાશિત થયા બાદ શાવનાની સિદ્ધિને લઈ અનેક અહેવાલો પ્રકાશિત થઈ રહ્યા છે. આ અહેવાલો વચ્ચે શાવનાએ શુક્રવારે પોતાના ફેસબુક અને ટ્વિટર હેન્ડલ પરથી કરેલા ચોંકાવનારા ખુલાસાએ તમામ આશંકાઓ પરથી પડદો ઉઠાવી દીધો છે. નાસા મિશનમાં એસ્ટ્રોનોટની...
  February 10, 02:44 PM
 • 48 કલાકની વૉચ બાદ અમાસની રાતે જ કેમ કરવામાં આવી સર્જિકલ સ્ટ્રાઈક?
  નેશનલ ડેસ્ક. ગયા વર્ષે ઉરી આતંકી હુમલા બાદ આર્મીએ 29 સપ્ટેમ્બરે નિયંત્રણ રેખા (LoC)ની પાર જઈને સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. પરંતુ આ ઓપરેશને અંજામ આપનારા જાંબાઝ જવાનોના સાહસની ગાથા જાહેર કરવાનો સરકારે ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ જ્યારે આ પ્રજાસત્તાક દિવસે આ વીર જવાનોના શૌર્યને બિરદાવતા સરકારે તેમને વીરતા પુરસ્કારથી સન્માનિત કર્યા ત્યારથી સર્જિકલ સ્ટ્રાઈકને લગતી કેટલીક માહિતી બહાર આવી રહી છે. સર્જિકલ સ્ટ્રાઈક માટે અમાસની રાત જ કેમ પસંદ કરવામાં આવી તથા LoCમાં ઘૂસીને આતંકીઓ સામે કેવી...
  February 9, 01:30 PM
 • ભારતીયોના US Dreamsને ફટકો, ગ્રીનકાર્ડનો ક્વોટા અડધો થશે
  વોશિંગ્ટન: અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવા માંગતા લોકો માટે માઠા સમાચાર છે. બે સેનેટરોએ આ મતલબનું બિલ ગૃહમાં રજૂ કર્યું છે. જેમાં વિદેશથી આવતાં ઈમિગ્રન્ટ્સની સંખ્યામાં પચાસ ટકા જેટલો ઘટાડો કરવાનો જંગી પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. શું છે RAISE Actમાં? રિપબ્લિકન પાર્ટીના સેનેટર ટોમ કોટન તથા ડેમોક્રેટિક પાર્ટીના ડેવિડ પરડ્યુએ ગૃહમાં RAISE Act બિલ રજૂ કર્યું છે. જે મુજબ અમેરિકામાં ગ્રીન કાર્ડ કે કાયમી નિવાસ માટેના પ્રસ્તાવોમાં પચાસ ટકા જેટલો જંગી ઘટાડો કરવામાં આવશે. એક્સપર્ટ્સના મતે ભારતીયોને...
  February 9, 11:48 AM
 • મિત્રની ગર્લફ્રેન્ડ પર હતી 4 યુવકોની ગંદી નજર, BFએ આબરૂ બચાવવા કર્યું આમ
  પલામૂ (ઝારખંડ) : અહીં રેહલામાં ગર્લફ્રેન્ડની આબરૂ બચાવવા માટે એક પ્રેમીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ મામલે પોલીસે યુવતીના પ્રેમીના 4 મિત્રોની ઘરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, આરોપીઓ એક ખેતરમાં યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવા માંગતા હતા. જેમાં અસફળ રહેવા પર આરોપીઓએ પોતાના મિત્ર અને યુવતીના પ્રેમીની હત્યા કરી હતી. આરોપીએ પોલીસને જણાવી સંપૂર્ણ કહાણી... - 10 દિવસ પહેલા અટલ બિહારી મેહતાની હત્યા થઈ હતી. ધરપકડ બાદ ચારેય આરોપીઓએ પોલીસ સામે હત્યાનો ગુનો કબુલી લીધો છે. - આરોપી પવન મહેતા, રવિરંજન,...
  February 9, 12:05 AM
 • એક સમયે ટાઈમપાસ માટે કર્યું કામ, એક આઈડિયાથી આ મહિલા બની કરોડપતિ
  નવી દિલ્હીઃ બેગિટ કંપનીની ફાઉન્ડર નીના લેખી બાળપણથી જ ભણવામાં સૌથી આગળ રહી છે. પોતાની ક્લાસ બાદ મળતા ફ્રી સમયમાં તેઓ શ્યામ આહુજાના ડિઝાઈનર શો રૂમમાં નોકરી કરવાનું શરુ કરી દીદું હતું. આ સમય તેમને આઈડિયા આવ્યો કે જેમ ટી-શર્ટ પર સ્લોગન લખેલા હોય છે, તે જ રીતે બેગ પર સ્લોગન લખી તેનું વેચાણ કરવું જોઈએ. આજે બેગિટ કંપનીનું વાર્ષિક ટર્નઓવર 100 કરોડથી વધુ છે. લિફ્ટમેન અને જીપ મિકેનિકથી મળી મદદ.... - નીનાએ કોમર્શિયલ આર્ટને કરિઅર તરીકે પસંદગી કરી અને મુંબઈની સોફિયા પોલિટેકનિક કોલેજમાં એડમિશન...
  February 8, 10:32 AM
 • એક એવું રાજ્ય, જ્યાં દુકાનોમાં ખુલ્લેઆમ વેચાય છે યુવતીઓના Mobile Number
  લખનઉઃ ઉત્તર પ્રદેશની યુવતીઓ-મહિલાઓ માટે મોબાઈલ રિચાર્જની દુકાને જવું એક ટ્રેપમાં ફસાવવા સમાન છે. યુવતીઓ અને મહિલાઓને ફોન પર અશ્લીલ માગણી કરતા કોલરની સાથે સાથે હવે તેમના નંબર લીક કરનાર આરોપી કોણ છે પણ શોધવું પડી રહ્યું છે. દેખાવને આધારે યુવતીઓના નંબરનો રેટ નક્કી થાય છે.... - રિચાર્જ કરી આપતા મોબાઈલ શોપવાળા યુવતીઓના મોબાઈલ નંબર વેચી રહ્યાં છે. - આ શોપવાળા સામાન્ય દેખાતી યુવતીઓના નંબર 50 રૂપિયામાં વેચે છે, જ્યારે કે સુંદર દેખાતી યુવતીઓના નંબર માટે 500 રૂપિયા વસૂલે છે. - દુકાનવાળા નંબરોની...
  February 4, 11:23 AM
 • 11 TV Advertisement જે જોવા પર લાગે છે REAL પણ વાસ્તવમાં છે FAKE
  મુંબઈઃ ટીવીમાં જોવા મળતી એડ આકર્ષક લાગે છે પરંતુ તે ઘણીવાર લોકોને ગેરમાર્ગે દોરતી હોય છે. તાજેતરમાં જ આસ્કીએ બાબા રામદેલની પતંજલિ બ્રાન્ડની જાહેરાતો પર સવાલ ઉઠાવ્યા હતા. આસ્કીની તપાસ અનુસાર, પતંજલિની 33 જાહેરાતોમાંથી 25 જાહેરાતો ગેરમાર્ગે દોરનારી છે. આવી જ રીતે ઘણીવાર અન્ય એડવર્ટાઈઝર્સ પણ પ્રોડક્ટને વધુ આકર્ષક દેખાડવા માટે વિવિધ પ્રકારની ટ્રિક્સ વાપરતા હોય છે. આજે divyabhaskar.com તમને આવી જ અમુક એડ પાછળનું વાસ્તવિક ચિત્ર તમારી સમક્ષ રજૂ કરી રહ્યું છે. શૂ પોલિસથી લઈ ગ્લૂનો ઉપયોગ કરે છે ફૂડ...
  February 3, 10:28 AM
 • ‘ટ્રમ્પ સરકાર’ દુનિયા માટે સંકટ! ભારત માટે કેવી રીતે હોઈ શકે અવસર?
  નેશનલ ડેસ્ક. અમેરિકા નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પદ સંભાળતાની સાથે જ લીધેલા આકરા નિર્ણયોને કારણે સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. વીઝા અને શરણાર્થી નીતિને લઈને તેમની ટીકા થઈ રહી છે. ટ્રમ્પે મેક્સિકન સરહદે દિવાલ ચણવાનો આદેશ આપ્યો તો મુસ્લિમ ચરમપંથી સામે લાલ આંખ કરવાના નિર્દેશ આપી દીધા છે. પરંતુ ભારતીયો માટે સૌથી ચિંતાજનક બાબત H1B વીઝાને લઈને નવું બિલ રજૂ કરવું છે. આ બિલ ભારતીય આઈટી કંપનીઓ માટે મોટા ઝટકા સમાન છે. જો આ બિલ પાસ થઈ જાય છે તો અમેરિકન કંપનીઓને વિદેશી લોકોને નોકરી...
  February 2, 01:20 PM
 • 150 રૂપિયા હતી સેલેરી હવે છે 3400 કરોડની કંપની, માત્ર ફ્રેશર્સને આપે છે નોકરી
  નેશનલ ડેસ્કઃ થાઈરોઈડ ડિસઓર્ડરથી જોડાયેલું એક જાણીતું નામ છે થાયરોકેર. તેના સંસ્થાપક ડૉ. અરેકિયાસ્વામી વેલુમણિને એક સમયે એ પણ નહોતી ખબર કે થાઈરોઈડ ગ્રંથી શરીરના કયા ભાગમાં હોય છે. પછી તેમણે થાઈરોઈડ બાયોકેમિસ્ટ્રીમાં પીએચડી કરી. અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા વેલુમણિએ પોતાની મહેનતના દમ પર 3400 કરોડ રૂપિયાની કંપની સ્થાપી દીધી છે. માત્ર ફ્રેશર્સને આપે છે નોકરી... - જીવનમાં મળેલા સારા-ખરાબ અનુભવોએ વેલુમણિને સફળતા અપાવી છે. - મોટાભાગની કંપનીઓ અનુભવને આધારે નોકરીઓ આપે છે ત્યારે વેલુમણિ...
  February 2, 11:54 AM
 • લોકસભામાં MP અહેમદને શ્રદ્ધાંજલિ આપી બજેટ શરૂ; 'અમાનવીય' કૃત્ય: કોંગ્રસ
  નવી દિલ્હી: લોકસભાના સાંસદ ઈ. અહેમદનું બુધવારે વહેલી સવારે નિધન થયું છે. આમ છતાંય કેન્દ્ર સરકારે નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે, બજેટ રજૂ કરવાનો નિર્ધાર કર્યો છે. જેનો વિપક્ષે વિરોધ કર્યો છે. પરંપરા પ્રમાણે, જો કોઈ સાંસદનું નિધન થાય તો ગૃહની કાર્યવાહી દિવસભર માટે મોકૂફ રહે. સાંસદ પ્રત્યે સન્માન દર્શાવવા આવતીકાલે (ગુરુવારે) લોકસભા મોકૂફ કરવામાં આવશે. અહેમદને અંજલિ અર્પિત કરી ગૃહની કાર્યવાહી શરૂ કરવામાં આવી લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને શોક સંદેશ વાંચીને અહેમદને શ્રદ્ધાંજલિ...
  February 1, 11:13 AM
 • પેટ પર દુપટ્ટો બાંધી સુતી હતી પુત્રી, જેથી પિતાની હવસનો શિકાર ન બને
  દેવાસ/ઈન્દોરઃ હાટપિપલ્યાના બરોઠા ફાટામાં એક સાવકા પિતાએ પોતાની 12 વર્ષીય પુત્રી સાથે દુષ્કર્મ કરવા પ્રયાસો કર્યા હતા. પિતાની હેવાનિયતથી બચવા પુત્રીએ ઘરની બહાર પતરાની દિવાલ પર પીડા લખી હતી, જોકે પાડોશીઓ અભણ હોવાથી આ વાત સમજી શક્યા નહોતા. પેટ પર દુપટ્ટો બાંધી સુતી હતી, જેથી હવસનો શિકાર ન બને - માતાના મોત બાદ નેવરી ચોકીના બરોઠા ફાટા નિવાસી સગીરા સાથે સાવકો પિતા અર્જુન માલવીય (30) 4 મહિનાથી અશ્લીલ અડપલા કરતો હતો. - ઘણીવાર આરોપીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો, પરંતુ સગીરાના બુમો પાડવાને કારણે સફળ ન...
  February 1, 12:05 AM
 • મુંબઈ બ્લાસ્ટ કેસ ક્રેક કરી લાઈમલાઈટમાં આવનારા IPS મારિયા થશે નિવૃત્ત
  નેશનલ ડેસ્ક. મુંબઈમાં 1993માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ્સ કેસને ઉકેલી ટાઈગર મેમણ અને દાઉદ ઈબ્રાહિમની સંડોવણી બહાર લાવનારા આઈપીએસ અધિકારી રાકેશ મારિયા 31 જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. કસાબને પૂછપરછ કરી ફાંસીને માંચડે પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા મારિયાનું નામ વિવાદો સાથે પણ સંકળાયું હતું. શીના બોરા મર્ડર કેસની તપાસમાં પોલીસ કમિશ્નર તરીકે વધુ પડતો રસ લેવાના કારણે મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે પ્રમોશન આપી મારિયાને સાઈડલાઈન કરી દીધા હતા. મહારાષ્ટ્રના અસંખ્ય કેસ ઉકેલનારા...
  January 31, 06:15 PM
 • મહારાણા પ્રતાપના આ વંશજ જીવે છે ‘મહારાજા’ જેવી લાઈફ, કારોના છે શૌખીન
  ઉદયપુરઃમહારાણા પ્રતાપ એવા યોદ્ધા હતા જેમણે મુગલો સામે ક્યારેય હાર નહોતી માની. તેમનો સંઘર્ષ ઈતિહાસમાં અમર છે. 29 જાન્યુઆરીએ તેમની પુણ્યતિથિ હતી. આવા પ્રતાપી શાસકનાં સિંહાસન પર આજે કોણ બિરાજમાન છે આ પ્રશ્ન કદાચ તમને પણ થતો હશે. divyabhaskar.com અહીં તેમના વંશજ અરવિંદ સિંહ મેવાડ અને તેમના લક્ઝરી કારોના શોખ વિશે જણાવી રહ્યું છે. મહારાણા પ્રતાપના સિંહાસનના 76માં વારસદાર... - અરવિંદ સિંહ મેવાડ મહારાણા પ્રતાપના સિંહાસનના 76મા વારસદાર છે. - તેમના પિતા ભગવંત સિંહે 1955 થી 1984 સુધી મેવાડના વંશજ તરીકે શાહી પરિવારની...
  January 31, 10:30 AM
 • પ્રેમમાં પાગલ હતી આ લેડી કિલર, થેલીમાં સંભાળી રાખ્યા યૂઝ્ડ કોન્ડોમ
  ભોપાલ/ઈન્દોર: ભોપાલના હાઈપ્રોફાઈલ શેહલા મસૂદ હત્યાકાંડમાં સીબીઆઈની ઈન્દોર સ્થિત વિશેષ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. દોષીત ઝાહિદા, સબા, શાકિબ અને તાબિશને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી. અન્ય એક આરોપી ઈરફાનને ગુનાની કબૂલાત તથા તપાસમાં મદદ કરવા માટે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો. 6 વર્ષ સુધી ચાલેલા આ કેસમાં 137 તારીખો પણ સુનાવણી થઈ. 2011માં થઈ હતી હત્યા - 6 વર્ષ સુધી થઈ આ કેસની સુનાવણી. આ દરમિયાન સીબીઆઈએ 83 સાક્ષીઓ રજૂ કર્યા. - શેહલા આરટીઆઈ એક્ટિવિસ્ટ હતી. તેનું ભોપાલમાં 2011માં મર્ડર થયું...
  January 30, 09:59 AM
 • મહારાણા પ્રતાપે શસ્ત્રહીન શત્રુ માટે અંતિમ શ્વાસ સુધી બીજી તલવાર રાખી હતી
  જયપુરઃ રાજસ્થાનની ધરતી પર ઘણા શૂરવીરો થઈ ગયા. આવા જ એક વીર હતા મહારાણા પ્રતાપ. જેમની યુદ્ધકળાથી તેમના શત્રુઓ પણ ઘણા પ્રભાવિત થયા હતા.29 જાન્યુઆરીનાં રોજ મહારાણા પ્રતાપની પુણ્યતિથી હતી. આ સમયે divyabhaskar.com તેમની સાથે જોડાયેલી માહિતી અહીં રજુ કરી રહ્યું છે. હંમેશા રાખતા બે તલવારો - મહારાણા પ્રતાપ પોતાની માતાની સલાહ પર હંમેશા બે તલવારો રાખતા. - જેમાંથી એક તલવાર પોતાના માટે અને એક શસ્ત્રહીન શત્રુ માટે રહેતી. - તેમણે પોતાના અંતિમ શ્વાસ સુધી શસ્ત્રહીન શત્રુ માટેની તલવાર પોતાની સાથે રાખી હતી. (આગળની...
  January 30, 09:57 AM
 • મહેમાન UAEની ટૂકડીએ કર્યું પરેડનું નેતૃત્વ, આ બાબતો બની પહેલી વખત
  નવી દિલ્હી : 68મા ગણતંત્ર દિવસ પર રાજપથ પર અનેક ચીજો પહેલી વખત બનશે. UAE પ્રથમ વખત ભારતની પરેડમાં ભાગ લીધો. અબુ ધાબીના પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહિયાલ ચીફ ગેસ્ટ રહ્યા. આ વખતે પ્રથમ વખત સ્વદેશી ફાઈટર જેટ તેજસે ફ્લાઈંગ પાસ્ટમાં ભાગ લીધો. ભરશે. ઉપરાંત સ્વદેશી બોફોર્સ ધનુષ પણ નજરે પડી. નોટબંધી બાદ ભીમ એએપ તથા UPI દ્વારા પેમેન્ટ્સના ટૅબ્લો પણ હતો. 1# UAEની આર્મી પ્રથમ વખત પરેડ કરશે - પ્રથમ વખત ભારતની ગણતંત્ર દિવસ પરેડમાં UAEની આર્મી ટૂકડી જોવા મળ્યાં. - પરેડમાં ભાગ લેવા માટે UAE એ 144 જવાન તથા 44 બેન્ડ...
  January 27, 08:59 AM
 • મોદીએ નવો ચીલો ચાતર્યો! સાચા સમાજસેવીઓને આપ્યું પદ્મશ્રી સન્માન
  નેશનલ ડેસ્ક. આગમાં ફસાયેલા લોકોનો જીવ બચાવનારા વોલ્યુન્ટિયર ફાયર ફાઈટરથી માંડી બાઈકની એમ્બ્યુલન્સ દ્વારા પોતાની આસપાસના 20 ગામોના લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પ્રયત્નશીલ એવા એક ડઝન જેટલા કોઈ પ્રતિષ્ઠાની અપેક્ષા સમાજના વિવિધ ક્ષેત્રે સેવા આપનારા લોકોને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરીને મોદી સરકારે નવો ચિલો પાડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રજાસત્તાક દિવસના આગલા દિવસે એટલે કે બુધવારે મોદી સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે...
  January 26, 01:22 PM
 • અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ મોરારિબાપુની રામ કથામાં બોલ્યા'તા જય સીયારામ?
  નેશનલ ડેસ્કઃ 68મા પ્રજાસત્તાક દિવસની પરેડના મહેમાન તરીકે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન ઉપસ્થિત રહેવાના છે. પરેડના મુખ્ય મહેમાન તરીકે ક્રાઉન પ્રિન્સ આવતા દેશમાં તેમના નામને લઈને ઉત્સુક્તા તો છે પરંતુ તેમનું નામ એક વાયરલ વીડિયોને કારણે મોરારિ બાપુ સાથે પણ જોડાયું હતું. મોરારિ બાપુની રામ કથાના આ વીડિયોમાં ક્રાઉન પ્રિન્સ ‘જય સીયારામ’ બોલી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એક મુસ્લિમ દેશના વરિષ્ઠ હોદ્દા પૈકી એક પર બિરાજમાન ક્રાઉન પ્રિન્સે હિન્દુ ભગવાનનું નામ...
  January 26, 08:53 AM
 • ભારતની આ મિસાઈલથી ડરે છે દુશ્મનો, દેશની તાકાત છે આ હથિયારો
  અમૃતસરઃ 26 જાન્યુઆરીએ ભારત પોતાનો 68મો રિપબ્લિક ડે મનાવી રહ્યું છે. આ સમયે ભાસ્કર.કોમ અહીં તમારી સમક્ષ એવા હથિયારો અંગે માહિતી આપી રહ્યું છે જે ભારતને એક શક્તિશાળી દેશ તરીકે રજૂ કરે છે. જેમાંથી એક બ્રહ્મોસ મિસાઈલ છે. આ મિસાઈલથી ચીન જેવા દેશો પણ ગભરાય છે. તે દેશની સૌથી મોર્ડન અને વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલ છે. વિશ્વની કોઈપણ મિસાઈલ ઝડપથી પ્રહાર કરવામાં બ્રહ્મોસને ટક્કર આપી શકે તેમ નથી. અમેરિકાની ટોમ હોક મિસાઈલ પણ બ્રહ્મોસથી ઘણી પાછળ છે. લક્ષ્ય સ્થળ બદલે તો મિસાઈલ પણ તેને ફોલો કરશે... -...
  January 26, 12:12 AM
 • યુવકોની વય જાણી ઘણીવાર બની દુલ્હન, સુહાગરાત પછી ખુલી પોલ
  હિસારઃ નકલી લગ્ન થકી યુવકોને ફસાવતી એક ગેંગ રાજસ્થાનના ગંગાનગર પોલીસને હાથે પકડાઈ છે. ગેંગમાં સામેલ પૂજા, મંજૂ અને પિંકી યુવકોની વય જાણ્યા બાદ લગ્ન માટે જતી હતી. અમુક જ દિવસોની આ દુલ્હન યુવતીઓ ઘરેણાં અને રૂપિયા લઈ ફરાર થઈ જતી હતી અને પતિ બનનારા યુવકોને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી. જેથી તેઓ પોલીસ ફરિયાદ કરી શકે નહીં. આમ ખુલી ગેંગની પોલ.... - તાજેતરમાં ભિવાનીના શિવપાલની ફરિયાદને આધારે પોલીસે નકલી શાદી કરી છેતરપિંડી કરનારી ગેંગનો ભાંડો ફોડ્યો હતો. - આ ગેંગના તમામ સભ્યો ગંગાનગર...
  January 26, 12:02 AM