Home >> National News >> Desh
 • UP: જ્યારે રોમિયો પુરાતા 'મજનૂ પાંજરે'; પોલીસ અધિકારી ધારણ કરતા બુરખો!
  નેશનલ ડેસ્ક. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ બીજેપીના વિઝન ડોક્યુમેન્ટ મુજબ યોજનાઓ લાગુ થાય તે માટે પહેલા દિવસથી જ પ્રયત્નશીલ બન્યા છે. આવો જ એક મહત્વપૂર્ણ નિર્ણય છે એન્ટિ-રોમિયો સ્કવૉડ. બીજેપી સરકાર કરતા છેડતી કરનારાઓ સામે વધુ સખ્તાઈથી સમાજવાદી પાર્ટી સરકારે કાર્યવાહી કરી હતી અને પકડાઈ જનારને જાહેરમાં જ પાંજરે પૂરવામાં આવતા હતા જેનું નામ રાખવામાં આવ્યું હતું મજનૂ કા પિંજરા. છેડતી કરનારાઓ સામે કાર્યવાહીનો ઈતિહાસ સિત્તેરના દાયકાથી શરૂ થયો છે જ્યારે એક સિનિયર...
  04:28 PM
 • IPSની પત્ની છે આ લેડી, સંભળાવી લગ્નથી લઈ બરબાદીની કહાણી
  પટના. યુપીના સસ્પેન્ડ આઈપીએસ ઓફિસર હિમાંશુની પત્ની પ્રિયાએ પણ તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે. પ્રિયાના કહેવા મુજબ, હિમાંશુને અન્ય કોઈ છોકરી સાથે સંબંધ હતા. તે વારંવાર ખોટું બોલીને તેની પાસે જતા હતા. જ્યારે પ્રિયાએ તેનો વિરોધ કર્યો તો ફટકારવામાં આવી. ઉલ્લેખનીય છે કે હિમાંશુ યોગી સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા પ્રથમ આઈપીએસ છે. કોમ્બિંગ ઓપરેશનના નામ પર રહેતો હતો રાતભર બહાર -હિમાંશુ અને પ્રિયાના લગ્ન 4 જુલાઈ, 2014ના રોજ થયા હતા. હિમાંશુને લગ્નેતર સંબંધ હતા. લગ્નના બે દિવસ બાદ તેને પિયર...
  04:16 PM
 • રોડ એક્સિડેન્ટ રોકવા જાતે કામે લાગ્યા આ પોલીસકર્મી, લોકોએ કર્યું સેલ્યુટ
  અમરોહાઃ યુપીના અમરોહાના ચૌપલા ચોકી ઈન્ચાર્જ નીરજ કુમારે સફાઈની સાથે રોડ પર અકસ્માત સર્જતા ખાડાઓને ભરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે તેમણે રોડના કિનારે શૌચ કરતા લોકો વિરુદ્દ કાર્યાવાહી કરી છે. પોલીસના કામની લોકોએ કરી પ્રશંસા... - યુપીના અમરોહા જીલ્લાના ગજરોલા વિસ્તારના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે એક્સિડન્ટ્સને અટકાવવા શપથ લીધા છે. - નીરજ કુમારના સાથી કર્મચારીઓએ પણ તેમને આ મામલે મદદ કરવા શપથ લીધા હતા. - લોકો પોલીસકર્મીઓના આ કામની પ્રશંસા કરતા તેમને સેલ્યૂટ કરી રહ્યાં છે. - નીરજ અને...
  03:12 PM
 • ‘બધાને જોઇ લઇશ’, સજાથી ક્રોધિત ખૂની પત્નીએ સડક વચ્ચે ધમકી આપી
  મોહાલી: પતિ એકમને મારીને લાશને સૂટકેસમાં નાખીને પુરાવાઓ ખતમ કરવા જઇ રહેલી પત્ની સીરત કૌરને સોમવારે જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવી. જ્યાંથી સીરતને જેલ મોકલી દેવામાં આવી. પોલીસ સીરતને કોર્ટ પરિસરની બહાર લઇને આવી તો તેણે કેટલાક મીડિયાકર્મીઓને કહ્યું- બધાને જોઇ લઇશ અને કોર્ટમાં કેસ દાખલ કરીશ. ત્યારબાદ પોલીસે તેને ગાડીમાં બેસાડીને નાભા જેલમાં મોકલી દીધી. જજે કહ્યું- પોલીસ રિમાંડમાં પોલીસે શું કર્યું? - પોલીસે સીરત માટે પાંચ દિવસના પોલીસ રિમાંડ માંગ્યા, પરંતુ જજે કહ્યું કે 6 દિવસના...
  01:36 PM
 • રોમિયોને પાઠ ભણાવવા રાતે નીકળ્યા આ લેડી SSP, જુઓ એક્શનની તસવીરો
  લખનઉઃ યોગી આદિત્યનાથના યુપીના સીએમ બન્યા બાદથી જ રાજ્યમાં એન્ટી રોમિયો સ્કવોડ સક્રિય થયું છે. આ જ ક્રમમાં એસએસપી મંજીલ સૈની પાટનગરના હજરતગંજમાં એન્ટી રોમિયો અભિયાન ચલાવતા જોવા મળ્યા હતા. એસએસપીએ હોટલો અને દુકાનદારોને અમુક સૂચનાઓ આપી હતી. દુકાનદારો-હોટેલ મેનેજરોને આપી સૂચના - લેડી એસએસપીએ રોમિયો કોઈપણ યુવતી સાથે છેડતી કરતા જોવા મળવા પર તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપી હતી. - SSP મંજીલ સૈનીએ વિસ્તારમાં યુવતીઓ અને મહિલાઓ સાથે પણ વાત કરી હતી. - આ ઉપરાંત આ અભિયાન દરમિયાન ઘણા યુવકોની...
  11:23 AM
 • સાંસદ પપ્પૂ યાદવને મોડી રાત્રે મોકલાયા જેલ, કાર્યકર્તા-પોલીસ વચ્ચે થયું ઘર્ષણ
  પટના (બિહાર). જન અધિકાર પાર્ટી (જાપ) દ્વારા વિધાનસભા ઘેરાવ દરમિયાન કાર્યકર્તા અને પોલીસ વચ્ચે અથડામણ બાદ મોડી રાત્રે પપ્પૂ યાદવને જેલ મોકલી દેવામાં આવ્યા. યાદવની ધરપકડ એક જૂના કેસની લઈને થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેના પહેલા દિવસે લગભગ 12 વાગ્યે જાપ કાર્યકર્તાઓ સાથે થયેલી અથડામણ દરમિયાન પોલીસે વોટર કેનન અને ટિયરગેસના શેલ છોડ્યા. કાર્યકર્તાઓ તેમ છતાંય ન માન્યા તો લાઠીચાર્જ કરવામાં આવ્યો. કાર્યકર્તાઓએ પણ પોલીસ પર પથ્થરમારો કર્યો. અથડામણમાં 100થી વધુ કાર્યકર્તા અને પોલીસકર્મી ઘાયલ...
  11:19 AM
 • UP: બોર્ડ એક્ઝામમાં ચોરી રોકવા જાહેર કર્યો વોટ્સએપ નંબર, અંગ્રેજીનું પેપર રદ
  લખનઉઃ યુપી બોર્ડ એક્ઝામના પ્રથમ દિવસથી રાજ્યના મોટાભાગના પરીક્ષા કેન્દ્રોમાં ખુલ્લેઆમ ચોરી થતી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. આ ચોરી પણ એવી રીતે થતી હતી કે દિવસ-રાત મહેનત કરતાં સ્ટુડન્ટ્સ જો આ સીન જોઈ જાય તો રડ્યા વગર ન રહે. યુપી બોર્ડ દ્વારા ચોરી સંબંધિત ફરિયાદો નોંધાવી શકાય તે માટે વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. ઉપરાંત અંગ્રેજીનું પેપર રદ કરવામાં આવ્યું છે. - બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા વોટ્સએપ નંબર 9454457241 પર કોઈપણ વ્યક્તિ પરીક્ષા કેન્દ્રો પર થતો ચોરી અંગે ફરિયાદ નોંધાવી શકશે. -...
  11:05 AM
 • ઉદયપુરઃ મસાજ કરાવવા ગયેલી ઓસ્ટ્રિયન યુવતીની છેડતી, કેસ દાખલ
  ઉદયપુર: શહેરના એક મસાજ પાર્લરમાં એક્યુપંક્ચર વિધિથી મસાજ કરાવવા પહોંચેલી ઓસ્ટ્રેલિયાની એક યુવતી સાથે છેડતીનો મામલો બહાર આવ્યો છે. યુવતીએ મસાજ પાર્લરના સંચાલક વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. પોલીસે તત્પરતા બતાવતા સંચાલકની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરી રહી છે. જાણો આખો મામલો - શહેરના અંબામાતા પોલીસસ્ટેશન વિસ્તારમાં પિછોલા તળાવને કિનારે હનુમાન ઘાટ પર ભારતી મસાજ પાર્લરમાં ઓસ્ટ્રેલિયન યુવતી એક્યુપંક્ચર વિધિથી મસાજ કરાવવા ગઇ હતી. - યુવતીનો આરોપ છે કે મસાજ પાર્લરનો સંચાલક મસાજના નામ...
  08:41 AM
 • 2 દિવસની રજા પછી બેંક પહોંચ્યા કર્મચારીઓ, અંદર આવો હતો નજારો
  કૈથલઃ શહેરના સીવન ગેટ સ્થિત સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં આગ લાગવાને કારણે ફર્નીચર અને અન્ય સામાન બળીને ખાક થઈ ગયો હતો. જોકે રાહતની વાત એ છે કે બ્રાન્ચમાં રાખેલો રેકોર્ડ અને સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત છે. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવી રહ્યું છે. પ્યૂને દરવાજો ખોલતા જ અંદરથી ધુમાડો નીકળ્યો... - બ્રાન્ચ મેનેજરે જણાવ્યું કે, શનિ અને રવિવારે બેંકમાં રજા હતી. - સોમવારે સવારે પ્યૂને દરવાજો ખોલ્યો તો મેન ગેટનો કાચ તૂટેલો હતો. અંદર જોવા પર ધુમાડો દેખાયો હતો. - આ નજારો જોઈ...
  12:08 AM
 • ‘અબોર્શન એક્સપ્રેસ’ના નામે ફેમસ છે આ ટ્રેન, આમ ચાલે છે આ ધંધો
  નાગપુર/ભુસાવલઃ સુરત દેશના સૌથી મોટા વેપાર-ધંધા માટેના શહેર તરીકે જાણીતું છે. લગ્નની સાડી માટે સુરત જતા હોવાની વાત કહેવીએ મહારાષ્ટ્રમાં ગર્વની બાબત ગણાય છે. જોકે લગ્ન બાદ સુરત જતા હોવાની વાત લોકો છુપાવતા હોય છે. કારણ કે ભુસાવલથી એક પેસેન્જર ટ્રેન સુરત જાય છે. આ ટ્રેનનું નામ સુરત-ભુસાવલ-ભરુચ એક્સપ્રેસ છે પરંતુ ગામના લોકો તેને અબોર્શન એક્સપ્રેસ તરીકે ઓળખે છે. આમ ચાલે છે અબોર્શનનો ધંધો - મહારાષ્ટ્રની મહિલાઓ સુરતમાં લિંગ પરીક્ષણની તપાસ માટે આવતી હોય છે. - મોટાભાગની ગર્ભવતી મહિલાઓ...
  12:05 AM
 • આ મહિલાને દેવી માની રૂપિયા-ઘરેણાં ચઢાવતા હતા લોકો, આમ ખુલી પોલ
  મઉઃ યુપીના મઉ જીલ્લામાં એક મહિલા પુનર્જન્મની વાત કહી પોતાને દેવી ગણાવતી હતી. મહિલાનો દાવો છે કે, 36 વર્ષ પહેલા તેણે સમાધી લીધી હતી. પોતાને દેવી ગણાવતી આ મહિલાને જોવા દુર-દુરથી લોકો આવતા હતા. આમ ખુલી પોલ.. - આ ઘટના મઉના હલધરપુર વિસ્તારની છે. અહીં સતી મંદિરમાં એક મહિલા પહોંચી હતી. - મહિલાએ જણાવ્યું કે- 36 વર્ષ પહેલા જે જનક દુલારી દેવીએ સતી થઈ સમાધિ લીધી હતી. હું તે જ છું, મારો ફરી જન્મ થયો છે અને હું લોકોના કલ્યાણ માટે આવી છું. - આ વાત ફેલાતા ઘણા લોકો અહીં આવવા લાગ્યા હતા. - આ મહિલાએ ઘણા લોકોની આર્થિક...
  12:04 AM
 • મઉઃ યુપીના મઉ જીલ્લામાં એક મહિલા પુનર્જન્મની વાત કહી પોતાને દેવી ગણાવતી હતી. મહિલાનો દાવો છે કે, 36 વર્ષ પહેલા તેણે સમાધી લીધી હતી. પોતાને દેવી ગણાવતી આ મહિલાને જોવા દુર-દુરથી લોકો આવતા હતા. આમ ખુલી પોલ.. - આ ઘટના મઉના હલધરપુર વિસ્તારની છે. અહીં સતી મંદિરમાં એક મહિલા પહોંચી હતી. - મહિલાએ જણાવ્યું કે- 36 વર્ષ પહેલા જે જનક દુલારી દેવીએ સતી થઈ સમાધિ લીધી હતી. હું તે જ છું, મારો ફરી જન્મ થયો છે અને હું લોકોના કલ્યાણ માટે આવી છું. - આ વાત ફેલાતા ઘણા લોકો અહીં આવવા લાગ્યા હતા. - આ મહિલાએ ઘણા લોકોની આર્થિક...
  12:04 AM
 • મઉઃ યુપીના મઉ જીલ્લામાં એક મહિલા પુનર્જન્મની વાત કહી પોતાને દેવી ગણાવતી હતી. મહિલાનો દાવો છે કે, 36 વર્ષ પહેલા તેણે સમાધી લીધી હતી. પોતાને દેવી ગણાવતી આ મહિલાને જોવા દુર-દુરથી લોકો આવતા હતા. આમ ખુલી પોલ.. - આ ઘટના મઉના હલધરપુર વિસ્તારની છે. અહીં સતી મંદિરમાં એક મહિલા પહોંચી હતી. - મહિલાએ જણાવ્યું કે- 36 વર્ષ પહેલા જે જનક દુલારી દેવીએ સતી થઈ સમાધિ લીધી હતી. હું તે જ છું, મારો ફરી જન્મ થયો છે અને હું લોકોના કલ્યાણ માટે આવી છું. - આ વાત ફેલાતા ઘણા લોકો અહીં આવવા લાગ્યા હતા. - આ મહિલાએ ઘણા લોકોની આર્થિક...
  12:04 AM
 • IIT કોલેજમાં યુવતીઓ કઈંક આમ ઉતરી રેમ્પ પર, જુઓ તસવીરો
  ધનબાદઃ IIT (ISM) ધનબાદના વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવના અંતિમ દિવસ યુવક-યુવતીઓએ ઘણા કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. જેમાં ફેશન શોનો પણ સમાવેશ થાય છે. આ ફેશન શોમાં મિસ ઈન્ડિયા રનર અપ આરાધના બોરગોહેન પણ આવી હતી. સુજન પાવર્ડ બાય ભાસ્કરના આ ફેશન શોમાં કોલેજની યુવતીઓ સાથે આરાધનાએ પણ રેમ્પ પર વોક કર્યું હતું. 500 જેટલા સ્ટુડન્ટ્સે ભાગ લીધો... - અહીં આયોજીત કાર્યક્રમોમાં 10 હજાર જેટલા સ્ટુડન્ટ્સ હાજર રહ્યાં હોવાનું સામે આવ્યું છે. - આ ઉપરાંત 500 જેટલા યુવક-યુવતીઓએ યોજાયેલા કાર્યક્રમો અને સ્પર્ધામાં ભાગ...
  March 27, 02:37 PM
 • ટ્રક નીચે આમ દબાઈ કાર, કચડાયા માતા-પુત્રો, પિતાના થયા આવા હાલ
  જાલંધરઃ અહીં મોડી રાતે રેતીથી ભરેલો ટ્રક ચાલતી કાર પર પલટી ગયો હતો. અકસ્માતમાં કારમાં સવાર એક મહિલા અને બે બાળકોની ઘટના સ્થળે જ મોત થયા હતા. કાર ચલાવનારા હરનેક સિંઘ મિંટૂની સ્થિતિ ગંભીર છે. ઘટનાસ્થળે મદદ માટે પહોંચેલી પાસે અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કટર ન હોવાથી ઘણી સમસ્યા થઈ હતી. કટર ન મળતા મદદમાં થયું મોડું - ઓવરસ્પીડ ટ્રક કારને ઓવરટેક કરવાના પ્રયાસમાં હતો. બેલેન્સ બગડતા જ તે કાર પર પલ્ટી ગયો હતો. જેને કારણે કારમાં રહેલા લોકોને બચવાની તક મળી નહોતી. - અકસ્માત બાદ જ ટ્રક ડ્રાઈવર...
  March 27, 11:52 AM
 • ઝાડ કાપવાનો વિરોધ કરી રહેલી મહિલાને સરપંચે પેટ્રોલ છાંટી જીવતી સળગાવી
  જોધપુરઃ અહીંના હરિયાઢાળા ગામમાં પોતાના ખેતરના શેઢે ઉગેલા ઝાડને બચાવવાની જિદે એક મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગામના સરપંચ સહિત અમુક માથાભારે લોકો પર આરોપ છે કે તેમણે પેટ્રોલ છાંટીને મહિલાને સળગાવી દીધી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થઈ ગયું હતું. બોરુંદા થાણાના ઈન્સ્પેક્ટર સુરેશ ચૌધરીનું કહેવું છે કે હરિયાઢાળા ગામમાં એક રસ્તો મોટો કરવામાં આવી રહ્યો હતો. આ રસ્તો 28 વર્ષની લલિતાના ખેતરની નજીકથી પસાર થઈ રહ્યો હતો. જેના કારણે ખેતરમાં ઉગેલું ઝાડ કાપવું પડે એવી સ્થિતિ...
  March 27, 11:50 AM
 • સરકારી હોસ્પિટલમાં થતી હતી દારૂની પાર્ટી, મેનેજર રોજ કરતો હતો આ કામ
  બુરહાનપુર/ઈન્દોરઃ જીલ્લા હોસ્પિટલમાં મેનેજર અને તેના સાથી કર્મચારીઓ દ્વારા દારૂની મહેફિલ સાથે જુગાર રમવાની ફરિયાદો ઘણીવાર થઈ છે. જોકે અધિકારીઓના આવવા પર જામ સંતાડી દેવામાં આવે છે. આમ ખુલી પોલ... - હોસ્પિટલમાં એક કર્મચારીને વિભાગીય કામ હતું, જોકે દારુ પાર્ટીને કારણે મેનેજરે તેના કામની અવગણના કરી. - આ સમયે કર્મચારીએ ભાસ્કરને સૂચના આપી દારૂ પાર્ટી અને કર્મચારીઓના કામની અવગણના ફરિયાદ કરી હતી. - આ ફરિયાદના આધારે ભાસ્કરની ટીમ હોસ્પિટલ પહોંચી તો મેનેજર જોસેફ પાંડે અને 4 કર્મચારીઓ જામ...
  March 27, 10:50 AM
 • યુવતીએ ફોન પર કહ્યું- ઘરે એકલી છું, પછી યુવકના કંઈક આવા હાલ થયા
  સંભલઃ યુપીના સંભલ જીલ્લામાં એક રોમિયોને પરિવારજનોએ ઘરે બોલાવડાવી તેની ધોલાઈ કરી હતી. આ ઉપરાંત તેનું મુંડન કરાવ્યું અને ગામમાં ફેરવ્યો હતો. લોકોએ જણાવ્યું કે, આરોપી યુવક ઘણા દિવસથી યુવતીને હેરાન કરી રહ્યો હતો. યુવતી પાસે કરાવ્યો ફોન, બોલી- ઘરે એકલી છું... - સંભલ જીલ્લામાં અસમોલીમાં યુવતીને ગામનો જ એક રોમિયો અશ્લીલ વાતો કરી હેરાન કરતો હતો. - વિરોધ કરવા પર પણ યુવક ન માનતા તેણે પરિવારજનોને આ વાત જણાવી. - જે પછી યુવતીના પરિવારજનોએ તેની પાસે યુવકને ફોન કરાવ્યો અને કહેડાવ્યું- ઘરે કોઈ નથી, ઘરના...
  March 27, 10:48 AM
 • યોગીની ચેતવણી, ગુંડાઓ સુધરી જાય અથવા યુપી છોડીને ચાલ્યા જાય
  ગોરખપુર.સીએમ યોગી આદિત્યનાથે ગોરખપુર પ્રવાસના બીજા દિવસે ગુનેગારોને ચેતવણી આપતાં કહ્યું કે, ગુંડાઓ સુધરી જાય અથવા યુપી છોડીને ચાલ્યા જાય. જીત પછી આપણી જવાબદારી વધી છે. સરકારની કામગીરીમાં કોઈ હસ્તક્ષેપ ન કરે. યોગીએ બીજું શું કહ્યું ક્યાંય પણ ખોટું કામ થઇ રહ્યું હોય તો મને જાણ કરો, હું કાર્યવાહી કરાવીશ. અપરાધીઓને યોગીની કડક ચેતવણી મળી. ગુંડાઓ સુધરી જાય અથવા યુપી છોડીને ચાલ્યા જાય. - સમય સમય પર જનઅધિકારીઓ સાથે વિવિધ પ્રાંતોની મુલાકાત કરીશું અને શું કાર્યવાહી કરી શકાય તે સુનિશ્ચિત...
  March 27, 09:25 AM
 • હાઈટ વધારવા યુવકે કરી કંઈક આવી હરકત, જોઈ પોલીસકર્મીઓ પણ ચોંક્યા
  નાસિકઃ મહારાષ્ટ્રના નાસિકમાં પોલીસ ભરતી પ્રક્રિયામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં એક ઉમેદવારે વીગ પહેરી ફિઝિકલ ટેસ્ટમાં ભાગ લીધો હતો. પોલીસને તેની લંબાઈ પર શંકા જતા તેના વાળ ચેક કરવા પર વીગ હાથમાં આવી હતી. હાલ ઉમેદવારની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આમ પકડાયો ઉમેદવાર... - ભરતી પ્રક્રિયાના ઈન્ચાર્જ રવિન્દ્ર સિંઘલે જણાવ્યું કે, કિસન પાટિલ નામના યુવકે નકલી વીગ પહેરી હતી. તેણે દોડ પુરી કરી પછી તેની લંબાઈ પર શંકા ગઈ હતી. - તેના વાળ ઉપર તરફ ઉઠેલા હતા જેથી તેને પાસે બોલાવી ચેક...
  March 27, 12:06 AM