Home >> National News >> In Depth
 • વારાણસીમાં સતત 3 દિવસ રોડ શો-રેલી યોજી મોદીએ કર્યા બધાના સૂપડાં સાફ!
  નેશનલ ડેસ્ક. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામો શનિવારે જાહેર થયા જેમાં બીજેપીએ ઐતિહાસિક જીત મેળવી. વડાપ્રધાન મોદીએ ચૂંટણીના છેલ્લા અને સાતમા તબક્કા માટે વારાણસીમાં ત્રણ દિવસ તંબૂ તાણીને જે પ્રચાર કેમ્પેન ચલાવ્યું તે પાર્ટીને બહુમત મેળવવામાં મહત્વપૂર્ણ સાબિત થયું. 2012ની ચૂંટણીમાં 40 સીટોમાંથી માત્ર 4 સીટો જીતનાર બીજેપીને મોદી લહેરે તારવ્યા અને 28 સીટ જીતવામાં સફળતા મળી. પાનો ગઢમાં મોટું ગાબડું પાડવામાં મોદીને મોટી સફળતા મળી. મોદીએ વારાણસીમાં રોકાઈ સતત ત્રણ દિવસ કેમ કર્યો...
  March 11, 07:17 PM
 • યુતિની કવાયત વચ્ચે 'ગેસ્ટહાઉસ પ્રકરણ' ભૂલી સપાને ટેકો આપશે માયાવતી?
  નેશનલ ડેસ્ક: પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ આવશે. આમ છતાંય ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ પર બધાયની નજર છે. કારણ કે ત્યાંથી જ થઈને દિલ્હીનો રસ્તો જાય છે. ગુરૂવારે સાંજે આવેલા એક્ઝિટ પોલ્સ તથા પોસ્ટ પોલ્સમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતા જણાય છે. એ સમયે જ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવે એક નિવેદન આપી બધાયને ચોંકાવી દીધા. અખિલેશે જરૂર પડ્યે બસપા સાથે ગઠબંધન કરવાની તૈયારી દાખવી છે. જેના આધારે એવું માનવામાં આવે છે કે, ભાજપને સત્તાની બહાર રાખવા માટે નવી રાજકીય ધરી બની શકે છે. જોકે,...
  March 10, 12:54 PM
 • 10 વાર રાષ્ટ્રપતિ શાસનનો ભાર સહન કરી ચૂકેલા UPને સ્થાઈ સરકાર મળશે?
  નેશનલ ડેસ્ક. ભારતના રાજકારણમાં એવું માનવામાં આવે છે કે દિલ્હીની સત્તા મેળવવી હોય તો ઉત્તર પ્રદેશમાં આધિપત્ય મેળવવું જરૂરી છે. રાજકીય મહાત્વાકાંક્ષાઓ એ હદે વધી છે કે દેશ આઝાદ થયા બાદ ઉત્તર પ્રદેશે અનેક રાજકીય ઉથલપાથલ જોઈ. ઉત્તર પ્રદેશની જનતાના માથે 10 વખત રાષ્ટ્રપતિ શાસન થોપવામાં આવ્યું, જે એક રેકોર્ડ પણ છે. કેટલાક એક્ઝિટ પોલ મુજબ રાજ્યમાં ત્રીશંકુ વિધાનસભા જેવી પરિસ્થિતિ ઊભી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે શું ફરી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની પરિસ્થિતિ ઊભી થશે? ઉત્તર...
  March 10, 12:21 PM
 • ડિજિટલ મની પર રૂ. 26 હજાર કરોડ વસૂલશે બેન્ક-સરકાર, થશે જંગી નફો
  નવી દિલ્હી: SBI સહિત દેશની મોટી-મોટી બેન્કોએ મહિનામાં પાંચથી વધુ ATM ટ્રાન્ઝેક્શન્સ પર ચાર્જ લાગુ કરી દીધા છે. બેન્કોની દલીલ છે કે આમ કરવાથી ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન મળશે. પરંતુ તેના કારણે ગ્રાહકોને હેરાનગતિ થશે. નોટબંધી સમયે દેશના 90 ટકા વ્યવહાર રોકડમાં થતા હતા અને દસ ટકા ડિજિટલ. હવે સ્થિતિ ઝડપભેર બદલી રહી છે. આ વર્ષે ત્રીસ ટકા સુધી લેવડદેવડ ડિજિટલી થવાની સંભાવના છે. ગત વર્ષે વસૂલ્યા રૂ. છ હજાર 750 કરોડ - ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સની અવેજીમાં ગત વર્ષે બેન્કોએ રૂ. 6 હજાર 750 કરોડ ફી પેટે વસૂલ્યાં...
  March 7, 10:44 AM
 • તો શું વિશ્વનું સૌથી જૂનું વિમાનવાહક જહાજ INS વિરાટ પણ ભંગારમાં જશે?
  દિલ્હી/મુંબઈ: 30 વર્ષ સુધી દેશના નૌકાદળની સેવા કરનાર INS વિરાટ સોમવારે સાંજે સેવાનિવૃત્ત થઈ ગયું. ચાર મહિનાની અંદર વિમાન વાહક જહાજને મ્યુઝિયમ બનાવવાનો સંતોષકારક પ્રસ્તાવ નહીં આવે તો, INS વિક્રાન્તની જેમ વિરાટ પણ ભંગારમાં વેચાઈ જશે. INS વિરાટ મ્યુઝિયમ બનાવવાનું સપનું રોળાઈ જશે. તા. 6 માર્ચના સેવા નિવૃત્ત થશે - સોમવારે સાંજે મુંબઈ પોર્ટ પર INS વિરાટને ડિકમિશન્ડ કરવાનો કાર્યક્રમ યોજાયો. - જેમાં એડમિરલ સુશિલ કુમાર તથા સંરક્ષણપ્રધાન મનોહર પારિકર હાજર રહ્યા. - જેમાં નૌકાદળના વડા એડમિરલ સુનિલ...
  March 7, 09:05 AM
 • યુપીમાં પડદા પાછળનો ચહેરો સુનિલ બંસલ, 'મિનિ અમિત શાહ' તરીકે ચર્ચામાં
  નેશનલ ડેસ્ક: ઉત્તર પ્રદેશની ચૂંટણીઓમાં ભાજપના વિજય માટે લાખો કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યાં છે. તેમાં એક છે, સુનિલ બંસલ. જેઓ ભાજપના કાર્યકરોમાં 'સુનિલજી' કે 'મિનિ અમિત શાહ' તરીકે ઓળખવામાં આવે છે. મૂળ રાજસ્થાનના બંસલ અગાઉ લોકસભા ચૂંટણીઓ વખતે અમિત શાહ સાથે ઉત્તર પ્રદેશમાં કામ કરી ચૂક્યા છે. હવે, એ ચમત્કારને દોહરાવા માંગે છે.    કોણ છે સુનિલ બંસલ? સુનિલ બંસલ ભાજપના સંગઠન સચિવ છે. મૂળ રાજસ્થાનના સુનિલે ભાજપના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે તેમની રાજકીય કારકિર્દી શરૂ...
  March 3, 05:37 PM
 • યુપીમાં 'બોનસ' મેળવવા વારાણસીમાં ત્રણ દિવસ પરસેવો પાડશે મોદી
  વારાણસી: ઉત્તર પ્રદેશમાં સાતમા તબક્કાનું મતદાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારણસી સહિત અન્ય જિલ્લાઓમાં યોજાવાનું છે. જેમાં સફળતા માટે ભાજપ, પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ તથા નરેન્દ્ર મોદીએ કમર કસી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પૂર્વ ઉત્તર પ્રદેશમાં છે. ખુદ નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ત્યાં રહેવાના છે. 89 બેઠકો પર મતદાન બાકી છઠ્ઠા તબક્કામાં પૂર્વ ઉત્તર પ્રદેશની 40, સાતમા અને અંતિમ તબક્કામાં 49 બેઠકો પર મતદાન થશે. આ સાથે જ તમામ ઉમેદવારોનું ભાવિ EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન)માં સીલ થઈ જશે. તા....
  March 2, 02:59 PM
 • કાશ અમારું એક બાળક હોત તો તેમાં હું શ્રીનિવાસની છબી જોતી- પત્ની સુનયના
  નેશનલ ડેસ્ક. અમે કેન્સાસમાં સ્થાઈ થઈને ભાવિ સપનાઓને સાકાર કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. શ્રીનિવાસ અને હું બંને વિચારી રહ્યા હતા કે આપણે પણ હવે ફેમિલી પ્લાનિંગ વિશે વિચારવું જોઈએ. પરંતુ અમારું આ સપનું અધુરું રહી ગયું. જ્યારે તે રાત્રે પોલીસ મારા ઘરે આવી અને મારા પતિના મૃત્યુ વિશે સમાચાર આપ્યા ત્યારે અમારા બધા જ સપના તૂટી ગયા. આ બધું એક વ્યક્તિને કારણે થયું જેણે જરાપણ વિચાર્યું નહીં કે તે જે કરી રહ્યો છે તેના કારણે પીડિતના પરિવાર પર શું વિતશે? આ શબ્દો છે કેન્સાસમાં માર્યા ગયેલા ભારતીય...
  March 1, 06:08 PM
 • વિવાદમાં શહીદની પુત્રીઃ સહેવાગથી લઈ યોગેશ્વર સુધીના લોકોએ આપ્યાં નિવેદન
  નેશનલ ડેસ્ક: દિલ્હી યુનિવર્સિટીની શ્રીરામ લેડિઝ કોલેજની વિદ્યાર્થિની તથા કારગિલ શહીદની પુત્રી ગુરમહેર કૌરના પ્રોફાઈલ પિક્ચરના પગલે શરુ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લેતો. પહેલા સેલિબ્રિટિઝ અને રાજનેતાઓએ આ વિવાદમાં ઝંપલાવ્યું. હવે નીત-નવા નિવેદનો આવી રહ્યાં છે. મંગળવારે યોગેશ્વર દત્તે કર્યું ટ્વિટ મંગળવારે યોગેશ્વર દત્તે એક તસ્વીર ટ્વિટ કરીને વિવાદને આગળ વધાર્યો. એ તસવીરમાં ગુરમહેર, લાદેન, હિટલર તથા હરણની તસવીર હતી. હિટલરની તસવીર નીચે લખ્યું હતું યહુદીઓને મેં નહીં ગેસે માર્યા...
  February 28, 06:18 PM
 • IAS બનવુ હોય તો તૈયાર રહેજો, ઈન્ટરવ્યૂમાં આવા વિચિત્ર સવાલો પણ પૂછાશે
  નેશનલ ડેસ્કઃ UPSC ઇન્ટરવ્યૂમાં ટ્રેડિશનલ સવાલો સિવાય બોર્ડ મેમ્બર્સ તમારો એટીટ્યૂડ અને એપ્ટિટ્યૂડ ટેસ્ટ પણ લે છે. તમે લોજિકલ રિજનિંગમાં કેવા છો તે પણ જજ કરવામાં આવે છે. આ માટે તેઓ તમને અનેક વાર વિચિત્ર પ્રશ્નો પૂછે છે. આજે અમે તમારી સમક્ષ અલગ અલગ ઇન્ટરવ્યૂમાં પૂછાયેલા આવા જ કેટલાક હટકે સવાલો અને તેના જવાબ રજૂ કરી રહ્યાં છીએ. આ સવાલ-જવાબના આધારે અનેક લોકો IAS બની ચૂક્યા છે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો આવા જ વિચિત્ર સવાલ અને તેના જવાબો
  February 26, 06:32 PM
 • 25 રાજ્યોની 30% પ્રાઈવેટ હોસ્પિટલ્સમાં સિઝેરિયન, માતા-સંતાન માટે જોખમી
  નેશનલ ડેસ્ક: દેશમાં સિઝેરિયન ડિલિવરીની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેનું એક કારણ છે પૈસા. પૈસાને કારણે તબીબો પ્રસૂતાઓને ઑપરેશનની સલાહ આપે છે. જ્યારે તે માત્ર ખિસ્સા માટે નહીં પરંતુ જન્મ લેનારા બાળક અને માતા બંનેના આરોગ્ય માટે ખતરનાક છે. તાજેતરમાં મહિલાઓની પીડા ત્યારે સામે આવી હતી જ્યારે ચેન્જ.ઓઆરજી પર ચલાવાયેલા એક ઑનલાઇન આવેદનપત્ર પર લગભગ દોઢ લાખ મહિલાઓએ સિઝેરિયન ટ્રેન્ડ સામે ચિંતા વ્યક્ત કરતા તેના નિયમનની માગ કરી હતી. ભાસ્કર સાથે મુદ્દે વાત કરતા કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી...
  February 26, 09:31 AM
 • 300 કિલોમીટર દૂરથી સર્જિકલ સ્ટ્રાઈક કરી શકશે ભારતના સુખોઈ વિમાન
  બેંગલુરુ : રશિયન બનાવટના Sukhoi-30 MKI ફાઈટર જેટ્સમાં સ્વદેશી બ્રહ્યોસ મિસાઈલ બેસાડવામાં આવી છે. જેનું એપ્રિલ મહિનામાં પરીક્ષણ કરવામાં આવશે. આ પરીક્ષણના અપેક્ષિત પરિણામો મળશે એટલે ભારતીય વાયુદળના વિમાનો ટાર્ગેટથી 300 કિલોમીટર દૂરથી જ મિસાઈલ ફાયર કરીને તેનો નાશ કરી શકશે. સુખોઈ વિમાનમાં ફેરફાર કરયાં - ભારતે ફાઈટરજેટ Sukhoi-30 MKIમાં ફેરફાર કરીને સ્વદેશી મિસાઈલ્સ બ્રહ્યોસ છોડી શકાય તેવી વ્યવસ્થા કરી છે. - વર્ષ 2012માં આ યોજના અંગે વિચારવામાં આવ્યું હતું અને હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ (HAL) આ દિશામાં...
  February 24, 11:23 AM
 • મ્યુઝિયમના બદલે INS વિક્રાન્તની જેમ INS વિરાટ પણ 'ભંગાર' બને તેવી આશંકા
  દિલ્હી: ત્રીસ વર્ષ સુધી દેશના નૌકાદળની સેવા કરનાર INS વિરાટ માર્ચ મહિનામાં સેવા નિવૃત્ત થઈ જશે. જો સંરક્ષણ મંત્રાલય અને આંધ્રપ્રદેશ સરકાર વચ્ચેની મડાગાંઠનો ઉકેલ નહીં આવે તો INS વિક્રાન્તની જેમ વિરાટ પણ ભંગારમાં વેચાઈ જશે. INS વિરાટ મ્યુઝિયમ બનાવવાનું સપનું રોળાઈ જશે. શું છે વિવાદ? - INS વિરાટને મ્યુઝિયમમાં પરિવર્તિત કરવા પાછળ એક હજાર કરોડનો ખર્ચ થાય તેમ છે. - આંધ્ર પ્રદેશની સરકાર INS વિરાટની જવાબદારી સ્વીકારવા તૈયાર છે, પરંતુ તે ભારતના સંરક્ષણ વિભાગ પાસેથી અડધો ખર્ચ માંગી રહ્યું છે. - INS વિરાટને...
  February 21, 11:10 AM
 • માતાને વળગેલી હતી પુત્રીની લાશ, કિચનમાંથી મળ્યો પિતાનો મૃતદેહ
  પટણાઃ બિહારના ગયાના ધામી ટોલામાં માતાની આત્મહત્યા માટે જવાબદાર મનાય રહેલા પુત્ર રવિ, તેની પત્ની નિશા દેવી અને 3.5 વર્ષની પુત્રીનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થયાનું સામે આવ્યું છે. પોલીસે ઘરે પહોંચી ત્યારે નિશાને વળગેલી સ્થિતિમાં બાળકીની લાશ જોવા મળી હતી. મૃત્યુ પાછળ ભાઈઓની વચ્ચે ચાલી રહેલા સંપત્તિ વિવાદ હોવાનું મનાય રહ્યું છે. બાળવામાં આવ્યા કાગળ - ઘટના સ્થળે પહોંચેલી પોલીસને પ્રથમ માળ પર પૂજાઘરમાં નિશા અને તેની ઉપર વળગેલી પુત્રી વંશિકાના મૃતદેહો મળ્યા હતા. - બીજા માળે કિચનમાં રવિનો...
  February 19, 12:05 AM
 • AK47ની ગોળી આંખ ફોડી માથાની પાર થઈ, છતાં આતંકીઓ સામે લડતો રહ્યો જવાન
  કોટાઃ શ્રીનગરના બાંડીપોરા ક્ષેત્રમાં મંગળવારે થયેલા આતંકવાદીઓ સામેના ઘર્ષણમાં કમાન્ડેન્ટ ચેતન ચીતા સીઆરપીએફનું નેતૃત્વ કરી રહ્યાં હતા. આતંકીઓએ તેમની પર બ્રસ્ટ ફાયર કર્યું, જેમાંથી નીકળેલી 30 ગોળીઓમાંથી 9 જેટલી ગોળીઓ તેમના શરીરને ચીરી ગઈ. તેમને પગ, આંખ, હાથ અને અન્ય ભાગે આ ગોળીઓ વાગી હતી. ચેતનની દિલ્હી એમ્સમાં સારવાર ચાલી રહી છે જ્યાં તેમણે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ઘર્ષણમાં સૈન્યએ 3 આતંકીઓને ઠાર માર્યા હતા. એકે-47થી નીકળેલી ગોળી આંખને ચીરી ગઈ... - મંગળવારે 4 આતંકવાદીઓના...
  February 18, 10:46 AM
 • તાજ મહેલ સાથે જોડાયેલી 9 વાતો જે સાચી માનવામાં આવે છે, પરંતુ છે Fake
  આગ્રાઃ વેલેન્ટાઈન્સ ડે અગાઉ આવતા વિવિધ ડે ને કારણે પ્રેમી પંખીડાઓમાં અત્યારથી જ વેલેન્ટાઈન્સ ડેનો નશો જોવા મળે છે. એવામાં divyabhaskar.com પર પ્રેમના પ્રતિક તરીકે પ્રખ્યાત તાજ મહેલનીએ વાતો તમને જણાવી રહ્યું છે જેને લોકો સાચી માને છે. જોકે વાસ્તવમાં બધી વાતો માત્ર અફવા છે. જેમાં કાળા તાજ મહેલથી લઈ તેજોમહાલય જેવી વાતો સામેલ છે. આ તમામ વાતોને પુરાતત્વ વિભાગે માત્ર અફવા ગણાવી છે. તેજો મહાલયની વાતને પુરાતત્વ વિભાગે ખોટી ગણાવી.... - તાજ મહેલ અંગે વિવિધ અફવાઓ ફેલાવવામાં આવી છે. જેમાં તાજ મહેલના શિવ...
  February 17, 10:27 AM
 • ઊકળતું તેલ આમની માટે છે ઠંડુ પાણી, 40 વર્ષથી આમ હાથથી નીકાળે છે ભજીયા
  અલાહાબાદઃ ઉત્તર પ્રદેશના અલાહાબાદના પુરાના શહેર ખાતે એક અનોખો ભજીયાવાળો છે. જે ઊકળતાં તેલમાં હાથ નાંખી ભજીયા તળે છે. ગ્રાહકો તેની કારીગરી જોઈ હેરાન રહી જાય છે. રામબાબૂ જણાવે છે કે, છેલ્લા 40 વર્ષથી ચાર રસ્તાએ તેઓને અનોખા પકૌડીવાલાના નામે ઓળખવામાં આવે છે. 15 વર્ષની વયથી જ ગરીબીને કારણે તેમણે ભજીયા બનાવવાનું કામ ચાલુ કર્યું હતું. જોકે તેલમાં હાથ નાખવાના ટેલેન્ટની જાણ તેમણે 20 વર્ષની વયે થઈ હતી. 60 વર્શીય રામબાબૂ પોતાના ટેલેન્ટને ટીવી પર દેખાડવા માગે છે અને આ સાથે જ તેઓ સીએમને એકવાર મળવા માગે છે....
  February 17, 12:14 AM
 • પોતાની સ્ટુડન્ટ સાથે હતું ટીચરનું અફેર, પત્નીએ વિરોધ કરતા આપી આ સજા
  મોતિહારી/મોતીપુર/મીનાપુરઃ બિહારના મોતિહારીના રહેવાસી એક ટીચરે પોતાની પત્ની અને પુત્રીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદથી જ આરોપી ટીચરનો પુત્ર ગાયબ છે. આરોપ છે કે ટીચરે તેના મામા સાથે આ હત્યાઓ કરી હતી. જે પછી પત્ની અને પુત્રીના લાશને ગાડીમાં જુદા-જુદા સ્થળોએ ફેંકી હતી. ભાઈએ બનેવી પર લગાવ્યો આરોપ - મોતીપુર અને મીનાપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રથી એક મહિલા અને એક બાળકીની લાશ મળી આવી હતી. - બ્રજમોહન કુમાર નામના એક વ્યક્તિએ લાશની ઓળખ બહેન અને ભાણી તરીકે કરી હતી. - બ્રજમોહને 8 વર્ષના...
  February 14, 12:05 AM
 • મુંબઈના આ 10 સ્થળોએ જાહેરમાં રોમાન્સ કરે છે કપલ્સ, જેમને જોતા આવે શરમ
  મુંબઈઃ વેલેન્ટાઈન વીક અને વેલેન્ટાઈન ડેના સમયગાળામાં કપલ્સ પ્રેમમાં ગળાડૂબ રહેતા હોય છે. ભારતમાં લગ્ન પહેલા પ્રેમીઓની સાથે રહેવાની તક ઘણી ઓછી જ મળતી હોય છે. ઘણા જાહેર બગીચાઓમાં ગાર્ડ્સની હાજરીને કારણે પ્રેમીઓને એકાંત મળતો નથી. જોકે મુંબઈમાં કપલ્સ પાર્ક સિવાયના સ્થળોએ પણ જાહેરમાં રોમાન્સ કરતા જોવા મળે છે. ઓટો અને કેબ છે શ્રેષ્ઠ વિકલ્પ... - મુંબઈના કપલ્સ ખુલ્લમખુલ્લા પ્રેમ કરવા અને દેખાડવામાં માને છે. - મુંબઈના ટ્રાફિક સિગ્નલ પર રોકાતી ઓટો અને કેબમાં રોમાન્સ કરતા કપલ સરળતાથી જોવા મળે...
  February 13, 02:50 PM
 • કલહ બાદ શિવપાલનો પહેલો ઇન્ટરવ્યૂ: રાહુલ-અખિલેશ યુતિ ખોટનો સોદો
  ઈટાવા (ઉત્તર પ્રદેશ): પારિવારિક તથા સપામાં આંતરિક વિવાદ બાદ મુલાયમસિંહના ભાઈ તથા સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા શિવપાલસિંહ યાદવે divyabhaskar.com સાથેના ઈન્ટર્વ્યૂમાં અનેક સવાલોના મુક્ત રીતે જવાબ આપ્યા હતા. નવી પાર્ટી બનાવવાના સંદર્ભમાં શિવપાલસિંહે કહ્યું હતું, નવી પાર્ટી તો અખિલેશ યાદવે બનાવી છે. સપા-કોંગ્રેસના ગઠબંધનને શિવપાલસિંહે ખોટનો સોદો ઠેરવ્યો હતો. શિવપાલસિંહના કહવા પ્રમાણે, ગઠબંધનને કારણે 120 બેઠકો સપાએ ચૂંટણી પહેલા જ ગુમાવી દીધી. જોકે, પરિવારના આંતરિક વિવાદ તથા સપામાં અપમાનના સવાલો પર...
  February 13, 10:16 AM