Home >> National News >> In Depth
 • પ્રેમમાં પાગલ હતી આ લેડી કિલર, થેલીમાં સંભાળી રાખ્યા યૂઝ્ડ કોન્ડોમ
  ભોપાલ/ઈન્દોર: ભોપાલના હાઈપ્રોફાઈલ શેહલા મસૂદ હત્યાકાંડમાં સીબીઆઈની ઈન્દોર સ્થિત વિશેષ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. દોષીત ઝાહિદા, સબા, શાકિબ અને તાબિશને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી. અન્ય એક આરોપી ઈરફાનને ગુનાની કબૂલાત તથા તપાસમાં મદદ કરવા માટે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો. 6 વર્ષ સુધી ચાલેલા આ કેસમાં 137 તારીખો પણ સુનાવણી થઈ. 2011માં થઈ હતી હત્યા - 6 વર્ષ સુધી થઈ આ કેસની સુનાવણી. આ દરમિયાન સીબીઆઈએ 83 સાક્ષીઓ રજૂ કર્યા. - શેહલા આરટીઆઈ એક્ટિવિસ્ટ હતી. તેનું ભોપાલમાં 2011માં મર્ડર થયું...
  January 30, 09:59 AM
 • મહારાણા પ્રતાપે શસ્ત્રહીન શત્રુ માટે અંતિમ શ્વાસ સુધી બીજી તલવાર રાખી હતી
  જયપુરઃ રાજસ્થાનની ધરતી પર ઘણા શૂરવીરો થઈ ગયા. આવા જ એક વીર હતા મહારાણા પ્રતાપ. જેમની યુદ્ધકળાથી તેમના શત્રુઓ પણ ઘણા પ્રભાવિત થયા હતા.29 જાન્યુઆરીનાં રોજ મહારાણા પ્રતાપની પુણ્યતિથી હતી. આ સમયે divyabhaskar.com તેમની સાથે જોડાયેલી માહિતી અહીં રજુ કરી રહ્યું છે. હંમેશા રાખતા બે તલવારો - મહારાણા પ્રતાપ પોતાની માતાની સલાહ પર હંમેશા બે તલવારો રાખતા. - જેમાંથી એક તલવાર પોતાના માટે અને એક શસ્ત્રહીન શત્રુ માટે રહેતી. - તેમણે પોતાના અંતિમ શ્વાસ સુધી શસ્ત્રહીન શત્રુ માટેની તલવાર પોતાની સાથે રાખી હતી. (આગળની...
  January 30, 09:57 AM
 • મહેમાન UAEની ટૂકડીએ કર્યું પરેડનું નેતૃત્વ, આ બાબતો બની પહેલી વખત
  નવી દિલ્હી : 68મા ગણતંત્ર દિવસ પર રાજપથ પર અનેક ચીજો પહેલી વખત બનશે. UAE પ્રથમ વખત ભારતની પરેડમાં ભાગ લીધો. અબુ ધાબીના પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહિયાલ ચીફ ગેસ્ટ રહ્યા. આ વખતે પ્રથમ વખત સ્વદેશી ફાઈટર જેટ તેજસે ફ્લાઈંગ પાસ્ટમાં ભાગ લીધો. ભરશે. ઉપરાંત સ્વદેશી બોફોર્સ ધનુષ પણ નજરે પડી. નોટબંધી બાદ ભીમ એએપ તથા UPI દ્વારા પેમેન્ટ્સના ટૅબ્લો પણ હતો. 1# UAEની આર્મી પ્રથમ વખત પરેડ કરશે - પ્રથમ વખત ભારતની ગણતંત્ર દિવસ પરેડમાં UAEની આર્મી ટૂકડી જોવા મળ્યાં. - પરેડમાં ભાગ લેવા માટે UAE એ 144 જવાન તથા 44 બેન્ડ...
  January 27, 08:59 AM
 • મોદીએ નવો ચીલો ચાતર્યો! સાચા સમાજસેવીઓને આપ્યું પદ્મશ્રી સન્માન
  નેશનલ ડેસ્ક. આગમાં ફસાયેલા લોકોનો જીવ બચાવનારા વોલ્યુન્ટિયર ફાયર ફાઈટરથી માંડી બાઈકની એમ્બ્યુલન્સ દ્વારા પોતાની આસપાસના 20 ગામોના લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પ્રયત્નશીલ એવા એક ડઝન જેટલા કોઈ પ્રતિષ્ઠાની અપેક્ષા સમાજના વિવિધ ક્ષેત્રે સેવા આપનારા લોકોને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરીને મોદી સરકારે નવો ચિલો પાડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રજાસત્તાક દિવસના આગલા દિવસે એટલે કે બુધવારે મોદી સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે...
  January 26, 01:22 PM
 • અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ મોરારિબાપુની રામ કથામાં બોલ્યા'તા જય સીયારામ?
  નેશનલ ડેસ્કઃ 68મા પ્રજાસત્તાક દિવસની પરેડના મહેમાન તરીકે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન ઉપસ્થિત રહેવાના છે. પરેડના મુખ્ય મહેમાન તરીકે ક્રાઉન પ્રિન્સ આવતા દેશમાં તેમના નામને લઈને ઉત્સુક્તા તો છે પરંતુ તેમનું નામ એક વાયરલ વીડિયોને કારણે મોરારિ બાપુ સાથે પણ જોડાયું હતું. મોરારિ બાપુની રામ કથાના આ વીડિયોમાં ક્રાઉન પ્રિન્સ ‘જય સીયારામ’ બોલી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એક મુસ્લિમ દેશના વરિષ્ઠ હોદ્દા પૈકી એક પર બિરાજમાન ક્રાઉન પ્રિન્સે હિન્દુ ભગવાનનું નામ...
  January 26, 08:53 AM
 • ભારતની આ મિસાઈલથી ડરે છે દુશ્મનો, દેશની તાકાત છે આ હથિયારો
  અમૃતસરઃ 26 જાન્યુઆરીએ ભારત પોતાનો 68મો રિપબ્લિક ડે મનાવી રહ્યું છે. આ સમયે ભાસ્કર.કોમ અહીં તમારી સમક્ષ એવા હથિયારો અંગે માહિતી આપી રહ્યું છે જે ભારતને એક શક્તિશાળી દેશ તરીકે રજૂ કરે છે. જેમાંથી એક બ્રહ્મોસ મિસાઈલ છે. આ મિસાઈલથી ચીન જેવા દેશો પણ ગભરાય છે. તે દેશની સૌથી મોર્ડન અને વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલ છે. વિશ્વની કોઈપણ મિસાઈલ ઝડપથી પ્રહાર કરવામાં બ્રહ્મોસને ટક્કર આપી શકે તેમ નથી. અમેરિકાની ટોમ હોક મિસાઈલ પણ બ્રહ્મોસથી ઘણી પાછળ છે. લક્ષ્ય સ્થળ બદલે તો મિસાઈલ પણ તેને ફોલો કરશે... -...
  January 26, 12:12 AM
 • યુવકોની વય જાણી ઘણીવાર બની દુલ્હન, સુહાગરાત પછી ખુલી પોલ
  હિસારઃ નકલી લગ્ન થકી યુવકોને ફસાવતી એક ગેંગ રાજસ્થાનના ગંગાનગર પોલીસને હાથે પકડાઈ છે. ગેંગમાં સામેલ પૂજા, મંજૂ અને પિંકી યુવકોની વય જાણ્યા બાદ લગ્ન માટે જતી હતી. અમુક જ દિવસોની આ દુલ્હન યુવતીઓ ઘરેણાં અને રૂપિયા લઈ ફરાર થઈ જતી હતી અને પતિ બનનારા યુવકોને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી. જેથી તેઓ પોલીસ ફરિયાદ કરી શકે નહીં. આમ ખુલી ગેંગની પોલ.... - તાજેતરમાં ભિવાનીના શિવપાલની ફરિયાદને આધારે પોલીસે નકલી શાદી કરી છેતરપિંડી કરનારી ગેંગનો ભાંડો ફોડ્યો હતો. - આ ગેંગના તમામ સભ્યો ગંગાનગર...
  January 26, 12:02 AM
 • જિનપિંગ-પુતિન પહેલા ટ્રમ્પે કરી મોદી સાથે વાત: US આવવા આપ્યું આમંત્રણ
  વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોદી સાથે મંગળવારે રાત્રે ટેલીફોનિક વાતચીત કરી હતી. ટ્રમ્પે રશિયા અને ચીન પહેલા ભારત સાથે પહેલા વાતચીત કરી હતી. મોદીએ ટ્રમ્પને અમેરિકાના પ્રેસિડેન્ટ બનવા પર અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે ટ્રમ્પે મોદીને અમેરિકા આવવામાં માટે આમંત્રણ આપ્યું હતું. ફોન કોલ દરમિયાન ટ્રમ્પે એ વાત પર ભાર આપ્યો કે વૈશ્વિક પડકારોનો સામનો કરવા અમેરિકા ભારતને સાચો મિત્ર અને સહયોગી સમજે છે. વ્હાઈટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ બંને દેશના વડાએ આર્થિક અને...
  January 25, 11:55 AM
 • લગ્ન બાદ મહિલાઓને ફરી નોકરી અપાવવાનું સ્ટાર્ટઅપ, વાર્ષિક 300 ટકાનો ગ્રોથ
  નેશનલ ડેસ્કઃ મોટાભાગે એવું જોવા મળે છે કે નોકરી કરતી યુવતીઓ લગ્ન બાદ પરિવાર સંભાળવા માટે બ્રેક લે છે. જેને કારણે તેમના કરિઅરનું ગ્રોથ અટકી જાય છે. તેઓ ફરીવાર જ્યારે નોકરી કરવા માગતી હોય છે ત્યારે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી જ સમસ્યાઓ નેહા બાગડિયા સાથે થઈ હતી. નેહાએ પરણિત મહિલાઓની સમસ્યાઓનો ઉકેલ લાવવા JobsForHerની સ્થાપ્ના કરી. આમ આવ્યો સ્ટાર્ટઅપનો આઈડિયા.... - મુંબઈની નેહાએ પેનસિલ્વેનિયા યુનિ.ના વ્હાર્ટન સ્કૂલથી ફાયનાન્સ અને બિઝનેસ સ્ટડીનો અભ્યાસ કર્યો છે. - ગ્રેજ્યુએટ થયા બાદ...
  January 25, 10:48 AM
 • પ્રતિબંધ હોવાછતાં ભારતમાં પ્રાણીઓ સાથે રમાય છે આ લોહિયાળ રમતો
  નવી દિલ્હીઃ તામિલનાડુમાં 3 વર્ષ બાદ ફરીવાર ઘણા જીલ્લાઓમાં જલિકટ્ટુ(આખલાને નિયંત્રિત કરવાની) રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. પુડ્ડૂકોટ્ટઈ જીલ્લાના રપૂસલ ગામમાં ઈવેન્ટ સમયે 2 લોકોના મોત થયા હતા અને 129 લોકોને ઈજા થઈ હતી. ભાસ્કર.કોમ જલિકટ્ટુ સહિત ભારતમાં રમાતી પ્રાણીઓ સાથેની લોહિયાળ રમત અંગે અહીં જણાવી રહ્યું છે. જલિકટ્ટુ​... - તામિલમાં જલિનો અર્થ સિક્કાની થેલી અને કટ્ટુનો અર્થ આખલાના સિંગ થાય છે. - પાકની લણણી સમયે તામિલનાડુમાં 4 દિવસના પોંગલ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. - તેમાં ત્રીજા...
  January 24, 10:38 AM
 • મોદી રાજ: રેલ દુર્ઘટનાઓમાં 271નાં મોત, સુરક્ષાને લગતા 1.3 લાખ પદ ખાલી!
  નેશનલ ડેસ્ક. હિરાખંડ એક્સપ્રેસ ટ્રેન ખડી પડતા 39 પેસેન્જર્સના મોત થયા જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. છેલ્લા થોડાક મહિનામાં ટ્રેન પાટા પરથી ખડી પડવાના એકસરખા ચાર અકસ્માતો નોંધાયા છે. દુર્ઘટનાઓના કારણો તપાસવામાં આવી રહ્યા છે તો બીજી તરફ રેલવેમાં સુરક્ષા સાથે સંકળાયેલા 1.3 લાખ ખાલી પદોનો આંકડો પણ ચોંકાવનારો છે. મોદી સરકાર અસ્તિત્વમાં આવ્યા બાદ નોંધાયેલા મોટા રેલ અકસ્માતોનો આંકડો હવે 5 સુધી પહોંચ્યો છે જેમાં 271 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 592થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યાં અકસ્માત થયો ત્યાં...
  January 24, 08:02 AM
 • ભાડું ભરવાના પૈસા નહોતા તો સીડી પર વિતાવી રાતો, આજે 400 કરોડનો માલિક
  નેશનલ ડેસ્કઃ Oyo Rooms ના સીઈઓ રિતેશ અગ્રવાલનું જીવન ઘણું મુશ્કેલ રહ્યું છે. રિતેશના માતા-પિતા તેને સ્ટડી પર ફોક્સ કરવા કહેતા હતા. પરંતુ તેને કંઈક અલગ જ કરવું હતું. રિતેશના આવા જ વિચારોને કારણે તે આજે ભારતના યંગ સીઈઓમાં સ્થાન ધરાવે છે. ભારતની 500 હોટલો સાથે ટાઈઅપ કર્યા બાદ હવે રિતેશની કંપનીએ મલેશિયાની હોટલો સાથે પણ ટાઈઅપ કર્યું છે. 20 વર્ષની વયે જ શરુ કરી હતી કંપની... - દેખાવે પાતળા અને લાંબા શરીર ધરાવતા રિતેશને જોઈ કોઈ તેમને સફળ બિઝનેસમેન ન કહી શકે. જોકે તેઓ દેખાવ કરતા ઘણું આગળ વધી ગયા છે. - રિતેશે 20...
  January 23, 09:58 AM
 • સરકારે પાંચ વખત કહ્યું- હૃદયની સારવાર સસ્તી થશે, પણ ખર્ચ 50% વધ્યો
  નવી દિલ્હી, ઇન્દૌર,જાલંધર: વર્ષ 2012માં કેટલીક વીમા કંપનીઓએ મોટી હોસ્પિટલોમાં હાર્ટ સર્જરી જેવી પ્રક્રિયા માટે પૈસા આપવાનો ઇનકાર કરી દીધો હતો.વીમા કંપનીઓની ફરિયાદ હતી કે મોટી હોસ્પિટલોમાં ઓપરેશનોનો ચાર્જ ખૂબ વધુ છે. સાથે જ હાર્ટના કોઇ પણ ઓપરેશન માટે જુદી જુદી હોસ્પિટલોમાં ચાર્જ પણજુદા-જુદા છે. વિવાદ વકરતાં કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરવાનો નિર્ણય કર્યો. સમગ્ર દેશમાં હાર્ટ ઇમ્પ્લાન્ટ માટે વસૂલાતાચાર્જ નક્કી કરવા સમિતિ પણ રચી પણ મામલોઠંડો પડતાં જ બધું ભૂલાઇ ગયું. છેલ્લા પાંચેક વર્ષથી...
  January 22, 07:50 AM
 • એક સમયે પતિનો માર સહન કરનારી આ મહિલા હવે રોજ કમાય છે 2 લાખ રૂપિયા
  નેશનલ ડેસ્કઃ એવું કહેવાય છે કે માણસની હિંમત અને જુસ્સો તેને તેના લક્ષ્યાંક સુધી પહોંચાડે છે. પૈટ્રિશિયા નારાયણ સાથે પણ એવું જ બન્યું છે. ચેન્નાઈની પૈટ્રિશિયાએ પોતાના જીવનમાં ઘણા ખરાબ સમયનો સામનો કર્યો છે, જોકે તેમણે ક્યારેય હાર માની નહીં. આજે તેઓ રેસ્ટોરાં ચેન સંદીપાની ડિરેક્ટર છે. માત્ર 2 લોકો સાથે કામ શરુ કર્યા બાદ આજે તેમની સાથે 200થી વધુ કર્મચારીઓ જોડાયેલા છે. પૈટ્રિશિયા રોજના 2 લાખ રૂપિયાની કમાણી કરે છે. ક્યારેય વિચાર્યું નહોતું કે કામ કરવા બહાર નીકળવું પડશે... - પૈટ્રિશિયાએ ક્યારેય...
  January 21, 12:10 PM
 • આ છે દેશની પ્રથમ લેડી Barber શાંતાબાઈ, મુશ્કેલીઓ સામે ક્યારેય હાર ન માની
  નેશનલ ડેસ્કઃ જીવનમાં આવતી સમસ્યાઓ સામે હાર ન માની આગળ વધનારા લોકોમાં શાંતાબાઈનો પણ સમાવેશ થાય છે. શાંતાબાઈને ભારતની પ્રથમ લેડી Barber(વાળંદ) તરીકે ઓળખવામાં આવે છે. જીવનમાં એક પછી એક આવેલી મુશ્કેલીઓને કારણે શાંતાબાઈ બાર્બર તરીકે કામ કરવા લાગી. સોશિયલ મીડિયા પર શાંતાબાઈની કહાણી હાલ ઘણી ચર્ચામાં છે. 12 વર્ષની વયે થયા લગ્ન, ખેડૂત પતિ હતો પાર્ટટાઈમ Barber - શાંતાબાઈ યાદવના 12 વર્ષની નાની વયે જ લગ્ન થઈ ગયા હતા. - તેમનો પતિ કોલહાપુરના ગાંધીંગલજ તાલુકામાં આવેલી 3 એકરની જમીન પર ખેતી કરતો હતો. - શાંતાબાઈનો...
  January 21, 11:26 AM
 • ટ્રમ્પના આગમનથી ભારતને ત્રણ લાભ, પાક.ને થશે નુકસાન: એક્સપર્ટ
  નવી દિલ્હી : ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. રાષ્ટ્રપતિ તરીકે તેમની વિદેશનીતિ હજુ અસ્પષ્ટ છે. છતાંય નિષ્ણાતોનું માનવું છે કે, ટ્રમ્પના કાર્યકાળમાં ભારત અને અમેરિકાના સંબંધો મજબુત થશે. સાથે જ પાકિસ્તાન તરફના ટ્રમ્પના વલણનો ભારતને લાભ થઈ શકે છે. ટ્રમ્પ અગાઉ જ કહી ચૂક્યા છે કે, તેઓ રાષ્ટ્રપતિ બનશે તો વ્હાઈટ હાઉસમાં ભારત તથા હિન્દુઓનો ખરો મિત્ર હશે. વાંચો વિદેશને લગતી બાબતોના નિષ્ણાત રહીસસિંહનું વિશ્લેષણ..... મોદી અંગે સકારાત્મક વલણ - તા. 16 ઓક્ટોબર...
  January 20, 10:36 PM
 • પરિવારજનો અને મિત્રો ઠેકડી ઉડાવતા, આજે કરોડોમાં છે કંપનીનું ટર્નઓવર
  નેશનલ ડેસ્કઃ આ કહાણી એક આઈઆઈટી પાસઆઉટની છે, જેણે માઈક્રોસોફ્ટની નોકરી છોડી કેબ કંપની OLA ની સ્થાપ્ના કરી હતી. જે કંપનીની કેબથી 100 શહેરોમાં લોકો મુસાફરી કરે છે, તે કંપનીએ પોતાની કાર ખરીદી નથી. આઈઆઈટી મુંબઈથી કોમ્પ્યૂટર એન્ડ સાઈન્સ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ (બીટેક) કરનારા ભાવિશ અગ્રવાલે 2010-11માં ઓલા કેબની સ્થાપ્ના કરી હતી. ભાવિશે કહ્યું કે,હું હંમેશાથી પોતાનું કંઈક કરવા માગતો હતો અને તેની માટે જ હું વિકલ્પ શોધતો રહેતો હતો. આ સાથે જ સમાજની કોઈ સમસ્યાનો અંત લાવવા પણ વિચારતો હતો. આવી છે સફળતાની...
  January 20, 10:46 AM
 • ચીને કર્યો દાવો,‘અમારું સૈન્યદળ માત્ર 48 કલાકમાં જ દિલ્હી પહોંચી શકે છે’
  નવી દિલ્હીઃ ચીન સાથે ભારતના સંબંધો જગજાહેર છે. ભારત ભલે ગમે તેટલીવાર ચીન સાથે સંબંધોને શાંતિથી આગળ વધારવા માંગતું હોય. ચીન વારંવાર ભારતને ગમે તેમ પીઠ પાછળ વાર કરતું હોવાના સંકેત મળ્યા છે. એનએસજીમાં ભારતના સભ્યપદને અટકાવવા ઉપરાંત આતંકી મસૂદ અઝહર વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી થતી અટકાવવામાં પણ ચીન જ જવાબદાર રહ્યું છે. હવે ચીનની રાષ્ટ્રીય ચેનલ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે,જો બંને દેશ વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તો ચાઈનીઝ સૈન્યદળ માત્ર 48 કલાકમાં જ ભારત પહોંચી શકે છે....
  January 19, 10:02 AM
 • ભારતની ટોપ 10 Luxurious Hotel, એક રાતનું ભાડું પણ છે લાખોમાં
  નેશનલ ડેસ્કઃ ભારતમાં વિવિઘ રાજ્યોમાં ઘણા પ્રવાસન સ્થળોએ ફરવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. આ સ્થળોએ રોકાવવા માટે નાની હોટલથી લઈ લક્ઝુરિયસ હોટલમાં તેઓ રોકાતો હોય છે. ભારતના ટોપ 10 લક્ઝુરિયસ હોટલના ભાડાની સરેરાશ 8,75,000 લાખથી વધુની છે. સૌથી મોંઘી હોટલોમાં મુંબઈ-રાજસ્થાન આગળ.... - ભારતની સૌથી મોંઘી લક્ઝુરિયસ હોટેલ્સમાં સૌથી વધુ મુંબઈ અને રાજસ્થાનના ઉદયપુર-જયપુરમાં આવેલી છે. - આ હોટલોમાં 2 લાખથી વધુ એક નાઈટનું ભાડું છે. - સમયાંતરે હોટેલ્સ પોતાના રેટમાં ફેરફાર કરતી હોય છે, જોકે...
  January 18, 09:29 AM
 • પત્નીના ઘરેણાં વેચ્યા,ગેરેજમાં કામ કર્યું, આજે છે 2200 કરોડની કંપનીના માલિક
  નેશનલ ડેસ્ક:વેંકટચલમ સ્થનુ સુબ્રમણી. કોલકાતામાં રહેલી અને ભણેલી આ વ્યક્તિએ ભારે સંઘર્ષ કરી તેમની કંપનીને 2200 કરોડની બનાવી છે. તેમણે તેની મુંબઈમાં 1996માં એક ગેરેજથી શરૂઆત કરી હતી. કંપનીમાં પૈસા રોકવા માટે પત્નીનાં ઘરેણાં વેચવા પડ્યાં હતા. ભાડાનું ફર્નિચર, ભાડાનાં કોમ્પ્યુટર, અને 50 હજાર રૂપિયાથી કંપની શરૂ કરવામાં આવી હતી. ઘણા સંઘર્ષમય જીવન બાદ આજે છે સફળતાની ટોચ પર........ - 6 લોકો સાથે શરૂ થયેલી કંપનીમાં 19 વર્ષમાં 9000 કર્મચારી કામ કરતા થઈ ગયા. મોટા ભાગના જૂના સાથી અત્યારે પણ મણિ સાથે છે. - હવે તેના...
  January 18, 12:11 AM